વેજ ગ્રીલ સેન્ડવીચ (Veg Grilled Sandwich Recipe in Gujarati)

Trusha Riddhesh Mehta
Trusha Riddhesh Mehta @cook_26548237

વેજ ગ્રીલ સેન્ડવીચ (Veg Grilled Sandwich Recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૨ થી ૩
  1. બ્રેડ જરૂર મુજબ
  2. ૧ બાઉલસુધારેલા ટામેટાં
  3. ૧ બાઉલસુધારેલા કેપ્સીકમ
  4. ૧ બાઉલખમણેલી કોબીજ
  5. ૪-૫ ચમચીઘર ની મલાઈ
  6. ચાટ મસાલો જરૂર મુજબ
  7. ૩-૪ ચમચીચટણી પાઉડર
  8. બટર જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    બ્રેડ પર બટર લગાવી લો.

  2. 2

    એક બાઉલમાં ટામેટાં, કેપ્સીકમ અને કોબીજ લો. તેમાં મલાઈ, ચાટ મસાલો, ચટણી પાઉડર ઉમેરી બધું મિક્સ કરી લો.

  3. 3

    બટર લગાવેલી બ્રેડ પર આ સ્ટફીંગ પાથરી દો. બીજી બ્રેડ થી કવર કરી ઉપર નીચે બંને બાજુ બટર લગાવી લો.

  4. 4

    ગ્રીલર મશીન મા મુકી તેને ગ્રીલ થવા દો. બહાર કાઢી કટ કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Trusha Riddhesh Mehta
Trusha Riddhesh Mehta @cook_26548237
પર

Similar Recipes