મેંગો લસ્સી (Mango Lassi Recipe In Gujarati)

Reshma Bhatt
Reshma Bhatt @Reshmacook_19994383
Surat

#GA4 #Week10 frozenmangolassi

શેર કરો

ઘટકો

  1. 1 કપમેંગો ફ્રોઝન પલ્પ
  2. 4/5 ચમચીખાંડ
  3. 200 ગ્રામદહીં
  4. 2 ચમચીકાજુ ના ટુકડા
  5. 5/8બરફ કયૂબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ મિકસર જાર મા બરફ ના ટૂકડા, મેંગો પલ્પ, ખાંડ, દહીં નાખી,ચર્ન કરો,

  2. 2

    બરાબર મિક્સ કરી સવિંગ ગ્લાસ મા બરફ ના ટૂકડા નાખી લસ્સી, સર્વ કરવું, કાજુ ના ટુકડા થી ગારનિશ કરી સર્વ કરવુ,ગરમી મા ખૂબજ ઠંડક આપે એવી લસ્સી તૈયાર કરો,

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Reshma Bhatt
Reshma Bhatt @Reshmacook_19994383
પર
Surat

Similar Recipes