પાત્રા (Patra Recipe in Gujarati)

Hansa Chavda @hansa_6
રાંધવાની સૂચનાઓ
- 1
અળવી નાં પાન ને ધોઈ લૂછી નસો કાઢી લેવુ.
- 2
બંને લોટ મા બધા મસાલા, આદુ મરચા લસણ, લીંબુ નો નાખી મીઠું નાખી દેવું. અજમો, તલ અને તેલ નાખી જાડું ખીરું બનાવવું. તેમાં ઇનો નાખી સરખું મિક્સ કરવું.
- 3
હવે એક પાન લઈ તેના પર ખીરું લગાવવું. ખીરું ઊંઘી બાજુ લગાવવું. એટલે બસ કાઢી હોય એ બાજુ લગાવવું. બીજું પાન ઉપર મૂકી તેના પર ખીરું લગાવવું. આમ ૪ થી ૫ પાન નાં લેયર કરવા. અને તેને ચારે બાજુ થી ફોલ્ડ કરી રોલ બનાવવો. કુકર માં રોલ બાફી લેવા. ઠંડા થાય પછી જ કટ કરવા. એટલે પાત્રા અગાઉ થી બાફી લેવું.
- 4
ઠંડા થાય એટલે કટ કરી નોન સ્ટીક માં તેલ મૂકી ધીમા તાપ એ શેકવું. બંને બાજુ એકદમ ક્રિસ્પી કરવું.
- 5
તૈયાર છે ક્રિસ્પી ગાર્લીક પાત્રા. ગરમ ગરમ સર્વ કરવું. ઉપર લીંબુ નો રસ લગાવી ને ખાવા થી વધારે સ્વાદિષ્ટ લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-

ક્રિસ્પી ગાર્લીક પાત્રા
#ડિનર#સ્ટારવઘારેલા પાત્રા તો લગભગ બનાવતા જ હોય છે બધા. પણ આ પાત્રા ડીપ ફ્રાય કરેલા નથી. નોનસ્ટિક પેન માં ઓછા તેલ મા ધીમા તાપ એ ક્રિસ્પી કર્યા છે. અને ગાર્લીક નો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે પાત્રા માં. Disha Prashant Chavda
-

-

પાત્રા (patra in gujarati recipe)
#સુપરસેફ3વરસાદ પડે એટલે કઈ ચટપટું તીખું ખાવાનું મન થાય. પાત્રા માં લોટ ચોપડવાની અને બીડું વાળવાની ઝંઝટ વગર ઝીણા સમારી લોટ અને મસાલા મિક્સ કરી બાફી,સેલો ફ્રાય કરી ને બનાવ્યા છે જે સેલો ફ્રાય કરવાથી ક્રિસ્પી બને છે.. Dharmista Anand
-

-

-

પાત્રા બાઇટ્સ (Patra Bites Recipe in Gujarati)
#RC4ગ્રીન રેસીપીપાત્રા બાઇટ્સ સ્ટાર્ટર તરીકે સર્વ કરી સકાય છે ખુબ જ હેલ્થી ટેસ્ટી અને ક્રિસ્પી બને છે એમાં મસાલો પાત્રા જેવો જ હોય છે પણ બનવાની રીત જુદી છે Chetna Shah
-

-

-

પાત્રા (Patra Recipe In Gujarati)
#Friday#Recipe3#સાઇડ#CooksnapPatrode/Patrodo/Patra/Patrodu aa bdha પાત્રા નાં નામ છે મહારાષ્ટ્ર માં તેને "Patrodo" નાં નામે ઓળખાય છે,તો "Patrode" એ કર્ણાટક માં ઓળખાય છે"Patrodu" છે એ હિમાચલ પ્રદેશમાં ઓળખાય છે ત્યાં નાં લોકો માટે એક પહાડી ડિશ છે અને આપણા gujarat ma to "Patra" or"Patrveli na Pan" thi ઓળખે છે. અને પાત્રા ની ખાસિયત જ એ che કે તેને એક દમ tight roll વાળવા માં આવે છે. એલતે એવું નથી કે આપણા gujarat માં જ પાત્રા વખણાઈ છે, આખા દેશ માં હવે વખણાઈ છે. nikita rupareliya
-

બીટ અને પાત્રા વડી(beet and patra vadi recipe in gujarati)
ઘણી વખત સમયનો અભાવ હોય અને પાત્રા નો ટેસ્ટ જોતો હોય ત્યારે આ વસ્તુ બનાવી શકાય છે. મહારાષ્ટ્રીયન કોથમીર વડી ની જેમ મેં થોડા ફેરફાર કરીને વાનગી બનાવી છે. ખૂબ જ ક્રિસ્પી અને ટેસ્ટી લાગે છે. તમે તેને તળી પણ શકો છો. Disha Prashant Chavda
-

-

-

-

-

-

-

-

-

-

અળવી પાત્રા (Arvi Patra Recipe In Gujarati)
#MVF#cookpadindia#cookpadgujaratiઅળવી પાન ખૂબ જ પૌષ્ટિક છે. તેમાં વિટામિન એ, વિટામિન બી, વિટામીન સી, કેલ્શિયમ, પોટેશિયમ અને એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં છે. તેમ જ તેમાં ઔષધીય ગુણ હોવાથી શરીર માટે ફાયદાકારક છે. Ranjan Kacha
-

બાફેલા પાત્રા (Bafela Patra Recipe In Gujarati)
#AsahiKaseiIndia#Nooilrecipeઅળવી નાં બાફેલા પાત્રા.ઓઇલ વગરની રેસિપી Falguni Chauhan ( The 🏡 Chef )
-

પાત્રા (Patra recipe in Gujarati)
#MVF અળવી નાં પાન ખૂબ જ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ હોય છે.તેમાં બનતાં પાત્રા એ પ્રખ્યાત તાજું ફરસાણ છે.જેને પતરવેલિયાં પણ કહેવાય છે.આ વાનગી મુખત્વે અળવી નાં પાન પર ચણા નો લોટ,આંબલી નું પાણી અને મસાલા માંથી કરેલ લગાડી વીટા વાળી ને બનાવાય છે.પશ્ર્ચિમ ગુજરાત બાજુ વધારે ખાવા માં આવે છે.એક સાઈડ ડિશ તરીકે સર્વ કરવામાં આવે છે. Bina Mithani
-

-

-

-

-

પાત્રા(patra recipe in Gujarati)
#માઇઈબૂક#પોસ્ટ16પાત્રા બહુ જ જાણીતું ફરસાણ છે...લગભગ બધા જ લોકો ને એ ભાવતા હોય છે...ચડિયાતા મસાલા કરવાથી તેનો ટેસ્ટ બહુ જ સરસ લાગે છે....તમને ગમે તો પાન વધુ અને લોટ ઓછો વાપરી શકો છો..... Sonal Karia
-

પાત્રા (Patra Recipe In Gujarati)
#વેસ્ટ#વેસ્ટ ઇન્ડિયા રેસીપી કોન્ટેસ્ટ અળવી નાં પાન આ સિઝન માં ખૂબ સરસ આવે છે,અમારા ઘર માં અળવી નાં પાત્રા બધાં ને ખૂબજ ભાવે,તમે પણ ટ્રાય કરજો,હેલ્થ માટે ખૂબ સારા છે. Bhavnaben Adhiya
-

-

પાત્રા તેલ વગર (Patra Without Oil Recipe In Gujarati)
ફરસાણ માં ગુજરાતી પાત્રા એ બેસ્ટ ઓપ્શન છે.પાત્રા ભોજન સાથે અદભૂત સાઇડ ડીશ બનાવે છે. કેટલાક લોકો તેને કોરા બાફેલા ખાય છે તો કેટલાક લોકો તેને તેલ થી વઘારીને ખાય છે.આજે ને પાત્રા ને તેલ વગર બનાવ્યા છે.તેને મે ગળી ચટણી ગરમ કરી ને બનાવ્યા છે.જે લોકો ડાયેટ કરતા હોય તેને કઈક અલગ ખાવું હોય તો તેના માટે આ બેસ્ટ ઓપ્શન છે#AsahiKaseiIndia Nidhi Sanghvi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14823798



















ટિપ્પણીઓ