સરગવા નુ સૂપ(Saragva Soup Recipe In Gujarati)

Chetna chudasama
Chetna chudasama @cook_28369543

#GA4 #Week25 સરગવાનુ સુપ સાધા ના દુખાવો માખૂબજ ફાયદો કરૅ છે

સરગવા નુ સૂપ(Saragva Soup Recipe In Gujarati)

#GA4 #Week25 સરગવાનુ સુપ સાધા ના દુખાવો માખૂબજ ફાયદો કરૅ છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 10સરગવાની શીઞ
  2. 1/2 ચમચી મીઠું
  3. 1/4 ચમચી મરી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પહેલા સરધવા ને ધોઈ નાખવાં પછી કાપી કુકરમાં ઍક સીટી કરી બાફી લો

  2. 2

    બાફેલા સરધવા નો દર કાઢી મીકસરમા પીસી લો

  3. 3

    મીઠું મરી નાખી થોડી વાર ઊકળવા દો

  4. 4

    તો તૈયાર છે સરગવા નુ સુપ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Chetna chudasama
Chetna chudasama @cook_28369543
પર

Similar Recipes