દૂધી દાળ નું શાક (Dudhi Dal Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા તો 2થી ત્રણ કલાક ચણા ની દાળ પલાળી રાખો.હવે દૂધી, ટમેટું,મરચું,એ બધું સમારી લો.લસણ વાડી ચટણી ખાંડી લો
- 2
હવે કૂકર માં જોઈએ તેટલું તેલ ગરમ મૂકો હવે તેલ થય જાય એટલે તેમાં રાઈ જીરું હિંગ,લસણ ની કરી,લીમડો મૂકી ટમેટું મરચું સમારેલું છે એ નાખી ને સરખું મિક્ષ કરો
- 3
હવે તેમાં લસણ વાણી ચટણી,લાલ મરચું પાઉડર,હળદર,ધાણાજીરું, મીઠું એ બધું જોઈએ તેટલું નાખી ને સરખું હલાવી ને દૂધી અને દાળ નાખી ને સરખું મિક્ષ કરી લો
- 4
હવે જોઈએ તેટલું પાણી નાખીને 4થી5 કૂકર માં વિસલ થવા દો.તો રેડી છે મસ્ત દૂધી દાળ.🍲😋😋
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
દૂધી ચણા નું શાક (Dudhi Chana Shak Recipe In Gujarati)
#GA4#Week21Key word: bottle gourd#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
-
-
-
-
-
-
-
-
-
-
દૂધી ચણા ની દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
દૂધી માં મોટા પ્રમાણ માં પોષક તત્વો રહેલા છે.સાથે ચણા ની દાળ પ્રોટીન થી ભરપુર છે.આ બન્ને નું મિશ્રણ કરી ને મે અહીંયા શાક બનાવ્યું છે. Varsha Dave -
-
-
દૂધી ચણા દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#GA4#Week21bottle gourdDudhi Jagruti Chauhan -
-
-
-
-
દૂધી ચણા ની દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
દૂધી આખી હોય તો બાળકો જોઈ ને જ ના પડી દે છે પણ જો આવી રીતે બનાવો તો તે તરત ખાઈ જશે.#supers Mittu Dave -
-
-
-
-
દૂધી ચણા ની દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#cookpaddindia#cookpadgujarati Heetanshi Popat -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14829359
ટિપ્પણીઓ