દાલગોના ચીકુ મિલ્ક શેક

#dalgonna
#milkshake
#cookpad
#cookpadindia
#cookpadgujrati
થોડા ટાઈમ પેલા દલગોના કૉફી ખૂબ ચાલી હતી અને તેને લોકો નો બોવ પ્રેમ મળેલો જે ઠંડા દૂધ પર કૉફી અને ખાંડ ને વ્હિપ કરી ને ઉમેરવામાં આવતી જે દેખાવ માં પણ યુનિક લાગતી અને હવે તેમાંથી પ્રેરણા લઈ ને વિવિધ અખતરા કરવા માં આવે છે તો મે પણ એકદમ યુનિક દલગોના ચિકુ મિલ્ક શેક બનાવ્યો છે જે ચીકુ ના પલ્પ માં વ્હીપ ક્રીમ ઉમેરી ને તેને ચિલ્ડ દૂધ પર ઉમેરવા માં આવે છે જે ટેસ્ટ માં ખુબ મસ્ત લાગે છે તો અહી હું તેની રેસીપી શેર કરું છું
દાલગોના ચીકુ મિલ્ક શેક
#dalgonna
#milkshake
#cookpad
#cookpadindia
#cookpadgujrati
થોડા ટાઈમ પેલા દલગોના કૉફી ખૂબ ચાલી હતી અને તેને લોકો નો બોવ પ્રેમ મળેલો જે ઠંડા દૂધ પર કૉફી અને ખાંડ ને વ્હિપ કરી ને ઉમેરવામાં આવતી જે દેખાવ માં પણ યુનિક લાગતી અને હવે તેમાંથી પ્રેરણા લઈ ને વિવિધ અખતરા કરવા માં આવે છે તો મે પણ એકદમ યુનિક દલગોના ચિકુ મિલ્ક શેક બનાવ્યો છે જે ચીકુ ના પલ્પ માં વ્હીપ ક્રીમ ઉમેરી ને તેને ચિલ્ડ દૂધ પર ઉમેરવા માં આવે છે જે ટેસ્ટ માં ખુબ મસ્ત લાગે છે તો અહી હું તેની રેસીપી શેર કરું છું
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચીકુ ને મિક્સર મા પીસી ને પેસ્ટ બનાવી લો. ત્યાર બાદ એક બાઉલમાં ક્રીમ ઉમેરી તેને ઇલેક્ટ્રિક બિટર થી વ્હીપ કરવું. જ્યાં સુધી ફુલાય નય ત્યાં સુધી બીટ કરવું. ક્રીમ વ્હીપ થયું છે કે નય તે જોવા એક ચમચી માં ક્રીમ લઈ તેને ઉલ્ટી રાખવી જો ક્રીમ નીચે ના પડે તો તે બરોબર whip થય ગયુ છે.
- 2
ત્યાર બાદ તેમાં 3 ચમચી પીસેલી ખાંડ અને 3-4 ચમચી ચીકુ ની પેસ્ટ ઉમેરી ને ફરી થી whip કરવુ.
- 3
હવે એક ગ્લાસ માં ઠંડું દૂધ ને પોણે સુધી ભરી તેમાં તૈયાર કરેલ ચીકુ ક્રીમ ને ઉમેરવું. અને તેની પર ચીકુ ના ટુકડા ઉમેરી ગાર્નિશ કરી ને સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચીકુ શેક (Chickoo Shake Recipe In Gujarati)
#MDC : ચીકુ શેકફ્રુટ નું મિલ્ક શેક પીવાની મજા આવે છે. મારા સન ને ચીકુ શેક બહું જ ભાવે. તો આજે મેં બનાવ્યું. Sonal Modha -
ચીકુ મિલ્ક શેક
અત્યારે ઉનાળાની ઋતુમાં કંઈક ઠંડું-ઠંડું ખાવાનું કે પીવાનું મન થાય.અત્યારે બજારમાં ચીકુ પણ સરસ મળે છે. મહેમાન આવવાના હોય તો એને અગાઉથી બનાવીને ફ્રીજમાં મૂકી દઈએ પણ ચાલે.#SSM Vibha Mahendra Champaneri -
ચીકુ કોકો મિલ્ક શેક (Chickoo Coco Milkshake Recipe In Gujarati)
#SM#શરબત & મિલ્ક શેક ચેલેન્જઆજે મેં ચીકુ મિલ્ક શેકમાં થોડુ innovation કર્યું છે.કોકો પાઉડર અને મધ થી ટેસ્ટી અને હેલ્ધી વર્જન બનાવ્યું છે. Dr. Pushpa Dixit -
ચીકુ મિલ્ક શેક (Chikoo Milk Shake Recipe In Gujarati)
#GA4#Week4#Chiku Milk Shakeમારા ઘરમાં બધાને chikoo milkshake ખૂબ જ ભાવે છે ને રાત્રે જમવામાં શું બનાવવું તેવું થાય છે તો આ ચીકુ મિલ્ક શેક બનાવીએ તેની સાથે ભાખરી પૂરી ઢેબરા વડા ખુબ જ સરસ લાગે છે ને શાકની જરૂર પડતી નથી Jayshree Doshi -
ચીકુ મિલ્ક શેક (Chikoo Milk Shake Recipe In Gujarati)
#GA4 #Week4ચીકુ માં થી બહુ સારા પ્રમાણ માં વિટામીન્સ મળી રહે છે. મારા ઘર માં બધાં ને ચીકુ શેક ભાવે છે. ગરમી માં આવા ઠંડા શેક પીવા ની મજા કંઇક અલગ જ છે. Urvee Sodha -
ચીકુ શેક (Chickoo Shake Recipe In Gujarati)
ઉનાળા ની ગરમી માં ચીકુ શેક પીવા ની મજા આવે છે. #SM Harsha Gohil -
ચીકુ શેક ચીકુ પ્રીમિક્સ માંથી (Chikoo Shake Use with Chikoo Premix Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiઆજે ચીકુ પ્રિમિક્સ નો યુઝ કરીને ચીકૂ શેક બનાવ્યું છે. Unnati Desai -
ચોકલેટ ચીકુ વોલનટ શેક
સામાન્ય રીતે આપણે ચીકુ શેક પીતા જ હોઈએ છે. પણ અખરોટ અને ચોકલેટ સાથે એકદમ અલગ જ ટેસ્ટ આવે છે. Disha Prashant Chavda -
ચીકુ થીક શેક (Chickoo Thick Shake Recipe In Gujarati)
ગરમી હોય ત્યારે ઠંડુ ઠંડુ મિલ્ક શેક પીવાની મજા આવે બધા ફ્રુટ માંથી મિલ્ક શેક બનાવી શકાય તો આજે મેં ચીકુ થીક શેક બનાવ્યું . નાના મોટા બધા ને મિલ્ક શેક તો ભાવતુ જ હોય છે સાથે વેનીલા આઈસ્ક્રીમ હોય એટલે મિલ્ક શેક પીવાની વધારે મજા આવે . Sonal Modha -
ચીકુ મિલ્ક શેક (Chikoo Milk Shake Recipe In Gujarati)
#SMઆવા ધોમધખતા તડકામાં દરેક માણસને એમજ થતું હોય છે કે જમવું કશુ જ નથી બસ પાણી જ પિતા રહીએ. તો ગરમી ભગાડનાર મિલ્ક શેક માં ચીકુ મિલ્ક શેક. Bhavna Lodhiya -
ચીકુ મિલ્કશેક.(Chikoo Milkshake Recipe in Gujarati.)
ચીકુ મિલ્કશેક વિટામિન B2 યુક્ત રેસીપી છે. ચીકુ મિલ્કશેક એક શક્તિદાયક અને પ્રોટીનયુક્ત પીણું છે. આ શક્તિદાયક પીણાં માં દૂધ,કાજુ,ચીકુ નું સંયોજન છે.જે શરીર ને તંદુરસ્ત અને મગજના કોષોને શક્તિ પૂરી પાડે છે. Bhavna Desai -
ચીકુ અને નટ મિલ્ક શેક 🌹
#parસમર વેકેશન માં હાઈ ટી પાર્ટી બહુજ પોપ્યુલર છે. છોકરાઓ બીઝી હોય રમત - ગમત માં અને ફ્રેન્ડ સાથે ધીંગામસ્તી માં. મમ્મીઓ ને પણ ટ્યુશન અને મુકવા - લેવા ની ચીંતા ના હોય. આવા ટાઈમે મમ્મીઓ પણ કીટી પાર્ટી અને હાઈ ટી પાર્ટી મન મુકી ને એન્જોય કરતા હોય છે.આવી પાર્ટી માં ઠંડા જ્યુસ અને મિલ્ક શેક બહુજ કોમન હોય છે. એ વાત ધ્યાન માં રાખી ને મેં અહિયાં ચીકુ અને નટ મિલ્ક શેક ની રેસીપી મુકી છે , જે સમર સીઝન ને અનુરૂપ છે સાથે હેલ્થી , ન્યુટ્રીશન થી ભરપુર અને સ્ટમક ફીલીંગ ઈફેક્ટ પણ આપે છે. 🌹Cooksnap@Foram Virani Bina Samir Telivala -
-
-
ચીકુ સ્ટ્રોબેરી થીક શેક (Chickoo Strawberry Thick Shake Recipe In Gujarati)
#NFR#ચીકુ સ્ટ્રોબેરી શેકગરમીની સિઝનમાં ઠંડુ ઠંડુ ખાવાનું મન થાય અને જે ફ્રુટ આવે એટલે કે ચીકુ છે બનાના છે મેંગો છે. આજે સ્ટ્રોબેરી ચીકુ થીક શેક બનાવ્યું છે. Jyoti Shah -
ચીકુ નો હલવો
આ મીઠાઈ ખૂબ લોકપ્રિય છે દિવાળી પર દરેક મીઠાઈ ની દુકાનો માં મળતી જ હોય છે આમ ચીકુ નો ઉપયોગ કરી ને મેં ચીકુ નો હલવો બનાવ્યો છે..સાથે દૂધ મિલ્ક પાવડર અને મોળો માવા નો ઉપયોગ કર્યો છે.#મીઠાઈ Naina Bhojak -
ચીકુ મિલ્ક શેક (Sapota Milk Shake Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiચીકુ શેક Ketki Dave -
દાલગોના કોફી
#ટીકોફીહેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું અત્યારે ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહેલી એક કોરિયન કોફી ની રેસીપી દાલગોના કોફી. આ કોફી અત્યારે ઇન્ટરનેટ ખૂબ જ ટ્રેન્ડીંગ માં છે આને કોલ્ડ કોફી , વ્હીપ કોફી કે ફ્રોથી કોફી પણ કહે છે આને બનાવવામાં ખૂબ જ ઓછો સમય લાગે છે, તો ચાલો આને કેવી રીતે બનાવવી તે જોઈ લઈએ. Parul Bhimani -
ચીકુ ખજુર મિલ્ક શેક (Chikoo Khajoor Milkshake Recipe In Gujarati)
#SM#શરબત અને મિલ્ક શેક ચેલેન્જઉનાળા માં શરબત અને મિલ્ક શેક પીવા ની ખુબ જ ઈચ્છા થાય છે.અહીંયા મે ચીકુ સાથે ખજુર યુઝ કરી ને મિલ્ક શેક બનાવ્યો છે. Varsha Dave -
-
ચોકલેટ ચીકુ શેક
#ઉનાળાઉનાળા ની આવી ગરમી માં ઠંડુ ઠંડુ પીવા નું કંઇક મળી જાય તો ખૂબ મજા આવી જાય. એમાં પણ આવું કંઈક હેલ્ધી & ટેસ્ટી મળી જાય તો તો કંઈક વાત જ અલગ છે. એટલે સ્પેશ્યલ મેં મારી દીકરી માટે ચોકલેટ ચીકુ શેક બનાવ્યું છે. Yamuna H Javani -
ચીકુ નો હલવો
#SSM અત્યારે ચીકુ સરસ મજા ના બજારમાં મળે છે. ચીકુ ઠંડા છે એટલે ગરમી માં રાહત મળે છે. આજે મેં ચીકુ નો હલવો બનાવ્યો છે ખૂબ સરસ બન્યો છે. તમે પણ ટ્રાય કરજો. Bhavnaben Adhiya -
ચોકલેટ ચીકુ મિલ્કશેક વિથ આઇસ્ક્રીમ (chocolate chiku milkshake with icecream in gujarati recipe)
#chocolate#milkshake બધા જ બાળકો ને ચોકલેટ ખુબજ પસંદ હોય છે અને તે ચોકલેટ નું નામ પડતા જ કંઈ ખાવા કે પીવા રેડી થઈ જતા હોય છે.તો ચીકુ મિલ્કશેક એમ તો બાળકો પીવે ના પણ પીવે આટલા માટે મેં ચીકુ મિલ્કશેક ને ચોકલેટ ફ્લેવર આપી ને કાઈ અલગ નવી રીતે બનાવ્યું છે આશા છે તમને બધા ને ગમશે અને તમારા બાળકને પણ બનાવી ને આપશો. Shivani Bhatt -
ચીકુ આઇસ્ક્રીમ (Chikoo icecream recipe in Gujarati)
ચીકુ આઈસ્ક્રીમમાં ચીકુની પેસ્ટનો ઉપયોગ કરવામાં આવે છે. આ આઇસક્રીમમાં કોઈપણ પ્રકારના કૃત્રિમ રંગ કે ફ્લેવરનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. ચીકુ ના નાના ટુકડા ના લીધે આઈસ્ક્રીમ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે આ આઈસ્ક્રીમ એકદમ ક્રિમી બને છે.#APR#cookpadindia#cookpad_gu spicequeen -
-
-
ચીકુ શેક (Chickoo Shake Recipe In Gujarati)
#SM ઉનાળાની ગરમીમાં એકલું દુધ પીવું ન ગમે તો આ ઠંડું ઠંડું ચીકુ શેક પીવાથી શરીરમાં ઠંડક મળે છે Tasty Food With Bhavisha -
-
ખજૂર કોકોનટ મિલ્ક શેક
#દૂધ#જૂનસ્ટારખુબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી શેક છે. ઝટપટ બની પણ જાય છે. Disha Prashant Chavda -
More Recipes
ટિપ્પણીઓ (4)