ગુજરાતી દાળ (Gujarati Dal Recipe in Gujarati)
#AM1
Week 1
રાંધવાની સૂચનાઓ
- 1
તુવેર ની દાળ ધોઈને તૈયાર કરી કુકરમાં બાફી લેવી
- 2
બાફી લીધાં પછી બ્લેનડર થી લીકવીડ કરી ગેસ પર ઉકાળવા મુકવી તેમાં મીઠું હળદર લાલમરચું સ્વાદ મુજબ ઉમેરી મિક્સ કરવું આદુ મરચાં ની પેસ્ટ 2 થી 3 ચમચી લીંબુ નો રસ ગોળ ટામેટાં ના કટકા કરી અને લીમડો ઉમેરી ઉકળવા દેવું
- 3
પછી ઘી - તેલ મિક્સ કરી કડાઈમાં વઘાર માટે મુકી તેમાં રાઈ જીરું નાંખવું સુકાં લાલ મરચા નાખી હીંગ નાખી વઘાર કરવો ઉપરથી કોથમીર નાખી એક બાઉલમાં સર્વ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
#FFC1#week1 ગુજરાતી દાળ વગર ભાણું અધૂરું જ ગનાય છે અને એમાંય વરાહ ની દાળ તો ખૂબ જ સ્વાદિસ્ટ હોય છે તો ચાલો માણીએ ખાટીમીઠી દાળ.... Hemali Rindani -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
#AM1ગુજરાતી ની ગોળ કોકમ ની ખાટી મીઠ્ઠી દાળ Vaishali Parmar -
-
-
-
-
-
-
-
-
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#AM1 દાળ ઢોકળી એ ગુજરાતી વાનગી લગભગ દરેક ઘર માં બનતી જ હોય છે. Minaxi Rohit -
-
ગુજરાતી સ્પેશિયલ દાળ ઢોકળી (Gujarati Special Dal Dhokli Recipe In Gujarati)
#AM1#gujratispecialdaldhokli Shivani Bhatt -
-
તુવેર દાળ (Tuver Dal Recipe In Gujarati)
#AM1ગુજરાતી તુવેર દાળ ખુબ વખણાય છે.. દાળ ભાત સ્પેશલ ડીશ છે.😋😋 shital Ghaghada -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14832065
ટિપ્પણીઓ