લાઈવ ગાંઠિયા નું શાક (Live Ganthiya Shak Recipe In Gujarati)

Bhavna C. Desai
Bhavna C. Desai @bhavnacdesai
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 થી 3 વ્યક્તિ
  1. 1 વાટકો ચણા નો લોટ
  2. 2ટામેટાં
  3. 2લીલાં મરચાં
  4. ટુકડોઆદુ નો
  5. 1ડુંગળી
  6. 4-5લસણ ની કળી
  7. મીઠા લીમડા ના પાન
  8. ધાણા ભાજી
  9. ચપટીરાઈ
  10. ચપટીજીરું
  11. ચપટીહળદર
  12. 1/2 ચમચી મરચું પાઉડર
  13. ચપટીઅજમો
  14. 1/2 ચમચી ગરમ મસાલો
  15. સ્વાદનુસાર મીઠું
  16. 2 ચમચીતેલ
  17. સ્વાદમૂજબ ગોળ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ચણા ના લોટ માં મીઠું હળદર મરચું અજમો નાખી નરમ લોટ બાંધવો

  2. 2

    ત્યારબાદ ટામેટાં ડુંગળી આદું લસણ લીલું મરચું બધું ઝીણું સમારી લેવું

  3. 3

    તેલ નો વઘાર મૂકી તેમાં ટામેટું ડુંગળી લસણ બધું સાંતળી લેવું પછી તેમાં જરૂર મુજબ પાણી નાખી ઉકાળવું

  4. 4

    ત્યારબાદ તેમાં ઝારા થી ગાંઠિયા પાડી ઉકાળવું આ ગાંઠિયા નું શાક ખૂબ સરસ લાગે છે

  5. 5

    શાક માં ધાણા ભાજી ભભરાવી સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhavna C. Desai
Bhavna C. Desai @bhavnacdesai
પર

Similar Recipes