કાઠ્યાવાડી લાઈવ ગાંઠિયા નું શાક (Kathiyawadi Live Ganthiya Shak Recipe In Gujarati)

jigna shah @jigna_2701
કાઠ્યાવાડી લાઈવ ગાંઠિયા નું શાક (Kathiyawadi Live Ganthiya Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ વઘાર માટે તેલ મૂકી રાઈ જીરું નો વઘાર મૂકી લાલ આખા મરચા નાખી આદુ મરચા ની પેસ્ટ નાખી થોડી વાર સાંતળી તેમાં હિંગ ને લસણ ની પેસ્ટ નાખી સાંતળવી પછી તેમાંહળદર મરચું ધાણાજીરું નાખી મિક્ષ કરી ફ્લેમ ધીમી કરી છાશ નાખી ઘીમાં તાપે ઉકળતા જઈ હલાવતા રહેવું
- 2
હવે ગાંઠિયા માટે એક બાઉલ માં બેસન કાઢી તેમાં મીઠું ને અજમો નાખી હલાવી ધીરે ધીરે પાણી નાખતા જઈ ઘટ્ટ પેસ્ટ તૈયાર કરો
- 3
હવે કડાઈ ની ફ્લેમ ફાસ્ટ કરી જારા થી ગાંઠિયા પાડતા જવું
- 4
શાક ને 5મિનિટ ઉકાળવું પછી તેમાં ગરમ મસાલો ને કોથમીર નાખી મિક્ષ કરી પરાઠા કે રોટલી સાથે ગરમ ગરમ સર્વ કરો
Similar Recipes
-
-
-
-
-
-
-
કાઠીયાવાડી ગાંઠીયાનું શાક (Kathiyawadi Ganthiya Shak Recipe In Gujarati)
#KS6#cookpadindia#cookpad_guj આ શાક ની ખાસિયત એ છે કે આમાં મે નાયલોન ગાંઠિયા નો ઉપયોગ કર્યો છે. એટલે સાવ ઓછા તેલ માં બનતું આ ગાંઠિયા નું શાક સ્વાદ માં ખૂબ જ સ્વાદિષ્ટ અને સરળતા થી બની જાય એવી શાક છે. જે ફક્ત ઓછી સામગ્રી માં બનતું સ્વાદિસ્ટ સબ્જી ની રેસિપી છે. Daxa Parmar -
-
ગાંઠિયા લીલીડુંગડી નું શાક (Ganthiya Lili Dungli Shak Recipe In Gujarati)
#KS6ગાંઠિયા નું શાક- Beena Radia -
કાઠિયાવાડી કાજુ ગાંઠિયા નું શાક (Kathiyawadi Kaju Gathiya Shak Recipe In Gujarati)
#KS6#Cookpadindia#Cookpadgujrati#ગાંઠિયા નું શાક#કાઠિયાવાડી કાજુ ગાંઠિયા નું શાક Vaishali Thaker -
કાજુ ગાંઠિયા નું શાક (Kaju Ganthiya Shak Recipe in Gujarati)
#KS7#cookpadindia#cookpadgujrati jigna shah -
કાઠિયાવાડી કાજુ ગાંઠિયા નું જૈન શાક (Kathiawadi Cashew - Ganthiya Jain Sabji Recipe In Gujarati)
#KS6#cookpadindia#cookpadgujarati#cookpad_gu#cookwithunnati Unnati Bhavsar -
-
-
-
-
-
-
-
ભાવનગરી ગાંઠિયા નું શાક (Bhavnagari Gathiya Shak Recipe In Gujarati
#KS6#post3#cookpadguj#cookpadind Rashmi Adhvaryu -
-
-
શાહી ગાંઠિયા નું શાક (Shahi Gathiya Shak Recipe in Gujarati)
#KS6#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
ગાંઠિયા નું શાક (Ganthiya Shak Recipe In Gujarati)
#KS6 ગાંઠિયા નું શાક બનાવ્યું છે અમને ખીચડી જોડે બહુ ભાવે તો આજે મે બનાવ્યું છે તો શેર કરું છું Pina Mandaliya -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14847135
ટિપ્પણીઓ