લાઈવ ગાંઠિયાનું શાક (Live Ganthiya Shak Recipe In Gujarati)

Hetal Siddhpura
Hetal Siddhpura @Ghanshyam10

લાઈવ ગાંઠિયાનું શાક (Live Ganthiya Shak Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫ મિનિટ
૫ લોકો
  1. ગાંઠીયા બનાવવા માટે :-
  2. ૨૦૦ ગ્રામ ચણાનો લોટ
  3. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  4. ૧/૪ ચમચીહળદર
  5. ચપટીહિંગ
  6. મીઠું સ્વાદાનુસાર
  7. ગાંઠીયા પાડવાનો સંચો અથવા ચારણી કે જારો
  8. પાણી જરૂર મુજબ
  9. વઘાર માટે :-
  10. ૩ ચમચીતેલ વઘાર માટે
  11. ૭-૮ લસણની કળી
  12. ૧ વાટકીછાશ
  13. ૨ ચમચીલાલ મરચું પાઉડર
  14. ૧/૪ ચમચીહળદર
  15. ચપટીહિંગ
  16. મીઠું સ્વાદ મુજબ
  17. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનિટ
  1. 1

    એક બાઉલમાં ચણાનો લોટ લઇ તેમાં બધો મસાલો નાખી સરખી રીતે મિક્સ કરી અને થોડુ જાડુ બેટર બનાવવું.

  2. 2

    ત્યાર બાદ એક પેનમાં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે રાઈ જીરું અને લસણની કળી મૂકીને વઘાર કરવો.

  3. 3

    તેમાં છાશ અને પાણી નાખી બધો મસાલો કરી પાંચથી દસ મિનિટ ઊકળવા દેવું.

  4. 4

    ચણના લોટ ના બેટર અને સંચામાં તેલ લગાવી નાખી દેવો અને ગાંઠિયા પાડી લેવા.

  5. 5

    ૧૦ થી ૧૫ મિનિટ ‌ઉકળવા દેવું.

  6. 6

    હવે તૈયાર છે આપણું ગરમાગરમ ગાંઠિયા નું શાક. તેને રોટલા, ડુંગળી ટામેટા નું સલાડ અને છાશ સાથે સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hetal Siddhpura
Hetal Siddhpura @Ghanshyam10
પર

Similar Recipes