ગાંઠીયા નું શાક (Ganthiya Shak Recipe In Gujarati)

Reshma Tailor
Reshma Tailor @reshma_223
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
3 સર્વિંગ્સ
  1. 1 વાડકીગાંઠીયા સેવ
  2. 1 ચમચીરાઈ જીરું
  3. 1 ચમચીહળદર
  4. 1 ચમચીલાલ મરચું
  5. 1 ચમચીધાણા જીરું
  6. 1 ચમચીલાલ લસણ ની ચટણી
  7. 1/2 ચમચીગરમ મસાલો
  8. મીઠું સ્વાદ મુજબ
  9. તેલ વઘાર માટે

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    એક પેન માં તેલ ગરમ કરી તેમાં હીંગ, રાઈ, જીરા નો વઘાર કરી ને પાણી નાખી દો.

  2. 2

    હવે પાણી માં જ હળદર, લાલ મરચું, મીઠું, ગરમ મસાલો, ધાણા જીરું, લીલાં મરચાં ની પેસ્ટ એડ કરી ને બરાબર પાણી ને ઉકળવાદો.

  3. 3

    હવે અંદર ગાંઠીયા સેવ નાંખી ને એક મિનિટ મા ગેસ બંધ કરી લો. જ્યારે જમવાનું હોય ત્યારે જ સેવ એડ કરવાની નહીં તો બધું લોચો થઈ જશે.

  4. 4

    તો તૈયાર છે ગરમા ગરમ ગાંઠીયા નું શાક. રોટલી, રોટલા કે ભાખરી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Reshma Tailor
Reshma Tailor @reshma_223
પર

Similar Recipes