પડવાળી મસાલા ફરસી પૂરી (Padvali Masala Farsi Poori Recipe In Gujarati)

Shethjayshree Mahendra
Shethjayshree Mahendra @jayshree1957
શેર કરો

ઘટકો

30 મિનિટ અમરેલી
  1. 2 કપમેંદો
  2. 2 ચમચીસોજી
  3. 4 ચમચીતેલ મોણ માટે
  4. મીઠું સ્વાદ મુજબ
  5. મસાલો બનાવવા
  6. 1 ચમચી કસૂરી મેથી
  7. 1 ચમચીફુદીનાનો પાઉડર
  8. 1/2 ચમચી મરી પાઉડર
  9. 1 ચમચીશેકેલું જીરું
  10. 1 ચમચીચાટ મસાલો
  11. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ અમરેલી
  1. 1

    એક વાસણમાં મેંદો લે સ્વાદમુજબ મીઠુ ઉમેરો તેમાં મુઠી પડતું મોણ નાખી લોટ બાંધો

  2. 2

    એક બાઉલમાં મસાલો બનાવવા એક ચમચી કસુરી મેથી ફુદીના પાઉડર જીરુ પાઉડર ચાટ મસાલો ઉમેરી પાઉડર બનાવો લોટમાંથી મોટો લૂઓ લઈ પાતળી વણી લો

  3. 3

    આ રોટલી પર તે લગાવી બનાવેલું મસાલો છાંટો પર કોરો લોટ છાંટો ઉપર બીજી રોટલી મૂકી મસાલો છાંટી લોટ ભભરાવી તેનો રોલ વાળી દો

  4. 4

    રોલ માંથી નાના લુવા બનાવી દો

  5. 5

    આલુ વાની પૂરી વણી લો પૂરી થોડી જાડી રાખવાની છે

  6. 6

    કઢાઈમાં તેલ ગરમ કરી મધ્યમ તાપે પૂરીને તળી લો તો તૈયાર છે પડવાળી મસાલા ફરસી પૂરી આ પૂરીને ઘણા દિવસ સુધી સાચવી શકાય છે ચા સાથે ખુબ જ સરસ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shethjayshree Mahendra
પર

ટિપ્પણીઓ

Similar Recipes