ચણા દાલ (Chana Dal Recipe In Gujarati)

Seema Tank @tank_9seema
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચણા ની દાલ એક બાઉલમાં કાઢી ધોઈ લો તેમાં 1 થી 1/2 ગ્લાસ પાણી ઉમેરી દો કુકર મા 5 વિસલ વગાડી બાફી લો બાફવા ટાઈમે તેમાં મીઠું સ્વાદ મુજબ અને થોડું તેલ નાખ શો જેથી દાલ સ્વાદિષ્ટ લાગશે અને ઉભરાય નઈ
- 2
બફાયેલી દાલ ના વઘાર માટે સૌ સૌપ્રથમ એક કઢાઈ મા તેલ મૂકી તેમાં રાઈ મુકી તે સતળાઈ જાય પછી તેમાં લસણની પેસ્ટ ઉમેરી તાતકાલીક તેમાં દાલ ઉમેરી તેમાં મરચું પાઉડર સ્વાદ મુજબ મીઠું ઉમેરી જીણુ સમારેલુ ટામેટું મિક્સ કરી લો જો પાણી ની જરૂર હોય તો થોડું પાણી ઉમેરી દો અને ઉકળ વા દો ઉકળી જાય પછી તેના પર સમારેલી ધાણા ભાજી છાટી દો તૈયાર છે ચણાની દાલ
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
લહસુની બટર દાલ તડકા(Lahsuni Butter Dal Tadka Recipe In Gujarati)
#AM1મારા ઘર માં બધા ને દાળ માં અલગ અલગ પ્રકાર ની દાળ બહુ જ પસંદ છે તો મેં આજે લસણની તડકા દાલ બનાવી જે બધા ને બહુ પસંદ આવી જે તમારી સાથે શેર કરું છું Dipal Parmar -
-
-
-
-
-
-
-
-
-
દાલ ફ્રાય (Dal Fry Recipe in Gujarati)
#AM1બધા ને લગભગ ભાવતી પંજાબી દાલ ફ્રાય મેં મારી રીતે બનાવી છે. તમે ટ્રાય જરૂર કરજો@ EktaModi Arpita Shah -
દાલ પકવાન (Dal Pakvan Recipe In Gujarati)
#Famદાલ પકવાન અમારા ઘર માં બધા ના બહુ જ પ્રિય છે. આમ તો પકવાન મેંદા ના બને છે પણ હું ઘઉં ના લોટ નો ઉપયોગ કરી ને બનાવું છુંદાલ માં પણ ચણા ની દાલ સાથે થોડી મસૂર ની દાલ પણ લીધી છે એટલે હેલ્થી છે. આમ બજાર માં દાલ પકવાન માં ચણા ની દાલ એકલી જ હોય છે અને પૂરી પણ એકલી મેંદા ની જ હોય છે પણ મેં થોડું ઇનોવેટીવ કર્યું છે અને મારા ઘરે ઘણા ટાઈમ થી બને જ છે અને કોઈ ગેસ્ટ આવે તો પણ બને જ છે. Arpita Shah -
-
દાલ બાટી (Dal Bati Recipe In Gujarati)
#AM1#cookpad_Gu#cookpadIndia Payal Sachanandani (payal's kitchen) -
-
-
દાલ બાટી ચુરમા (Dal Baati Churma Recipe In Gujarati)
વિકેન્ડ માં મારી ઘરે ઘણી વખત દાલ બાટી બનતી હોય છે અને મને બહુ જ ભાવે છે અને ઠંડી ની સિઝન માં તો ખાવા ની બહુ જ મઝા આવે છે.ઘી નો ઉપયોગ સારા એવા પ્રમાણ માં થાય છે તેથી હેલ્થી છે. Arpita Shah -
-
-
દાલ તડકા જીરા રાઈસ (Dal Tadka Jeera Rice Recipe In Gujarati)
#AM1 Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery -
-
દૂધી ચણા નું શાક (Dudhi Chana Shak Recipe In Gujarati)
#GA4#Week21Key word: bottle gourd#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
More Recommended Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14841242
ટિપ્પણીઓ