ચણા દાળ નું શાક (Chana Dal Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચણા ની દાળ ને ધોઇ ને 3 કલાક માટે પલાળી રાખો. ડુંગળી, મરચું, ધાણા ભાજી ને સુધારી લો, ટામેટું ખમણી લો.
- 2
હવે કડાઇ માં તેલ મૂકો ગરમ થાય તેલ ગરમ થાય એટલે જીરું મૂકો જીરું તતડે એટલે હીંગ નાખી લીલા મરચાં સાંતળો પછી ચણા ની દાળ ઉમેરો અને હલાવી ને 2 વાટકી પાણી નાખી ચઢવા દો. ચણા દાળ અધકચરી ચડે એટલે ડુંગળી નાખી સાતલો પછી લાલ મરચું, હળદર, મીઠું અને ધાણા જીરું નાંખી સાતલો અને પછી બાઉલમાં કાઢી ધાણા ભાજી છાંટી પીરસો.
- 3
આ ટેસ્ટી અને સ્વાદિષ્ટ ચણા ની દાળ સબ્જી સરસ લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દૂધી ચણા દાળ નું શાક
#SSM દુધી ઠંડી અને પાણી વાળી હોય છે, શાક ઝડપથી બની જાય છે ને ટેસ્ટ માં પણ સારું લાગે છે. દૂધી સાથે ચણા ની દાળ, મરચું, ટામેટું, લસણ નાંખી ને બનાવી એ તો ઓર ટેસ્ટી લાગે છે. 😋 Bhavnaben Adhiya -
લીલી ડુંગળી અને ચણા દાળ નું શાક(Spring onion with chana dal sabji recipe in Gujarati)
#GA4#Week11 શિયાળો એટલે ગ્રીન સબ્જી ની સિઝન તેમાંય લીલી ડુંગળી ની સબ્જી તો મજા પડી જાય,આજે મેં લીલી ડુંગળી અને ચણા દાળ નું શાક બનાવ્યું તો ખૂબ સરસ બન્યું,તમે પણ ટ્રાય કરી જુઓ 🙂 Bhavnaben Adhiya -
-
મિક્ષ સ્પાઇસી દાળ (Mix Spicy Dal Recipe In Gujarati)
#DR ભારતીય ભોજન માં દાળ નું આગવું સ્થાન છે, પ્રોટીન થી ભરપૂર દાળ રોટલી, ભાત અથવા રોટલો ગમે તેની સાથે ખાઇ શકાય છે. શાક ન હોય તો ચાલે પણ ''દાળ રોટી " બધા ને ભાવે જ. 😋 Bhavnaben Adhiya -
ટામેટાં મરચાં અને જામફળ નું શાક (Tomato Marcha Jamfal Shak Recipe In Gujarati)
#WLD Bhavnaben Adhiya -
-
દૂધી ચણા દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#FFC1#Food Festival Week 1#વિસરાતી વાનગીBigginers n bachalors પણ બનાવી શકે એ રીતે સરળ રેસીપી બનાવી છે. દૂધી ચણા-દાળનું શાક સાથે રોટલી અને ભાત ખાઈ શકાય એટલે ઓછા સમયમાં બની જાય અને વાસણ પણ ઓછા બગડે તો સફાઈની બહુ ઝંઝટ નહિ. 😆😅મારી રેસીપી ફોલો કરી મારો દીકરો જે કેનેડા છે તે બનાવે છે.. ત્યાં દિવસ હોય અને અહીં રાત તો તેને લીંક શેર કરું તો પણ આ સરળ રેસીપી process pics જોઈ બનાવી શકે.Thanks to cookpad for this wonderful platform 🥰 Dr. Pushpa Dixit -
-
-
-
ચણા દાળ પાલક (Chana Dal Palak Recipe In Gujarati)
દાલ-પાલક ઘણી રીતે બને, મિક્સ દાળ કે તુવેર દાળ માં બને પરંતુ આજે મેં ફક્ત ચણા દાળ સાથે મિક્સ દાળ બનાવી. અહીં મેં ડબલ તડકો નથી કર્યો અને ખડા મસાલા નો પણ ઉપયોગ નથી કર્યો. પરંતુ તમે જરૂર કરી શકો તો વધુ ટેસ્ટી લાગશે. Dr. Pushpa Dixit -
દૂધી ચણા ની દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
આ શાક મારા મમ્મી બનાવતા હતા અને મારું ફેવરેટ હતું. દર શુક્રવારે અમારા ઘરે આ શાક બને જ.હજી પણ હું આ શાક રેગ્યુલર બનાવું છું અને બધા ને બહુજ ભાવે છે.દૂધી ચણા નું શાક, કઢી ભાત અને રોટલી એ ધણા ગુજરાતી ઘરોમાં દર શુક્રવારે બનતું હોય છે.#childhoodદૂધી ચણા નું શાકની સાથે અ ફુલ ગુજરાતી થાળી Bina Samir Telivala -
-
-
દૂધી ચણા ની દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#letscooksnep@pinal_patel Sangita Vyas -
દૂધી અને ચણા ની દાળ નુ શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
દૂધી પચવામાં હલકી અને હેલ્ધિ છે.વજન ઘટાડવા મતે તેનો રસ ખૂબજ ફાયદકરક છે, ચણા ની દાળ પણ પૌષ્ટિક છે. Kalpana Parmar -
-
ગુવાર ઢોકળી નું શાક (Guvar Dhokli Shak Recipe In Gujarati)
#EB#Week5#Post2ગુવાર એ ઉનાળા મા મળતુ શાક છે, ગુવાર માં કેલ્શિયમ અને ખનીજ તત્વો રહેલાં છે જે હાડકાં ને મજબૂત કરે છે અને બ્લડ સુગરને કંટ્રોલ કરે છે. આમ ગુવાર શરીર માટે ગુણકારી છે. આજે હું ગુવાર ઢોક્ળી નું શાક લાવી છું, તમે પણ ટ્રાય કરજો. 🙂 Bhavnaben Adhiya -
-
દૂધી ચણા ની દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
દૂધી આખી હોય તો બાળકો જોઈ ને જ ના પડી દે છે પણ જો આવી રીતે બનાવો તો તે તરત ખાઈ જશે.#supers Mittu Dave -
-
-
દુધી ચણા નું શાક (Dudhi Chana Shak Recipe In Gujarati)
એકલી દુધી નું શાક બધા ને નથી ભાવતું તો મે આજે દુધી ચણા નું શાક બનાવું છે.#GA 4#Week 21. Brinda Padia -
-
-
લીલાં ચણા નું શાક (Lila Chana Shak Recipe in Gujarati)
#WK5#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
ટેટી ચણા ની દાળ નું શાક (Teti Chana Dal Shak Recipe In Gujarati)
#RB1#આ એક ગુજરાતી વાનગી છે. જે દાળ નાં ઓપ્શન માં તમે બનાવી શકો છો.ટેટી નો ઉપયોગ ઉનાળામાં પણા તરીકે, શાક તરીકે, કરવામાં આવે છે. Stuti Vaishnav -
દૂધી ચણા નું શાક (Dudhi Chana Shak Recipe In Gujarati)
#GA4#Week21Key word: bottle gourd#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15234086
ટિપ્પણીઓ (4)