બેસન ભાત (Besan Bhat Recipe In Gujarati)

#AM2
બેસન ભાત
આજે ફરી મે મહારાષ્ટ્ર નો પ્રખ્યાત બેસન ભાત બનાવ્યો છે.
આ બનાવામાં ખુબ સૈલ્ છે અને ખાવા માં બઉ જ ટેસ્ટી લાગે છે.
આ માં આપડે પેહલા ભાત કરી લયીએ છે
પછી બેસન ને લસણ અને લીલા મરચા થી બનાવીએ છે. આ ટેસ્ટ મા ખૂબ તીખો હોય છે.
આ માં કોઈ દહીં નાખે છે પણ હું તીખું કરું છું.
આ ભાત ના સાથે જ ખવાય છે.
બેસન ભાત (Besan Bhat Recipe In Gujarati)
#AM2
બેસન ભાત
આજે ફરી મે મહારાષ્ટ્ર નો પ્રખ્યાત બેસન ભાત બનાવ્યો છે.
આ બનાવામાં ખુબ સૈલ્ છે અને ખાવા માં બઉ જ ટેસ્ટી લાગે છે.
આ માં આપડે પેહલા ભાત કરી લયીએ છે
પછી બેસન ને લસણ અને લીલા મરચા થી બનાવીએ છે. આ ટેસ્ટ મા ખૂબ તીખો હોય છે.
આ માં કોઈ દહીં નાખે છે પણ હું તીખું કરું છું.
આ ભાત ના સાથે જ ખવાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
લસણ અને મરચા ના બારીક કટકા કરી લો.
- 2
કઢાઈ મા તેલ ગરમ કરો તેમાં રાઈ નાખો. રઈ તતડે તો મારચ્યા,લસણ ના કટકા નાખો
- 3
એક વાટકી મા બેસન પાણી માં ઓગાળો.
લસણ લાલ થાય એટલે એમાં હળદર,મરચું, મીઠુ નાખીને એમાં પાણી ઉમેરો. પાણી ઉકળે તો એમાં ઓગળેલો બેસન નાખીને ને સરખું મિક્સ કરો. બે ત્રણ મિનિટ ઉકળવા દો. આપડો બેસન તૈયાર છે. આને ભાત જોડે સર્વ કરો.
Similar Recipes
-
બાસી ભાત (Basi Bhat Recipe In Gujarati)
#AM2રાઈસ રેસિપીઝબાસી ભાત (panta rice)આ ઉડીસા,બેંગાલ, ઝારખંડ ની પ્રખ્યાત વાનગી છે જે ખાસ કરીને ઉનાળામાં ખવાય છે.આને બનાવાની અનેક પ્રકારની મૌઆ માં તમે ગમે તે શાક ભાજી ના કી સકો છો.બાસિ ભાત મા વધારે micro nutrients હોય તાજા ભાત ના કરતા. એમાં ભરપૂર માત્રા એમાં Iron, B12 હોય છે. આ ભાત ખાવાથી રોગ પ્રતિકાર શક્તિ વધે છે.શાક વગર પણ આ ખુબ ટેસ્ટી લાગે છે.જરૂર ટ્રાય કરો. Deepa Patel -
બેસન મિર્ચ(Besan mirch recipe in gujarati)
#GA4#Week13#Chilliઆ એક સાઈડ ડિશ છે જેને સંભારા માં સમાવી શકાય. શાક રોટલી સાથે મરચા નો કોઈ સંભારો મળી જાય તો મજા આવે. બેસન મિર્ચ બનાવવા ખૂબ જ સરળ છે. Shraddha Patel -
કચ્છી ખારી ભાત (Kutchi Khari Bhat Recipe In Gujarati)
#AM2આ ભાત ગમે ત્યારે જમવા માં ટેસ્ટી લાગે છે. Deepika Yash Antani -
બેસન ઢોકળી (Besan Dhokali Recipe in Gujarati)
#GA4#week12બેસનઢોકળી નું શાકબેસન બધા ના કિચન માં જરૂર થી હોય જ છે. આપણે બેસન ને અલગ - અલગ રીતે ઉપયોગ માં લઈએ છીએ. ભજીયા,ભરેલા શાક, ભરેલા મરચાં, ભાજી બનાવીએ છીએ આજે મે બેસન ની ઢોકળી નું શાક બનાવ્યું છે. જે ભાખરી, પરોઠા સાથે સ્વાદિષ્ટ લાગે છે. Jigna Shukla -
મેથીના ગોટા અને બેસન ચટણી(Methi pakoda and besan Chutney recipe in Gujarati)
#GA4#week12#બેસન#મેથીના ગોટા અને બેસન ચટણી Arpita Kushal Thakkar -
બેસન ટિક્કા મસાલા(Besan tikka masala recipe in gujarati)
ધાબા પર મળતું ગ્રેવી વાળું ઢોકળી નું શાક, જેને બેસન ટીક્કા પણ કહેવાય છે.આ શાક પરાઠા તેમજ રોટલી બન્ને સાથે ખુબજ સરસ લાગે...#સુપરશેફ૧#સુપરશેફ1#શાક#કરીસ Avanee Mashru -
બેસન મેથી ચીલા (Besan Methi Chila Recipe in Gujarati)
#GA4#Week22આ બનાવું બહુ જ સહેલું છે. આ ચીલા ફટાફટ બની પણ જાય છે. બેસન નું જગ્યા એ તમે બીજા લોટ ના પબ ચીલા બનાવી શકો છો. Richa Shahpatel -
બેસન ચીલા (besan chilla recipe in Gujarati)
#બેસન ચીલ્લાચોમાસા માં હલકું ફુલકું વાળું કરવા માટે dinner માં બેસન ના ચીલ્લા ખૂબ સારો અને ટેડતી પર્યાય છે સુપાચ્ય અને ખાવા માં ખૂબ ટેસ્ટી અને જલ્દી બની જાય એવી ઘરની જ સામગ્રી માં થી બનતી આ વાનગી બધાની ફેવરિટ પણ હોય છે. Naina Bhojak -
ખારી ભાત (Khari bhat recipe in Gujarati)
ખારી ભાત કચ્છમાં બનાવવામાં આવતા એક ભાતનો પ્રકાર છે જેનો મતલબ કચ્છી ભાષામાં તીખો ભાત એવું થાય છે. આ ભાત લગભગ મસાલા ભાત ની રીતે જ બનાવવામાં આવે છે. ટ્રેડિશનલી આ ભાત આખા મસાલા અને ફક્ત કાંદા અને બટાકાનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે પરંતુ એમાં પસંદગી પ્રમાણેના શાકભાજી પણ ઉમેરી શકાય. આ ભાત ઝડપથી બની જાય છે પરંતુ સ્વાદમાં ખુબ જ સરસ લાગે છે. દહીં કે રાયતા, પાપડ અને અથાણા સાથે આ ભાત ખાવાની ખૂબ જ મજા પડે છે. ખારી ભાત એક ફ્લેવરફુલ પરફેક્ટ વન પોટ મીલ ની રેસીપી છે.#KRC#cookpadindia#cookpad_gu spicequeen -
બેસન(Besan Recipe in Gujarati)
#GA4#Week12#cookpad#cookpadindia#cookpadgujarati#December2020બેસન એક સ્વાદિષ્ટ વાનગી છે. તેને ભાખરી અને ગોળ સાથે ખાવાથી સારી લાગે છે. Dhara Lakhataria Parekh -
બેસન ગટ્ટા ની સબ્જી (besan gatta sabzi recipe in gujarati)
બેસન ગટ્ટા ની સબ્જી એ ખાસ રાજસ્થાન માં બનાવવામાં આવે છે. આ સબ્જી દહીં ની ગ્રેવી માં બેસન ના બનેલ ગટ્ટા સાથે બનાવવામાં આવે છે. કાંદા લસણ સાથે અહીં આ વાનગી બનાવેલ છે પરંતુ આ સબ્જી કાંદા લસણ વિના પણ સ્વાદિષ્ટ બને છે. જ્યારે કોઈ પણ શાક ઘરમાં ન હોય ત્યારે સ્વાદિષ્ટ બેસન ગટ્ટા ની સબ્જી એ સારો વિકલ્પ છે.#વેસ્ટ Dolly Porecha -
મસાલા ભાત (Masala Bhat Recipe In Gujarati)
હમને બધાને મસાલા ભાત ખૂબ જ ગમે છે. તો હું કોઈ વાર બટાકા,કોઈ વાર ડુંગળી તો કોઈ વાર વટાણા નાખીને ભાત બનાવતી હોઉં છુંઆજે મેં બટાકા,ડુંગળી અને વટાણા નો મસાલો ભાત બનાયોચાલો શરુ કરીએ Deepa Patel -
બેસન કેક (Besan Cake Recipe In Gujarati)
#DFT#cookpadguj#cookpad#cookpadindia#Besancake મલાઈદાર બેસન કેકદિવાળી પર મોહનથાળ ,મગસ, બુંદી વગેરે તો બેસનમાંથી આપણે બનાવીએ છીએ પણ આ વખતે મેં બેસન, મલાઈ - ડ્રાયફ્રુટ વાળી કેક બનાવી છે .આમાં ચાસણી કરવાની હોતી નથી. આમાં મલાઈ નાખવાથી લોટ કણીદાર બની જાય છે. એટલે જરા પણ ચીકાસ લાગતી નથી. અને ટેસ્ટ પણ એકદમ અલગ જ આવે છે. Neeru Thakkar -
બેસન ના ચીલા (Besan Chila Recipe In Gujarati)
#GA4#Week22#Post1#chilaમારા ઘરમાં છોકરાઓને ઢોસા ના નામ પર આ ચીલા બનાવી દઉં છું,, અને એ લોકો વેજીટેબલ નથી ખાતા એટલે એને ક્રશ કરીને એમાં નાખું છું બહુ ફાઇન લાગે છે આ વેજીટેબલ બેસન ના ચીલા.. Payal Desai -
કઢી-ભાત(Kadhi Bhat recipe in Gujarati)
#સુપરશેફ4મારા દિકરા ને જમવામાં રોજ જ ભાત તો જોઈએ જ. અને આ મોળી દાળ જોડે કઢી-ભાત એને ખૂબ જ ભાવે. ગરમ ગરમ ખાવાની ખૂબજ મઝા આવે છે. Panky Desai -
મહારાષ્ટ્રીયન વરણ ભાત (Varan bhat)
વરણ ભાત મુખ્યત્વે ગોવા અને મહારાષ્ટ્ર રાજ્ય માં તહેવાર સમયે બનાવાય છે. ખૂબ જ સરળ અને સાત્વિક ખોરાક છે. વરણ અલગ અલગ રીતે બનતું હોય છે. તુવેર દાળ કે મસૂર દાળ વપરાય છે અને વઘાર પણ ઘણી જગ્યા એ કરતા હોય છે અને ઘણે વઘાર વિના પણ ખવાતી હોય છે. મારી મમ્મી પાસે થી હું આ વરણ શીખી હતી જે Pune, મહારાષ્ટ્ર માં મારા નાની નાં ઘરે બનતું. આમાં મારું થોડુક વેરીએશન છે. નાનપણ માં ખુબ ખાધેલું વરણ ભાત અને મારું ફેવરીટ પણ.#MARMaharashtra recipe challenge#cookpadgujaratiSonal Gaurav Suthar
-
વધારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati)
#CB2 Week-2વધારેલા ભાત રાઇતું સાથે પણ સરસ લાગે છે.લંચ ડિનર બંને માં લેવાય છે. બનાવવામાં પણ સહેલા છે. Dhara Jani -
ભજીયાની બેસન ચટણી (Bhajiya Ni Besan Chutney Recipe in Gujarati)
#MW3#cookpadmid_week_chellenge#post2#ભજીયા_ફ્રાઇડ_ચેલેન્જ#ભજીયા#ભજીયાની_બેસન_ચટણી ( Bhajiya Ni Besan Chutney Recipe in Gujarati ) આ ભજીયા ની ચટણી એ બેસન ની ચટણી છે. જે દરેક ફરસાણ સાથે સર્વ કરવામાં આવે છે. આ ચટણી ને ફાફડા, ભજીયા, ગાઠીયા, બટેટાં વડા કે ગોટા સાથે સર્વ કરવામાં આવે છે. મેં પણ પાલક ના ગોટા સાથે સર્વ કરવા માટે આ બેસન ની ચટણી બનાવી છે. જે એકદમ ફરસાણ વાડા ના દુકાન જેવી જ બની છે. ઇનો ટેસ્ટ એકદમ ટેસ્ટી અને થોડો ખાટો મીઠો બન્યો છે. Daxa Parmar -
મસાલા ભાત (Masala Bhat Recipe In Gujarati)
મસાલા ભાત (Masala Bhat Recipe In Gujarati)હમને બધાને મસાલા ભાત ખૂબ જ ગમે છે. તો હું કોઈ વાર બટાકા,કોઈ વાર ડુંગળી તો કોઈ વાર વટાણા નાખીને ભાત બનાવતી હોઉં છુંઆજે મેં બટાકા,ડુંગળી અને વટાણા નો મસાલો ભાત બનાયોચાલો શરુ કરીએ Deepa Patel -
વઘારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati)
#AM2મારાં કિડ્સ ને તો વઘારેલા ભાત બોવજ પ્રિય છે 😊. shital Ghaghada -
દહીં ભાત (dahi bhat recipe in Gujarati)
#SD આ ઉનાળા માં જો હેલ્ધી,પૌષ્ટિક અને સ્વાદિષ્ટ પાછા એકદમ ઠંડા દહીં ભાત મળી જાય તો પૂછવું જ શું. Bina Mithani -
બેસન સેવ (Besan Sev Recipe In Gujarati)
#DTR આજે મે સિમ્પલ બેસન સેવ બનાવી છે આમ તો બારેમાસ અમારા ઘરે આ સેવ બને જ છે આ સેવ માં બેકિંગ સોડા નો ઉપયોગ કરિયા વગર બનાવી છે અને પોચી બને છે અને બધા ખૂબ મઝા થી ખાઈ છે hetal shah -
બેસન ના પૂડલા(Besan pudla recipe in Gujarati)
#GA4#week12#besanબેસન ઍ ગુજરાતીઓ ના ઘર માં બહુ વપરાતી વસ્તુ છે. બેસન મા થી બનેલ પૂડલા જલદીથી સરલ રીતે બનતી વાનગી છે. Hetal amit Sheth -
મીઠો ભાત (Mitho Bhat Recipe In Gujarati)
#AM2કેસરિયો બદામ કાજુ અને કિસમિસ વાળો મીઠો ભાત ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે Dr Chhaya Takvani -
ભાત ના ભજીયા (Bhat Bhajiya Recipe In Gujarati)
#AM2આજે મે વધેલા ભાત માથી ભજીયા બનાવ્યા છે,ખુબ જ ટેસ્ટી અને ઓછા સમય મા બની જાય છે,નાસ્તા માટે આ બેસ્ટ ઓપ્શન છે.તમે પણ આ રીતે 1 વાર બનાવી જુઓ જરુર પસંદ આવસે. Arpi Joshi Rawal -
બેસન રાઈસ પન્નીયારંમ (Besan Rice Paniyaram In Gujarati Language)
#સુપરશેફ4#week4#રાઈસઅથવાદાળ#માઇઇબુક#પોસ્ટ24બેસન રાઈસ પન્નીયારંમ ખૂબજ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે અને આમા રાઈસ અને ચણા નો લોટ અને આદું મરચા ની પેસ્ટ તેમજ બીજા ગરમ મસાલા નો ઉપીયોગ થાતો હોવાથી હેલ્ધી પણ છે અને જેને ગેસ્ટ્રીક નો પોબ્લેમ હોય તે પણ આ ખાઈ શકે છે કારણ કે આમા બેસન એટલે કે ચણા નો ઉપીયોગ કરીયો હોવાથી પચવામાં પણ સારા છે તમે પણ આ રીતે બનાવજો. Dhara Kiran Joshi -
ફોડનીચા મસાલા ભાત (Phodnicha Masala Bhat Recipe in Gujarati)
#MAR#મહારાષ્ટ્રીયન_રેસીપી#cookpadgujarati ફોડનીચા મસાલા ભાત એ મહારાષ્ટ્રીયન મસાલા ભાત છે. જેમાં મહારાષ્ટ્રીયન સ્પેશિયલ મસાલો માલવાની મસાલો વાપરવામાં આવે છે. જેનાથી મસાલા ભાત નો દેખાવ અને ટેસ્ટ એકદમ મસાલેદાર લાગે છે. મહારાષ્ટ્ર મા આ મસાલા ભાત વધેલા ભાત માંથી બનાવવામાં આવે છે. આ રેસીપી વધેલા ભાત, વિવિધ મસાલા અને ડુંગળી લસણ ના ઉપયોગ થી ઝડપથી અને સહેલાઈથી બનાવી સકાય છે. આ મસાલા ભાત ને બાળકોના લંચ બોક્સ માં પણ આપી સકાય છે. Daxa Parmar -
મસાલા ભાત (Masala Bhat Recipe In Gujarati)
મસાલા ભાત (Masala Bhat Recipe In Gujarati)હમને બધાને મસાલા ભાત ખૂબ જ ગમે છે. તો હું કોઈ વાર બટાકા,કોઈ વાર ડુંગળી તો કોઈ વાર વટાણા નાખીને ભાત બનાવતી હોઉં છું આજે મેં બટાકા,ડુંગળી અને વટાણા નો મસાલો ભાત બનાયો ચાલો શરુ કરીએ Deepa Patel -
બેસન બ્રેડ ટોસ્ટ (BESAN BREAD TOAST)
#માઇઇબુક#પોસ્ટ14આમ તો આપણને બધાને બહારના પુડલા તો ખુબજ ભાવતા હોય છે તો આ પણ તમને તમારા બાળકો ને તથા તમારા ઘરના બધાને પણ ખુબજ ભવશે. તો આશા છે કે આજે જ તમે આ ઘરે બનવશો અને તમરા ઘર ના બધા ને ટેસ્ટ કરવશો. આ બેસન બ્રેડ ટોસ્ટ એટલા બનાવવા માં સરળ છે કે તમાએ ઘરે ગેસ્ટ આવ્યા હોય તો આ જરુર થી બનાવી શકો છો. બનાવવા માં ખુબજ સરળ બેસન બ્રેડ ટોસ્ટ khushboo doshi -
બેસન-ભાખરી (Besan Bhakhari Recipe In Gujarati)
#GA4#Week4#Gujarati#બેસન ભાખરી એ શુદ્ધ ગુજરાતી ડિનર કે લન્ચ ની ડીશ છે જ્યારે પણ શાક ઘર માં ના હોય તો આ બેસન ભાખરી એ ખૂબ સારો ઓપ્શન છે અને આવો ટેસ્ટી ઓપ્શન થઈ એક દીવસ ના શાક ની પણ બચત થાય છેમારા ઘર માં આ ડીશ બધાને ખૂબ જ પ્રિય છે તો જોઈએ એની રીત. Naina Bhojak
More Recipes
ટિપ્પણીઓ