ઘઉં ના લોટ નો શિરો (Wheat Flour Sheero Recipe In Gujarati)

Richa Shahpatel @Richa_Shahpatel
આ શિરો ફટાફટ બની જાય છે. જો ગળ્યું ખાવાની ઈચ્છા થઇ હોય તો ઘઉં ના લોટ નો શિરો ફટાફટ બની જાય છે.
ઘઉં ના લોટ નો શિરો (Wheat Flour Sheero Recipe In Gujarati)
આ શિરો ફટાફટ બની જાય છે. જો ગળ્યું ખાવાની ઈચ્છા થઇ હોય તો ઘઉં ના લોટ નો શિરો ફટાફટ બની જાય છે.
Similar Recipes
-
-
ચણા ના લોટ નો શીરો (Chana Flour Sheera Recipe In Gujarati)
ઘણાં પ્રકારના ના શિરા બનતા હોય છે,પણ ચણા ના લોટ નો શિરો બહુ ઓછાં બનાવતા હોય છે,તો મને થયું,સોજી નો,ઘઉં ના લોટ નો શિરો બહુ ખાધો આજે ચણા ના લોટ નો શિરો બનાવું..બહુ જ યમ્મી થયો અને ફટાફટ ગળે ઉતરી પણ ગયો😀 Sangita Vyas -
ઘઉં ના લોટ નો શિરો
#વિકમીલ2 #સ્વીટ #Goldenapron3 #week-19 puzzel word-ghee આ શિરો ઝડપી, ટેસ્ટી અને સૌ નો ભાવતો શિરો છે.. મારા ભાભી ના હાથે બનાવેલ શિરો મને બહુ ગમે..એમની રીત મુજબ જ બનાવ્યો છે Tejal Vijay Thakkar -
ઘઉં ના લોટ નો શીરો (Wheat Flour Sheera Recipe In Gujarati)
#MRCPost - 4ઘઉં ના લોટ નો શીરોOoooo (Yaraaaa) Betaji.....👩👦....Tu Pyaron se Hai Pyara.... આજે મારા દિકરા એ આવી ને કહ્યું "માઁ મને શીરા ની ભૂખ લાગી છે" તો..... ૧૦ મિનિટ માં શીરો તૈયાર....... Ketki Dave -
ઘઉં ના લોટ નો શીરો (Wheat Flour Sheera Recipe In Gujarati)
#RC3#Red colorઘઉં ના લોટ નો શિરો ગોળ માંથી બનાવવા મા આવે તો તે ખૂબ જ પૌષ્ટિક વર્ધક છે.બીમાંર લોકો માટે આ બહું healthy છે.મેં અહી તેમા સૂંઠ પાઉડર ઉમેર્યો છે જે ખૂબ healthy છે. megha vasani -
ઘઉં ના લોટ નો શીરો (Wheat Flour Sheera Recipe In Gujarati)
#Weekendreceip આજે દિવાસા નો તહેવાર છે બહેનો આજે ચાર દેવી ઓ ની પૂજા કરે છે, અને એકટાણુ મિષ્ટાન્ન ખાઇ ને કરે છે. મેં આજે ઘઉં ના લોટ નો શીરો બનાવ્યો 🙂 Bhavnaben Adhiya -
ઘઉં નો શીરો (Wheat Flour Shiro Recipe in Gujarati)
#GA4#Week15ઘઉં ના લોટ નો શીરો અને એ પણ ગોળ વાળો મારા ઘરે શિયાળામાં ખાસ બને છે.સવારે નાશ્તા માં આ શીરો શેકેલા મગ ના પાપડ સાથે ખાઈએ છીએ.ગોળ થી બને છે એટલે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી છે. Bhumika Parmar -
ગાજર નો હલવો (Gajar Halwa in Cooker recipe in gujarati)
શિયાળા માં ફ્રેશ ગાજર મળે. ગાજર નો હલવો બનાવાની પણ મજા આવે. Richa Shahpatel -
ઘઉં ના લોટ નો શીરો (Wheat Flour Sheera Recipe In Gujarati)
#MRC "ઘઉં ના લોટ નો શીરો" - નામ સાંભળતાં જ મોંઢા માં પાણી આવી ગયું ને...તો ઝટપટ બની જાય છે અને બાળકો થી લઈ બધા ને લગભગ ભાવે એટલે...ખાસ વરસાદ આવે તો મજા પડે ભજીયા ખાવા ની એમ શીરો પણ...મોજ થી બધા વરસાદી માહોલ જામ્યો હોય ત્યારે ગરમાગરમ શીરો આરોગી શકાય .□ ઘરમાં શુભ પ્રસંગ હોય કે શુભકામ ની શરૂઆત શીરો બનાવી ને કરવા ની પરંપરા હજ ઘણાં લોકો કરે છે. Krishna Dholakia -
ઘઉં ના લોટ નો શીરો (Wheat Flour Sheera Recipe In Gujarati)
#MRC દરેક ના ઘરે બહુ જલ્દી થી બની જાય, અને ઘર માં રહેલી વસ્તું માંથી તરત બને એવી મીઠાઈ ... " ઘઉં ના લોટ નો હલવો " કે પછી તેને શીરો પણ કહેવાય. એને ઓવર કૂક કરીને ખાવાની મઝા આવે છે. એના શેકાયેલા પોપડા બધા ને ગમે છે. આ હલવો બીજે દિવસે વધારે સરસ લાગે છે. ટ્રાય ના કર્યું હોય તો, જરૂર થી કરજો. Asha Galiyal -
ઘઉં ના લોટ ના સકકરપારા (Wheat Flour Shakkarpara Recipe In Gujarati)
ઘઉં ના લોટ ના હોવાથી હેલ્થી છે. #DFT Mittu Dave -
-
ઘઉં નો લોટ ના સમોસા (Wheat Flour Samosa Recipe In Gujarati)
મેંદા ના સમોસા કરતા ઘઉં ના લોટ ના હેલ્ધી હોય છે#EB Mittu Dave -
ઘઉં ની સેવ.( Wheat Flour Vermicelli Recipe In Gujarati.)
#India2020ઘઉં ની મીઠી સેવ,સેવ ની બીરંજ કે સેવૈયા ના નામ થી ઓળખાતી મીઠી મધુર વાનગી.ઘઉં ની સેવ એક વિસરાતી વાનગી છે.ઘણા ઘર માં પાટીયા પર સંચા વડે સેવ પાડવામાં આવે છે.ઉનાળામાં સેવ બનાવી તડકે સૂકવી સ્ટોર કરવામાં આવે છે.તહેવારો માં કે પ્રસાદ માટે ઝડપથી બની જાય.મુખ્યત્વે હોળી ના તહેવાર પર આ મધુર દેશી વાનગી બનાવવામાં આવે છે. દૂધ સાથે ઉપયોગ કરી સેવ નો દૂધપાક કે ખીર વગેરે બનાવી શકાય. Bhavna Desai -
શિંગોડાના લોટ નો શીરો (water chestnut flour sheero recipe in guj
શિંગોડાના લોટ નો શીરો એક ફરાળી મીઠાઈ છે જે ફરાળ ઉપવાસ એકટાણા માં ખાઈ શકાય છે. ખૂબ જ ઝડપ થી બની જતો આ શીરો ટેસ્ટ માં બહુ જ સ્વાદિષ્ટ લાગે છે. શિંગોડાનો લોટ ફાઇબર અને પોટેશિયમ નો 1 સારો એવો સ્ત્રોત છે અને ડાયટિંગ કરતા લોકો માટે પણ ઉપયોગી છે. #માઇઇબુક #માઇઇબુક 3 #superchef2 #સુપરશેફ2 #superchef2post6 #સુપરશેફ2પોસ્ટ2 #myebook Nidhi Desai -
ઘઉં ના લોટ નો શીરો (Wheat Flour Sheera Recipe In Gujarati)
#SFRજન્માષ્ટમી ના બીજા દિવસે એટલે કે, પારણા પર ઠાકોર જી ને શીરો ધરાવાય છે મેં અહીં યા ઘઉં નો લોટ નો શીરો બનાવ્યો છે Pinal Patel -
ઘઉંના લોટ નો શીરો (Wheat Flour Sheera Recipe In Gujarati)
#MBR4 Week 4 ઘઉં ના લોટ નો શિરો બોડી ને મજબૂત બનાવે છે. Harsha Gohil -
ઘઉં ના લોટ નો શીરો (Wheat Flour Sheero Recipe In Gujarati)
સ્વાદિષ્ટ અને પૌષ્ટિક વાનગી #GA4 #Week15 Devanshi Chandibhamar -
ઘઉં ના લોટ ની રાબ (Wheat Flour Raab Recipe In Gujarati)
#cookpadindia જ્યારે બહુ કશું ખાવાની ઈચ્છા ના હોય અને તબિયત પણ સારી ના લાગતી હોય ત્યારે આ રાબ બેસ્ટ ઓપસન છે પચવામાં હલકી અને પેટ પણ ભરાઈ જાય. Alpa Pandya -
ઘઉં ના લોટ નો શીરો
#લંચ રેસીપીમીઠાઈ વિના તો ભોજન અધૂરું રહે છે. જમવાની થાળી માં કાઈ મીઠાઈ ના હોય તો એ અધૂરી લાગે છે. આજે આપણે સૌ નો માનીતો જાણીતો શીરા ની રેસિપી જોઈએ. Deepa Rupani -
ઘઉં ના લોટ ના ભટુરે (Wheat Flour Bhature Recipe In Gujarati)
મેંદા ના લોટ ના હેલ્થ માટે સારા નથી એટલે ઘઉં માં લોટ ના હું બનાવુ છું ને મારા બાળકો ને પણ એજ ભાવે છે.#EB Mittu Dave -
ગોળ અને ઘઉં ના લોટ ના પુડલા (Jaggery Wheat Flour Recipe In Gujarati)
#GA4#Week22ગોળ અને ઘઉં ના લોટ ના પુડલા Sarda Chauhan -
રાજગરા નો ડ્રાયફુટ શિરો(Dryfruit Shiro Recipe in Gujarati)
શિયાળા માં ઘી અને ડ્રાયફૂટ હેલ્થી કહેવાય. ડ્રાયફૂટ સ્વાસ્થ્ય માટે ખુબ સારા.#SS Richa Shahpatel -
ઘઉં ના લોટ ના ઇન્સ્ટન્ટ ઢોસા(Wheat flour instant dosa Recipe In Gujarati)
#ફટાફટ આપણે ગુજરાતી વાનગીમાં ઘઉંના લોટ ના મીઠા પુડલા તો રેગ્યુલર બનાવતા હોય છે પણ આ રીતે ઘઉંના લોટના ઢોસા પણ ખૂબ જ ફટાફટ બની જાય છે અને સ્વાદમાં પણ એટલા જ સરસ લાગે છે. Bansi Kotecha -
ઘઉં - બાજરા ની રાબ(Wheat-millet Raab recipe In Gujarati)
#MW1 ઈમ્યુનીટી(રોગપરતીકારક શકિત) વધારે તેવી રાબ.આમ તો ગરમ પાણી માં લીંબુ નીચોવી ને તે હુફાળુ પાણી પીએ એટલે ઈમયુનીટી વધે છે. પણ કઇંક ગરમ ફડફડતુ પીવું હોય ,પેટ પણ ભરાઈ જાય તથા રોગપરતિકારક શકિત મા પણ વધારો કરે ,અને ફટાફટ પણ બની જાય તો તેના માટે ઘઉં નો લોટ અને બાજરીના લોટ ની ગુંદર સૂંઠ ગંઠોડા વાળી આ રાબ Best છે.Apeksha Shah(Jain Recipes)
-
-
મગ ની દાળ નો શિરો
#મીઠાઈ #પોસ્ટ-1#India #પોસ્ટ-15#આ રીતે શિરો ઝટપટ અને સ્વાદિષ્ટ બને છે. બનાવવાની રીત પણ ખુબ સરળ છે. પહેલે થી દાળ પલાળવાની કે બીજી કોઈ તૈયારી કરવાની નથી. કોઈ મેહમાન અચાનક આવવાના હોય તો, સામગ્રી બધી ઘરમાં હોય. અડધો કલાક માં શિરો તૈયાર થઇ જાય Dipika Bhalla -
ઘઉં ના લોટ ના માલપૂઆ (Wheat Flour Malpuda Recipe In Gujarati)
આ માલપૂઆ શેલો ફ્રાય છે.અને ઘઉં અને ગોળ થી બનેલા છે. Krishna Joshi -
ઘઉં ના લોટ ની રાબ (Wheat Flour Raab Recipe In Gujarati)
#MAHappy Mother's Dayમધર્સ ડે કોન્ટેસ્ટમારી મમ્મી પાસેથી આ ઘઉં ની રાબ શીખી હતી મારી મમ્મી ને અલગ-અલગ બનાવવાનો ઘણોશોખ હતો પરંતુ હવે મારી મમ્મી આ દુનિયામાં નથી પણ તેની રસોઈ બનાવીને હું મારી મમ્મીને ખુબજ યાદ કરું છું ને મારી મમ્મી મને કહેતી કે સ્વાદિષ્ટ રસોઈ બનાવી આપણા ફેમિલી ને ખુશ રાખવા અને તેમની હેલ્થ ને અનુસરીને રસોઈ બનાવવી જોઈએ અને હું પણ એ જમે સિદ્ધાંત અપનાવું છું નવું નવું બનાવી મારા ફેમિલીને ખુશ કરું છું આ ઘઉં ના લોટ ની રાબ જ્યારે બાળક નાનો હોય છે ત્યારે તેને પીવડાવવામાં આવે છે વડીલોને પણ બહુ ખોરાક લેવાતો ન હોય ત્યારે આ પીવાથી તેમનામાં શક્તિ આવે છે Jayshree Doshi -
પેનકેક(ઘઉં ના લોટ ના)
Honey Drizzled Wheat Pancake With Fresh Red Plum Squashઆ ઘઉં ના લોટ માંથી બનેલા pancake છે (સાદી ભાષામાં માલપૂઆ) એટલે સ્વાસ્થ્યવર્ધક (મેદાની બદલે એક સારો વિકલ્પ), ગળપણ માટે મધ નો ઉપયોગ છે અને Squash માં તાજા લાલ મધુર જરદાળુ લીધા છે જેમાં તજ ની સુગંધ ખાવા માટે આકર્ષે એવી છે. Dhaval Chauhan
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14842765
ટિપ્પણીઓ