મગ ની દાળ નો શિરો
રાંધવાની સૂચનાઓ
- 1
દાળ ને મીક્ષી ના નાના જાર માં કરકરું વાટી લો.
- 2
એક કડાઈ માં ઘી ગરમ કરવા મુકો. એમાં દાળ ને ધીમા તાપે સોનેરી થાય ત્યાં સુધી શેકી લો.
- 3
દાળ માં ગરમ પાણી નાખો. મિક્સ કરી ધીમા તાપે ઢાંકણ ઢાંકી ચઢવા દો.
- 4
પાણી સુકાવા આવે એટલે ઘી છૂટું પડે ત્યાં સુધી સતત હલાવતા રહો.
- 5
હવે ગેસ બંધ કરી, શીરામાં સાકર અને એલચી નાખી મિક્સ કરી ને 10-15 મિનિટ ઢાંકીને રાખો. ગરમ દાળ માં સાકર ઓગળી જશે.
- 6
ઉપરથી બદામ ની કતરણ નાખી ને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઘઉં ના લોટ નો શિરો (Wheat Flour Sheero Recipe In Gujarati)
આ શિરો ફટાફટ બની જાય છે. જો ગળ્યું ખાવાની ઈચ્છા થઇ હોય તો ઘઉં ના લોટ નો શિરો ફટાફટ બની જાય છે. Richa Shahpatel -
-
શ્રી સત્યનારાયણ ની પૂજા માં બનાવતો સોજી નો શિરો
જય શ્રી કૃષ્ણ & જય સ્વામિનારાયણ. કેમ છો બધા?🙏શ્રી સત્યનારાયણ ની પૂજા માં પ્રસાદ નો શિરો ના હોય એવુ બને જ નહી👉🏿👉🏿શું તમારો શિરો ચીકણો થઇ જાય છે ??તો મારી બનાવેલી રીત થી બનાવો ખાવામાં ખુબ જ સ્વાદિષ્ટ બનશે અને ચિકાસ પણ નહિ રહે cooking with viken -
-
મગસ (Magas Recipe In Gujarati)
#CB4 મગસ ખૂબ પ્રખ્યાત ગુજરાતી મીઠાઈ છે. ચણા નો લોટ, ઘી અને સાકર થી બનાવાય છે. તહેવાર માં બનાવવાતી ખાસ પરંપરાગત મીઠાઈ. ફક્ત ત્રણ સામગ્રી થી બનતી, ઇલાયચી ની ફ્લેવર, બદામ પિસ્તા થી સજાવેલી મીઠાઈ. ઝટપટ અને બનાવવામાં સરળ આ મીઠાઈ નાના મોટા દરેક ને પસંદ આવશે. Dipika Bhalla -
મગ ની દાળ નો શીરો(Moong Dal Sheera Recipe In Gujarati)
#MA " જનની ની જોડ સખી નહી જડે રે લોલ" મા વિશે જ્યારે લખવા બેસીએ તો શબ્દો ટૂંકા પડે.કારણકે મા જેવો નિસ્વાર્થ પ્રેમ ક્યાંય જોવા ન મળે.આજે મે મારી મમ્મી પાસે થી શીખેલો અને તેમનો પ્રિય એવો મગ ની દાળ નો શીરો બનાવ્યો છે.બધા મગ ની દાળ સીધી પીસી ને શીરો બનાવીને છે જ્યારે મારી મમ્મી દાળ ને પલાળી ને પછી પીસી ને બનાવે છે .બંને ના ટેસ્ટ મા બહુ ફરક હોય છે. Vaishali Vora -
મગની દાળ નો શીરો
#કૂકર#indiaરાંધણ કળા એ સતત ચાલતી શીખવાની પ્રક્રિયા છે. તમે રોજ કઈ ને કઈ નવું શીખતાં જ રહો. પરંપરાગત અને મૂળ વાનગીઓ આપણે આપણા વડીલ પાસે થી શીખતાં હોઈએ છીએ. હા, આપણે પછી તેમાં આપણી આવડત અને પસંદ મુજબ ફેરફાર કરીએ છીએ. આજે આવી જ , આપણાં સૌની જાણીતી મીઠાઈ, મગ ની દાળ નો શીરો પ્રસ્તુત કરું છું જે મેં મારી મોટી બહેન પાસે થી શીખ્યો છે. Deepa Rupani -
-
મગ ની દાળ નો શીરો (Moong Dal Halwa Recipe In Gujarati)
#કાંદાલસણગુજરાતી ઓ કાંદા લસણ વગરની કોઈ વાનગી વિચારે તો સ્વિટ જ પહેલા એના લીસ્ટ માં આવે છે. મને પણ આજે મગ ની દાળ નો શીરો જ યાદ આવ્યો જે મારા ઘર માં સૌ નો પ્રિય છે. Kunti Naik -
-
-
માવા ના ઘૂઘરા
#મીઠાઈ#પોસ્ટ-3#ઘૂઘરા દરેક પ્રાંત માં લગભગ બનતા જ હોય છે. દરેક ની બનાવવાની રીત અલગ હોય છે. અમારે ત્યાં પણ તાજા ખોપરા ના, રવા ના માવા ના, તળેલા, બેક કરેલા એમ અનેક પ્રકાર ના બને છે. આ રીતે બનાવેલા ઘૂઘરા નો મસાલો ફ્રિજર માં એક વરસ સુધી સારો રહે છે. જયારે મન થાય કે કોઈ મહેમાન આવવાના હોય તો કણેક બાંધી ને ઝટપટ ઘૂઘરા તૈયાર. Dipika Bhalla -
-
-
-
-
રાગી નો શિરો
રાગી ડાયાબીટીસ, બ્લડપ્રેશર, માટે ખૂબ જ ફાયદા કારક છે અને ખૂબજ પૌષ્ટિક આહાર છે. #ગુજરાતી Krishna Nagar -
-
-
-
-
મગ ની દાળ નો શીરો (Moong Dal Sheera Recipe In Gujarati)
#CB6#WEEK6એકદમ ઝડપથી બની જાય તેવો ઇન્સ્ટન્ટ મગ ની દાળ નો શીરો બવ જ મસ્ત બન્યો છે તમે પણ ટ્રાય કરો charmi jobanputra -
મગ ની દાળ નો શીરો (Moong Dal Sheera Recipe In Gujarati)
#CB6#week6 આ શિરો જોતાજ મોંમાં પાણી આવી જાય એવો બને છે.અને હેલ્થ માટે પણ ઉત્તમ છે. Varsha Dave -
-
મગ ની દાળ નો શીરો (Moong Dal Sheera Recipe In Gujarati)
#CB6#Week6#મગનીદાળનોશીરોમગ ની દાળ નો સ્વાદિષ્ટ શીરોલગ્ન પ્રસંગ માં ખાસ બનતો , બઘાં ને ભાવે એવો સ્વાદિષ્ટ શીરો .. Manisha Sampat -
મગ ની દાળ નો હલવો (mag ni dal no halwo in Gujarati)
#GA4#post1#Week6#halwo હલવો એ એવી ડિશ છે જે નાના મોટા બધાને જ ભાવતી હોય છે Pooja Jaymin Naik -
-
મગ ની દાળ નો શીરો
#RB14 : મગ નો શીરોલગ્ન પ્રસંગમાં આ શીરો બનતો હોય છે. મગ નો શીરો બનાવવો સાવ સહેલો છે .મને ગરમ ગરમ શીરો બહું જ ભાવે તો આજે મેં મગ નો શીરો બનાવ્યો. Sonal Modha -
-
રવા નો શિરો (Ravano Shiro Recipe In Gujarati)
#india2020 ( આજે 15 મી ઓગસ્ટ મારાં દીકરા નો ફસ્ટ બર્થડે એટલે શિરો બન્યો તો ) Dhara Raychura Vithlani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10237388
ટિપ્પણીઓ