રાજગરા નો ડ્રાયફુટ શિરો(Dryfruit Shiro Recipe in Gujarati)

Richa Shahpatel
Richa Shahpatel @Richa_Shahpatel

શિયાળા માં ઘી અને ડ્રાયફૂટ હેલ્થી કહેવાય. ડ્રાયફૂટ સ્વાસ્થ્ય માટે ખુબ સારા.
#SS

રાજગરા નો ડ્રાયફુટ શિરો(Dryfruit Shiro Recipe in Gujarati)

શિયાળા માં ઘી અને ડ્રાયફૂટ હેલ્થી કહેવાય. ડ્રાયફૂટ સ્વાસ્થ્ય માટે ખુબ સારા.
#SS

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
4 - 5 લોકો માટે
  1. 1 કપરાજગરા નો લોટ
  2. 1 કપથી થોડી ઓછી મોરસ (ખાંડ)
  3. 3 ટેબલ સ્પૂનઘી
  4. 250 ગ્રામપાણી
  5. ગરનિશિંગ માટે :
  6. વાટેલી ઈલાયચી
  7. 1 ચમચીબદામ
  8. ૧ ચમચીપિસ્તા
  9. ૧ ચમચીકાજુ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    એક પેન માં ઘી લો. ઘી ગરમ થાય એટલે લોટ નાખો. લોટ ને 4 થી 5 સુધી શેકવા દો. લોટ ક્રીમ કરનો થાય ત્યાં સુધી શેકવા દેવો.

  2. 2

    લોટ સેકાય બીજી બાજુ પાણી ગરમ કરવા મૂકવું. લોટ શેકાય જાય તો હાસેકુ ગરમ કરેલું પાણી એ પેન માં ઉમેરવું. પછી એમાં ખાંડ નાખવી.

  3. 3

    ખાંડ નું પાણી બળી જાય ત્યાં સુધી હલાવવુ. ઘી છૂટું પડે પછી ગેસ બંધ કરવો.

  4. 4

    રાજગરા નો શિરો તૈયાર. પછી શિરો ઠંડો પડે એટલે એમાં વાટેલી ઈલાયચી નાખવી. પછી તેને હલાવી એમાં બદામ, પિસ્તા અને કાજુ નાખવા. પછી તેને હલાવી દો.

  5. 5

    રાજગરા નો ડ્રાયફૂટ શિરો તૈયાર. ગરમ ગરમ ખાવાની ખુબ મજા આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Richa Shahpatel
Richa Shahpatel @Richa_Shahpatel
પર

Similar Recipes