કાશ્મીરી દમ આલુ (Kashmiri Dum Aloo Recipe In Gujarati)

Bhavana Ramparia
Bhavana Ramparia @cook_23279888
મુંબઈ

#AM3
#GA4#WEEK13#CHILLI

શેર કરો

ઘટકો

૧ કલાક
૪ લોકો માટે
  1. 500 ગ્રામનાના બેબી પોટેટો
  2. 250 ગ્રામકાંદા
  3. 250 ગ્રામટામેટા
  4. 2 ચમચીમલાઈ
  5. 2 ચમચીઆદુ મરચા લસણ ની પેસ્ટ
  6. 2 ચમચીકસુરી મેથી
  7. 2ચમચા વઘાર માટે તેલ
  8. તળવા માટે તેલ
  9. 1 ચમચીજીરૂ
  10. ચપટીહિંગ
  11. લીલા ધાણા સમારેલા
  12. 1 ચમચીસૂકું લાલ મરચું
  13. 1 ચમચીહળદર
  14. 1 ચમચીધાણા જીરું પાઉડર
  15. સ્વાદ પ્રમાણેમીઠું
  16. 1 ચમચીગરમ મસાલો

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    કાંદા ની લાંબી સ્લાઈસ કરવી. એક કડાઈ માં ૨ ચમચી તેલ માં કાંદા ગુલાબી થાય ત્યાં સુધી સેકી લેવા. ટામેટા નાં એક માંથી ચાર ટુકડા કરી કૂકર માં 2 વ્હિસ્લ પાડી લેવી.

  2. 2

    બટાકા ને ધોઈ કૂકર માં મીઠું અને ચપટી હળદર નાખીને 1/2 વહિસ્લ પાડવી. પછી ઠંડા થાય પછી એની છાલ કાઢીને એમાં ટુતપિક થી કાણાં પાડી તેલ માં ફ્રાય કરવા.

  3. 3

    કાંદા અને ટામેટા ઠંડા થાય. પછી એને એકરસ પીસી લેવા. હવે એક કડાઈમાં તેલ લઇ અને ગરમ થાય પછી તેમાં હિંગ નાખી કાંદા ટામેટા ની ગ્રેવી નાખી બધા સૂકા મસાલા અને કાશ્મીરી દમ આલુ નો મસાલો નાખી બરાબર ઉકાળી એમાં ફ્રાય કરેલા બટાકા નાખો. મલાઈ નાખી, કસૂરી મેથી ને હાથે કૃશ કરીને નાખી. લીલા ધાણા નાખો.

  4. 4

    ગરમ ગરમ પીરસો.

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhavana Ramparia
Bhavana Ramparia @cook_23279888
પર
મુંબઈ
મને રસોઈ બનાવવી બહુ ગમે. અને હું વર્કિંગ વુમન છું. એટલે હુ બને ત્યા સુધી ઘરે હોઉં ત્યારે નવી વરાયટી બનાવી ખવડાવવા ની ટ્રાય કરું.
વધુ વાંચો

Similar Recipes