ડ્રેગન રોલ (Dragon Roll Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ફિલીંગ માટે :
૧) સૌ પ્રથમ કોબી કાંદા કેપ્સીકમ બારીક સમારી લો. ગાજર ને છીણી લો.બીજા એક બાઉલ માં બટેકા બાફી છીણી લો અથવા મેશ કરી લો. અને આ કોબી કાંદા કેપ્સીકમ બારીક સમાર્યા છે એને બટેકા સાથે નાખી મિક્સ કરી લો.હવે તેમાં આમચુર પાઉડર, મીઠું, સેઝવાન સોસ, સોયા સોસ, લીલા મરચાંની પેસ્ટનાખી બરાબર મિક્સ કરી લો.
- 2
હવે જે રોટી બનાવી છે એનાં બે ભાગ કરી લો. અને જે ફિલીંગ કર્યુ છે એના બતાવ્યા છે એ પ્રમાણે નાના રોલ કરી લો.(અહીં મે રેડી સ્પ્રીંગ રોલ ની પટ્ટી લીધી છે.).હવે એ પટ્ટી પર કોર્ન્ફ્લોર ની પેસ્ટ લગાવો. અને ફીલીંગ નાખી ટાઇટ રોલ કરતા જાવ અને લાસ્ટ માં કોર્ન્ફ્લોર ની પેસ્ટ વડે બરાબર સ્ટીક કરી લો અને એવી જ રીતે બીજા રોલ પણ સેમ મેથડ થી રોલ કરી લો.
- 3
હવે બધા રોલ થઇ ગયા બાદ તેલ માં તળી લો. અને બ્રાઉન કલર નાં થાય એટલે તેને ટીસ્યુ પેપર માં કાઢી લો.
તો રેડી છે ડ્રેગન રોલ. આ ડ્રેગન રોલ ને સર્વીંગ પ્લેટ માં સેઝવાન સોસ સાથે ગરમા ગરમ સર્વ કરો. - 4
રોટી બનાવા માટે :
૧) એક બાઉલ માં ઘઉંનો લોટ,મેંદો, બન્ને મિક્સ કરી પાણી નાંખી લોટ બાંધી લો. અને તેને ઢંકી 30 મિનીટ સાઇડ પર મુકી દો.
૨) હવે નાના નાના લુવા લઇ ગોળ રોટી વણી રોટી મેકર માં કાચી પાકી શેકી ચારેય કોર કાપી સ્ક્વેર રોટી કટ કરી લો. - 5
નોંધ :
૧) આ ડ્રેગન રોલ ને જેમ જેમ ખાવા હોઇ તેમ તેમ ગરમ ગરમ સર્વ કરવા.. નહિતો એ ચવ્વડ થઇ જશે.અને રોલ વાળો એ પણ જેમ જેમ જોવે એમજ રોલ વડી તળવા.
૨) આમાં તમે પનીર પણ નાખી શકાય છે.મે અહીં બહાર થી રેડી સ્પ્રીંગ રોલ/સમોસા પટ્ટી આવે એ લીધી છે. અને ઘરે એજ સેમ પટ્ટી કઇ રીતે બનાવી એની રીત જ આપી છે. જેમણે ઘરે બનાવી છે એ ઉપાર આપ્યા મુજબ બનાવી શકે છે....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચીઝ ચીલી પનીર સિગાર(CHEESE CHILI PANEER CIGAR)
#માઇઇબુક#વિકમીલ૩#પોસ્ટ9આ રેસીપી એક ટાઇપની ચાઇનીઝ ટેસ્ટ આપી બનાવ્યુ છે.જેનુ નામ ચીઝ ચીલી પનીર સિગાર આપ્યું છે. આ સ્પાઇસી ચીઝ ચીલી પનીર સિગાર માં બટેકા,કાંદા, કેપ્સીકમ,પનીર , ગ્રીનચીલી, ચીઝ, સોયાસોસ,સેઝવાન સોસ, નાખી બનાવ્યુ છે. જેને મેંદા ની સ્પ્રીંગ પટ્ટીમાં રોલ કરી ડીપ એક સરળ પણ થોડી મહેનત વાળુ છે પણ આ એક કોક્ટેલ પાર્ટી માં બનાવી શકાય એવુ હેન્ડ સાઇઝ નું પરફેક્ટ સ્નેક્સ છે.. આ ચીઝ ચીલી પનીર સિગાર ને કીટીપાર્ટી/કોક્ટેલપાર્ટી માં તમે બનાવી સર્વ કરી શકો છો. khushboo doshi -
ચીઝ ચીલી પનીર સિગાર#ફ્રાયએડ
#ફ્રાયએડ રેસીપી એક ટાઇપની ચાઇનીઝ ટેસ્ટ આપી બનાવ્યુ છે.જેનુ નામ ચીઝ ચીલી પનીર સિગાર આપ્યું છે. આ સ્પાઇસી ચીઝ ચીલી પનીર સિગાર માં બટેકા,કાંદા, કેપ્સીકમ,પનીર , ગ્રીનચીલી, ચીઝ, સોયાસોસ,સેઝવાન સોસ, નાખી બનાવ્યુ છે. જેને મેંદા ની સ્પ્રીંગ પટ્ટીમાં રોલ કરી ડીપ એક સરળ પણ થોડી મહેનત વાળુ છે પણ આ એક કોક્ટેલ પાર્ટી માં બનાવી શકાય એવુ હેન્ડ સાઇઝ નું પરફેક્ટ સ્નેક્સ છે.. આ ચીઝ ચીલી પનીર સિગાર ને કીટીપાર્ટી/કોક્ટેલપાર્ટી માં તમે બનાવી સર્વ કરી શકો છો. Doshi Khushboo -
-
-
-
-
-
-
ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)
આ શેઝવાન સ્ટાઈલ નું સ્ટાટર છે, તીખું તમતમતું પણ મોટેરા નું પ્રિય. આ એક ઈન્ડો - ચાઈનીઝ ડીશ છે.#EB#Week12 Bina Samir Telivala -
-
-
-
વેજ સ્પ્રિંગ રોલ (Veg. Spring Roll Recipe In Gujarati)
#EB#week14 Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
-
-
-
-
-
-
ચાઇનીઝ સ્પ્રિંગ રોલ (Chinese Spring Roll Recipe In Gujarati)
#GA4 #Week21#spring roll Prafulla Ramoliya -
વેજ. સ્પ્રિંગ રોલ (Veg. Spring Roll Recipe In Gujarati)
સ્પ્રિંગ રોલ એક લોકપ્રિય સ્ટાર્ટર અથવા નાસ્તા નો પ્રકાર છે જે વેજિટેરિયન કે નોન વેજિટેરિયન બંને રીતે બનાવી શકાય છે. વેજિટેરિયન સ્પ્રિંગ રોલ શાકભાજી અને બાફેલા નૂડલ્સ ના ફિલિંગ સાથે બનાવવામાં આવે છે. આ રોલ બનાવવા માટે સ્પ્રિંગ રોલ્સ શીટ્સ વાપરવામાં આવે છે જે ઘરે બનાવી શકાય અથવા તો બહાર બજારમાં ફ્રોઝન મળે છે એ પણ વાપરી શકાય. મેં અહીંયા ઘરે બનાવેલી શીટ્સ નો ઉપયોગ કર્યો છે જેનાથી ખૂબ જ સરસ સ્પ્રિંગ રોલ બને છે. સ્પ્રિંગ રોલ ને સ્વીટ ચીલી સોસ સાથે સર્વ કરવાથી તેનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે. સ્પ્રિંગ રોલ ને પાર્ટી કે ગેટ ટુ ગેધર માં સ્ટાર્ટર તરીકે અથવા તો ચા કે કોફી સાથે ગરમ નાસ્તા તરીકે પણ સર્વ કરી શકાય.#cookpadindia#cookpad_gu spicequeen -
સ્પ્રિંગ રોલ મસાલા રોટી (Spring Roll Masala Roti Recipe In Gujarati)
ખૂબ જ સ્વાદિષ્ટ બને છે Falguni Shah -
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ