સ્ટફ્ડ કેપ્સિકમ (Stuffed Capsicum Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કેપ્સીકમ ને સાફ કરી તેના બે પીસ કરવા અને તેમાંથી બી કાઢી નાખવા. હવે કેપ્સીકમ સ્ટાફ કરવાની બધી સામગ્રી ભેગી કરવી
- 2
એક પેનમાં એક ચમચી તેલ લેવું અને તેમાં કાંદા સાંતળવા પછી તેમાં મરચાં અને લસણ નાખો ત્યારબાદ તેમાં બટેટાનો માવો નાંખવો
- 3
તે પછી તેમાં પનીર મસળીને નાખવું અને બધા સુકા મસાલા જેમકે મીઠું-મરી ચાટ મસાલો લાલ મરચું તે બધું નાખી ને પૂરણ રેડી કરો
- 4
હવે કેપ્સીકમ માં આ પુરણ ભરવું ઉપરથી ઓલિવ નાખવા અને તેના ઉપર મોઝરેલા ચીઝ નાખવુ અને ઓવન માં ૧૮૦ ડિગ્રી પર 15 મિનિટ માટે બેક કરવું અને તમારા સ્ટક કેપ્સીકમ રેડી છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સ્ટફડ કેપ્સિકમ (Stuffed Capsicum Recipe In Gujarati)
રેસ્ટોરન્ટ સ્ટાઈલ#RC4#greenrecipes#week4 chef Nidhi Bole -
-
સ્ટફ કેપ્સિકમ રીંગ (Stuffed capsicum ring recipe in Gujarati)
#goldenapron3 #weak18#besan. Manisha Desai -
-
-
મેક્સીકન બ્રેડ પીઝા (Mexican Bread Pizza Recipe in Gujarati)
#GA4#week21#Mexican Payal Sachanandani (payal's kitchen) -
-
-
-
4 ઈન 1 પીઝા (4 in 1 pizza Recipe in Gujarati)
પીઝા નાના-મોટા સૌને ભાવતી મનપસંદ વાનગી છે પણ અલગ અલગ લોકોને અલગ અલગ પ્રકારના પીઝા પસંદ આવે છે. મેં અહીંયા ચાર પ્રકારના પીઝા ને એક મોટા પીઝા તરીકે બનાવ્યા છે એટલે મેં એને 4 ઈન 1 પીઝા નું નામ આપ્યું છે. આ ચાર ફ્લેવરના પીઝા એક જ પીઝામાં મળે છે જેની મજા જ કંઇક અલગ છે. spicequeen -
સ્ટફ્ડ બર્ગર પિઝા (Stuffed burger pizza recipe in Gujarati)
#SD#cookpadgujarati#cookpadindia#cookpad મેં આજે ડોમીનોસ સ્ટાઇલના બર્ગર પીઝા બનાવ્યા છે. પીઝા પર કરવામાં આવતા ટોપીંગ ને મેં અહીંયા સ્ટફિંગ તરીકે યુઝ કર્યુ છે. બર્ગરમાં આ સ્ટફિંગ ભરી તેના પર ચીઝ ઉમેરી તેને બેક કરીને બનાવવામાં આવતું આ બર્ગર પિઝા નાના મોટા સૌને ખુબ ભાવી જાય તેવું બને છે. Asmita Rupani -
ચીઝી સ્ટફ્ડ ગાર્લિક બ્રેડ :(Cheese stuffed garlic bread recipe in Gujarati)
#GA4 #Week10 #Cheese વિદ્યા હલવાવાલા -
બેલ પેપર કેપ્સિકમ સાલસા(Bell Paper Capsicum Salsa Recipe In Gujarati)
આ એક ઈમયૂનીટી હેલ્ધી અને ટેસ્ટી સલાડ છે લોટસ ઓફ કલર્સ કેપ્સિકમ, ટામેટા, લીંબુ થી બનેલું હોય છે જનરલી બધા કાઢી, ઉકાળા, ઈમયૂનીટી ડીંક બનાવતા હોય છે તો હું આજે નવું લઈ ને આવી છુ તમે જરુર બનાવજો મારા ઘર માં ખુબ જ ટેસ્ટી લાગ્યુંવિટામિન બી,સી મળે છે#Immunity chef Nidhi Bole -
સ્ટફ્ડ ચીઝી મેગી કેપ્સીકમ (Stuffed Cheese Maggi Capsicum Recipe in Gujarati)
#MaggimagicInminute#Collab Darshna Mavadiya -
-
-
સ્ટફ્ડ ગાર્લિક બ્રેડ (Stuffed Garlic Bread Recipe In Gujarati)
#AsahiKaseiIndia#bakingડોમિનોઝમાં મળતી સ્ટફ્ડ ગાર્લિક બ્રેડ બધા પસંદ કરે છે. આ બ્રેડ ઘરે પણ એકદમ સરળ રીતે બની જાય છે. આમ તો ઘરે બનાવેલી વધારે સોફ્ટ, ટેસ્ટી અને તાજી હોય છે. ફક્ત બાંધેલા લોટને રેસ્ટ(પ્રૂફીંગ કરવા) આપવાનો હોવાથી પૂર્વતૈયારી સાથે બનાવવી પડે છે. સ્ટફીંગ વગર એમ જ બનાવેલી પણ સરસ લાગે છે.... Palak Sheth -
-
-
-
-
-
-
પિઝા બાઉલ(Pizza bowl recipe in gujarati)
#GA4#Week10#Cheeseઆ પિઝા ખૂબ જ સરળતા થી અને ઝડપ થી બની જશે. નાની નાની ભૂખ માટે પરફેક્ટ ડિશ છે. નાના બાળકો થી લઈ મોટા લોકો ને પણ પસંદ આવશે. Shraddha Patel -
-
સ્ટફ્ડ મશરૂમ (Stuffed Mushroom recipe in Gujarati)
સ્ટફ્ડ મશરૂમ એક એવી ડિશ છે જેમાં અલગ-અલગ પ્રકારના ફીલિંગ વાપરી શકાય. આ ડિશ સ્ટાર્ટર તરીકે અથવા તો સાઈડ ડિશ તરીકે પીરસી શકાય. આ ડિશ સામાન્ય રીતે ઓવનમાં બેક કરીને બનાવવામાં આવે છે, એને પેનમાં પણ બનાવી શકાય. ગરમાગરમ જ સ્વાદિષ્ટ લાગે છે.#સુપરશેફ3#પોસ્ટ1 spicequeen -
-
-
સ્ટફ્ડ ચીઝ ચીલી ગાર્લિક બ્રેડ સ્ટીકસ (Stuffed Cheese Chilli Garlic Bread Sticks Recipe In Gujarati)
#GA4#Week20#Garlicbread Niral Sindhavad -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14851731
ટિપ્પણીઓ (2)