ભૂંગળા બટાકા (Bhungla Bataka Recipe In Gujarati)

Arpita Shah
Arpita Shah @ArpitasFoodGallery

#કાઠિયાવાડ ના પ્રખ્યાત ભૂંગળા બટાકા મેં પણ બનાવ્યા છે. હવે તો બધી જગ્યા એ સ્ટ્રીટ ફૂડ માં મળતા થઇ ગયા છે. ફટાફટ બની જાય તેવો નાસ્તો છે અને બાળકો ને તો બહુ જ ભાવે છે.આ ટેસ્ટ માં બહુ જ સરસ ચટપટા હોય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
  1. 15-20 નંગ- ભૂંગળા
  2. 3-4 નંગ- બટાકા
  3. 2 ચમચી- લસણીયું મરચું
  4. 2 ચમચી- કાશ્મીરી મરચું પાઉડર
  5. 1 ચમચી- જીરૂ પાઉડર
  6. 1 ચમચી- ધાણા જીરૂ પાઉડર
  7. 1 ચમચી- સંચર પાઉડર
  8. 1 ચમચી- લીંબુ નો રસ
  9. સ્વાદ મુજબ મીઠુ
  10. તળવા માટે તેલ
  11. લીલા ધાણા

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌથી પહેલા બટાકા બાફી છોલી ને સમારી દો. ભૂંગળા તળી દો.

  2. 2

    બીજા બધા મસાલા રેડીકરો.લસણીયું મરચું પણ લો.

  3. 3

    હવે એજ બાઉલ માં લસણીયું મરચું,લાલ મરચું, જીરૂ પાઉડર, ધાણા જીરૂ, સંચર અને મીઠુ નાંખી પાણી અને લીંબુ નો રસ નાંખી પેસ્ટ કરી દો

  4. 4

    હવે તાવડી માં તેલ લઇ બનાવેલ પેસ્ટ નાંખી સાંતળી પછી તેમાં બાફેલા બટાકા નાંખી હલાવી દો.લીલા ધાણા નાંખી દો.

  5. 5

    તો રેડી છે ભૂંગળા બટાકા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Arpita Shah
Arpita Shah @ArpitasFoodGallery
પર
Cooking is my Passion
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes