ભૂંગળા બટાકા(Bhungla Bataka Recipe in Gujarati)

બનાવવામાં ખૂબજ સરળ અને ઓછો સમય માંગી લે છે
બાળકો પણ ખાવા માટે નવી નવી વાનગીઓની ડિમાન્ડ કરતાં હોય છે
ત્યારે બાળકોને આ વાનગી બનાવીને આપી તો ખુશ થઈ જાય છે
જ્યારે આપણને ઝટપટ ચટપટો અનેતીખું ખાવાનું મન થાય ત્યારે આપણે આ બનાવી શકીએ છીએ
ભૂંગળા બટાકા(Bhungla Bataka Recipe in Gujarati)
બનાવવામાં ખૂબજ સરળ અને ઓછો સમય માંગી લે છે
બાળકો પણ ખાવા માટે નવી નવી વાનગીઓની ડિમાન્ડ કરતાં હોય છે
ત્યારે બાળકોને આ વાનગી બનાવીને આપી તો ખુશ થઈ જાય છે
જ્યારે આપણને ઝટપટ ચટપટો અનેતીખું ખાવાનું મન થાય ત્યારે આપણે આ બનાવી શકીએ છીએ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં એક પેનમાં તેલ 3 ચમચી મુકવું તેમાં 3 ચમચી લસણની ચટણી નાંખી અને તેને સાંતળવી બરાબર સંતળાય જાય પછી પાંચ એક ચમચી જેટલું પાણી નાખો અને ઢાંકીને બે મિનિટ થવા દો
- 2
બટાકા ને બાફી પછી છાલ કાઢીને એક પેનમાં 2 ચમચી તેલ મૂકી અને બે મિનીટ માટે સાંતળી લેવા
- 3
હવે પાણી નાખીને બનાવેલ આ ચટણી વાળા મિશ્રણમાં સટલેલા બટાકા નાખી દેવા અને પેનને ઢાંકીને એક મિનિટ માટે થવા દેવું ત્યાર પછી તેને એક વાસણમાં કાઢી લેવું પાંચ-સાત મિનિટ ઠંડુ થાય પછી એક લીંબુનો રસ ભભરાવો અને ચાટ મસાલો અને લીલા ધાણા નાંખવા અને તળેલા ભૂંગળા સાથે સર્વ કરો
- 4
તૈયાર છે આપણા ભૂંગળા બટાકા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બટાકા-ભૂંગળા (Potato Bhungla Recipe in Gujarati)
તીખું તમતમતું કઈ ખાવાનું મન થાય ત્યારે જરૂરથી બને. Dr. Pushpa Dixit -
ભૂંગળા બટાકા (Bhungra Bataka Recipe In Gujarati)
#SFસ્કૂલની બહાર આ ભૂંગળા બટેટાની લારી હોય જ છેબાળકોની પસંદની આ ચાટ હવે બધાને દાઢે લાગી છે આ વાનગી બનાવવા માટે બહુ ઓછી વસ્તુ ઓ જોઈએ છે Jyotika Joshi -
ભૂંગળા બટાકા(bhungla bataka recipe in gujarati)
ભૂંગળા બટાકા a street food વાનગી છે, મેં આજે ઘરે ટ્રાય કરી તમે ભી જરૂર ટ્રાય કરજો. Nayna Nayak -
ભૂંગળા બટાકા (Bhungra Bataka Recipe In Gujarati)
#માઇઈબૂક૧#પોસ્ટ૧૧#વિક્મીલ૧પોસ્ટ:૮સ્પાઈસી Juliben Dave -
ભૂંગળા બટાકા (Bhungla Bataka Recipe in Gujarati)
સૌરાષ્ટ્રની પ્રખ્યાત આઇટમ ભૂંગળા બટાકા ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે. Reena parikh -
-
ભૂંગળા બટાકા ચાટ (Bhungra Bataka Chaat Recipe In Gujarati)
#CB8#week8#cookpadindia#cookpadgujrati#cooksnap Keshma Raichura -
-
ભૂંગળા બટાકા (bhungla bataka recipe in Gujarati)
સિમ્પલ અને સરળ નાસ્તો.. નાના મોટા દરેક ને ભાવસે..#જુલાઈ#સુપરશેફ 3#માઇઇબુક#માઇપોસ્ટ13 Aanal’ kitchen (by Aanal Thakkar) -
ભૂંગળા બટાકા (Bhungra Bataka Recipe In Gujarati)
આ રેસીપી સ્પેશિયલ ભાવનગર ની છે.આજે મે ટ્રાય કરી છે. #SF Harsha Gohil -
ભુંગળા બટાકા (Bhungla Bataka Recipe In Gujarati)
આપણા ઘરે મહેમાન આવવાના છે 1/2 કલાકમાં આવું છું એવું કહે અને તરત જ નાસ્તા ની તૈયારી કરવાની હોય તો શું કરવું તેનો વિચાર કરતાં કરતાં જ સમય પસાર થઇ જાય છે પણ ભુંગળા બટાકા સરળતાથી અને ઝડપથી બનાવી શકાય છે. જો ઘરમાંભૂંગળા અવેલેબલ હોય તો. મહેમાનોને ઉપર લાગશે અને મજા પણ આવશે ખાવાની અને નાના બાળકો તો ઝટપટ અને હોંશે હોંશે ખાઇ લે છે. Varsha Monani -
-
-
-
-
-
ભૂંગળા લસણયા બટાકા
#ટીટાઇમ સાંજ ના ટાઈમે ચા સાથે આ સરસ નાસ્તો છે.બાળકો પણ આ ખાઈ છે.ભૂંગળા તો બાળકો ને ભાવે છે.સાથે બટાકા નું શાક પણ ખાઈ છે. Krishna Kholiya -
ભૂંગળા બટાકા (Bhungla Bataka Recipe In Gujarati)
#GA4#Week1બટાકા ખાવામાં ઘણા બધા લોકોને ઓછા ભાવતા હોય છે પણ જો આપણે એને આવી રીતે મસ્ત મજાના મસાલાવાળા ચટપટા બનાવીએ તો લોકો મજાથી ખાઈ છે sarju rathod -
બટાકા ની પૂરી(bataka puri recipe in Gujarati)
#સુપરસેફ2ધંઉ ના લોટ અને બટાકા નું કોમ્બિનેશન કરીને કંઈ ટ્રાય કર્યું. Hope ..ગમશે બધાને....પૂરી અને બટાકા ના ભજીયા નું સુપર substitute che .... સવારે બ્રેકફાસ્ટમાં કે બપોરના નાસ્તામાં બનાવી શકાય છે Shital Desai -
-
ભૂંગળા બટાકા ચાટ
કંઈક ચટપટું ખાવાનું મન થાય તો તેનું એક બેસ્ટ ઓપ્શન છે મસાલા ભુંગળા બટાકા જે ઝટપટ સરળતાથી બની પણ જાય છે અને ટેસ્ટમાં પણ એટલા જ સ્વાદિષ્ટ લાગે છે#cookwellchef#ebook#RB8 Nidhi Jay Vinda -
-
ભાવનગરી ભૂંગળા બટાકા (Bhavnagari Bhungra Bataka Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclubભાવનગરી ભૂંગળા બટાકા સ્ટ્રીટ ફુડ ની સાથે મેરેજ કે પાર્ટી માં પણ સ્ટાર્ટર માં પીરસાય છે. સ્પાઈસી, ટેંગી અને ટેસ્ટી એવા ભાવનગરી ભૂંગળા બટાકા ની રેસીપી શેર કરીશ.આજે વસંત મસાલા નું કાશ્મીરી લાલ મરચાનો ઉપયોગ કર્યો છે. Dr. Pushpa Dixit -
ભૂંગળા બટાકા (Bhungla Bataka Recipe In Gujarati)
#કાઠિયાવાડ ના પ્રખ્યાત ભૂંગળા બટાકા મેં પણ બનાવ્યા છે. હવે તો બધી જગ્યા એ સ્ટ્રીટ ફૂડ માં મળતા થઇ ગયા છે. ફટાફટ બની જાય તેવો નાસ્તો છે અને બાળકો ને તો બહુ જ ભાવે છે.આ ટેસ્ટ માં બહુ જ સરસ ચટપટા હોય છે. Arpita Shah -
-
-
-
ભૂંગળા બટાકા (Bhungra Bataka Recipe In Gujarati)
ભૂંગળા બટેકા ને પાવ.... રાત્રી જમવા માં પણ બનાવી શકાય.. સાથે તીખી, મીઠી ચટણી તો ખરી જ....અને મસાલા છાશ... yammmiii .....#CB8 Rashmi Pomal -
ભૂંગળા બટેટી(Bhungla Baby Potato Recipe In Gujarati)
#CTમારા સિટીની ફેમસ વાનગીભાવનગર શહેરમારા ભાવનગર શહેરની ઘણી જ વાનગી વિશ્વ વિખ્યાત છે તેમાં ભૂંગળા બટેટી નુસ્થાન મોખરે છે...જ્યારે અમે નાના હતા ને જ્યારે એક આના નો સિક્કો ચલણ માં હતો ત્યારે મારી માજીરાજ ગર્લ્સ હાઈસ્કૂલ ની બહાર રીસેસ ના સમયે એક નાની રેંકડી વાળા કાકા અને નીચે પાથરણું પાથરીને એક બા ભૂંગળા બટેટી વેચવા બેસતા અમે રીસેસ માં દોડીને ખવા જતાં ...થોડા મોડા પડીએ તો સફાચટ થઈ જાય... આજે પણ એ જ સ્વાદ અને એ જ સ્વરૂપે મળે...આમ તો સ્ટ્રીટ ફૂડ ગણાય પણ One-Pot-Meal જ કહી શકાય..એક પ્લેટમાં છ નંગ આવે...ભૂગળામાં ભરાવીને ખવાય...હજુ ઘણા કુટુંબો આ ધંધા માં રોજગારી મેળવેછે...ચાલો બનાવીયે આ ફેમસ વાનગી...😊👍 Sudha Banjara Vasani -
ભૂંગળા બટાકા (Bhungra Bataka Recipe In Gujarati)
#CB8 ભૂંગળા બટાકા એ ભાવનગરની સ્પે. રેશીપી ગણાય છે તેમાં ઘણી જાતના વેરીએશન કરી શકાય છે દા.ત. લસણીયા,ગ્રીન,કૂરકૂરા(ઉપરથી ચવાણુ નાં ખીને),ધમધમાટ સેવવાળા,ગાંઠિયાવાળા,જેવો જેમનો ટેસ્ટ.બેઝિક દરેકમાં ચટણીનો ભાગ મુખ્ય (ટેસ્ટ તરીકે)છે.તેથી તે ખૂબ જ ચટપટી-સ્પાઈસી બનાવાય છે.અહીં મેં લસણીયા બટાકા બનાવેલ છે. Smitaben R dave
More Recipes
ટિપ્પણીઓ