બનાના અને ગુલકંદ શેક (Banana Gulkand Shake Recipe In Gujarati)

Deepa Agnani
Deepa Agnani @deepa5544

બનાના અને ગુલકંદ શેક (Banana Gulkand Shake Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
એક વ્યક્તિ માટે
  1. 1કેળુ
  2. 1 ચમચીબદામ ફ્લેક્સ
  3. ૧ ચમચીઝીણા વાટેલા કાજુ
  4. 1ચમચો ગુલકંદ
  5. 1/2 ચમચી તકમરીયા
  6. 3/4 ગ્લાસદૂધ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    સૌપ્રથમ કેળા ને છોલી ને કટકા કરી નાંખવા અને જોઈતી સામગ્રી ભેગી કરી લેવી

  2. 2

    મીકસી ના જારમાં 1 મોટો ચમચો દૂધ નાખી પછી કેડા ના કટકા કરેલા નાખવા અને ગુલકંદ નાખી ને ચર્ન કરી દેવું

  3. 3

    હવે સર્વ કરવું સર્વ કરતી વખતે ગલાસમાં જે આપણે મિશ્રણ ચન કર્યું એ નાખવુ કાજુ બદામ અને પલાળેલા તકમરીયા નાખવા પલાળેલા તકમારીયા નાખી દેવા

  4. 4

    તકમરીયા થોડા પાણીમાં પલાળી દેવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Deepa Agnani
Deepa Agnani @deepa5544
પર

ટિપ્પણીઓ (2)

Similar Recipes