બનાના ફાલુદો (Banana Falooda Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક તપેલી લો તેમાં ચાર ચમચી પાણી નાખો ત્યારબાદ તેને ગરમ થવા દો ત્યારબાદ તેમાં તકમરીયા અને સેવ નાખો
- 2
ત્યારબાદ તેમાં દૂધ નાખી દૂધમાં બે-ત્રણ ઉબાળા આવાદો ત્યારબાદ તેમાં કસ્ટર્ડ પાઉડર અને ખાંડ ઉમેરો પછી તેને હલાવો જ્યાં સુધી દૂધ અને કસ્ટર્ડ પાઉડર અને ખાંડ મિક્સ થઈ જાય ત્યાં સુધી હલાવો ત્યારબાદ તેમાં ત્રણ-ચાર ઉબાળા આવવા દો ત્યાર પછી ઉતારી લો પછી 10 થી 15 મિનિટ ઠંડુ થવા દો
- 3
ત્યારબાદ તેને ફ્રીઝરમાં દસ મિનિટ માટે રહેવા દો પછી તેમાં કટકી કરેલા બનાના ટુકડા નાખો ત્યારબાદ કાજુ બદામ ના ટુકડા નાખી ત્યારબાદ તેમાં બેથી ત્રણ ચમચી આઈસ્ક્રીમ રાખો પછી તેને સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
બનાના ચોકલેટ સ્મૂથી (Banana Chocolate Smoothie Recipe In Gujarati)
#GA4#Week2#banana Heetanshi Popat -
-
-
બનાના મિલ્ક શેક (Banana Milk Shake Recipe In Gujarati)
#GA4#Week2પ્રોટીન થી ભરપૂર એવા કેળા ને એક નવા ટેસ્ટ થી મહેમાનો ને રાજી કરી શકીએ...ફટાફટ તૈયાર કરી શકીએ છીએ... rachna -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
બનાના પેનકેક (Banana Pancakes Recipe In Gujarati)
#GA4#Week2#bananapancakeswithotsખૂબજ હેલથી..ફટાફટ બની જતી..કેળાં ની સિઝન અનુરૂપ... Dr Chhaya Takvani -
-
-
-
-
-
-
-
બનાના ડ્રાય ફ્રૂટ પેનકેક (Banana dry fruit pancake Recipe In Gujarati)
#GA4#Week2#Banana#pancake Mitu Makwana (Falguni) -
-
-
More Recipes
- એગલેસ ચોકલેટ સ્પોન્જ કેક (chocolate sponge cake recipe in Gujarati)
- કોનૅ પનીર કેપ્સિકમ સબ્જી (Corn Paneer Capsicum Sabji Recipe In Gujarati)
- સાઉથ ઇન્ડિયન કોપરાની ચટણી (Coconut Chutney Recipe In Gujarati)
- ચોકોલેટ વોલનટ બનાના બ્રાઉની (Chocolate Walnut Brownie Recipe in Gujarati)
- ફણગાવેલી મેથી નું અથાણું(Sprouted Fenugreek Pickle recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13684877
ટિપ્પણીઓ (7)