કેપ્સિકમ મસાલા (Capsicum Masala Recipe in Gujarati)

thakkarmansi
thakkarmansi @mansi96

કેપ્સિકમ મસાલા (Capsicum Masala Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. તેલ
  2. 1કેપ્સિકમ
  3. ૧ ચમચીરાઈ જીરુ
  4. હિંગ
  5. એકથી બે કાંદા
  6. 1ટામેટુ
  7. મીઠું સ્વાદ અનુસાર
  8. 1 ચમચીલસણ આદુ મરચાની પેસ્ટ
  9. હળદર
  10. ધાણાજીરૂ
  11. લાલ મરચું
  12. 1 ચમચીબેસન
  13. બેથી ત્રણ ચમચી દહીં
  14. પાણી
  15. 1/2 ચમચી પાંઉભાજી મસાલો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક પેનમાં તેલ મુકો પછી તેમાં રાઈ જીરુ અને હિંગનો વઘાર કરો. હવે તેમાં આદુ-લસણ-મરચાંની પેસ્ટ ઉમેરો. હવે તેમાં કાંદા નાખો કાંદાને બરાબર સાતળી લો.

  2. 2

    હવે બીજા પેનમાં તેલ મૂકો તેલમાં હીંગ અને મીઠું નો વઘાર કરી કેપ્સિકમ અને roast કરી લો.

  3. 3

    હવે કાંદા પેનમાં ટામેટાની પ્યુરી એડ કરો. ટામેટાની પ્યુરી તે જ ટ્રાય ત્યારબાદ તેમાં કેપ્સિકમ એડ કરી બરાબર રીતે મિક્સ કરી લો.

  4. 4

    પછી તેમાં પાણી અને બેસન નાખીને હલાવી લો. પછી તેમાં દહીં અને પાવભાજી મસાલો એડ કરી ઢાંકણ ઢાંકી 5 થી 6 મિનિટ માટે ચઢવા દો.

  5. 5

    તો તૈયાર છે આપણું કેપ્સીકમ મસાલા. સલીમ બાઉલમાં લઈ ને તમે નાન પરોઠા અને રોટલી સાથે સર્વ કરી શકો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
thakkarmansi
thakkarmansi @mansi96
પર
passion of my life is cooking
વધુ વાંચો

Similar Recipes