ચંદન ચકોરી

Bhoomi Gohil
Bhoomi Gohil @cook_26564873

તમને થશે આ તે કેવી રેસિપી?
પણ આ મારા સાસુમાં ની સ્પેશિયલ રેસિપી છે.. ચલો બનાવીયે.. ☺

ચંદન ચકોરી

1 કમેન્ટ કરેલ છે

તમને થશે આ તે કેવી રેસિપી?
પણ આ મારા સાસુમાં ની સ્પેશિયલ રેસિપી છે.. ચલો બનાવીયે.. ☺

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૪ વ્યક્તિ
  1. ૮ નંગવધેલી રોટલી ૭/
  2. ૧ કપદહીં
  3. ૩ કપછાશ (ખાટી હોય તો વધુ સરસ)
  4. ટામેટા જીણા સમારેલા
  5. કાંદા મિડિયમ સમારેલા
  6. લીલું મરચું સમારેલું
  7. ૯થી ૧૦ લસણની કળીઓ
  8. ૨ ચમચીલાલ મરચું
  9. ૧ ચમચીધાણા જીરું પાઉડર
  10. ૧/૨ ચમચીહળદર
  11. ૧ ચમચીલસણની લાલ ચટણી
  12. પાવળા તેલ
  13. ૧/૨ ચમચીહિંગ
  14. ૧ ચમચીરાઈ જીરું
  15. મીઠું સ્વાદ મુજબ
  16. ૧ ચમચીખાંડ
  17. લીલા ધાણા

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    કઢાઇ માં તેલ મુકી રાઈ જીરું, લસણ ની કળી અને હિંગ નાખી ડુંગળી, મરચાં વ઼ઘારો.

  2. 2

    ૨ મિનિટ ડુંગળી સોતે થાય પછી ટામેટા ઉમેરો.

  3. 3

    ૨ મિનિટ બાદ તેમાં દહીં બધા મસાલા અને છાશ ઉમેરો.. ૧ ચમચી ખાંડ ઉમેરો.. અને છાશ ને ૫ મિનિટ ઊકળવા દો.

  4. 4

    હવે રોટલી ના ટુકડા ઉમેરો અને તેલ નીકળે ત્યાં સુધી પહોંચી મિનિટ ચઢવા દો.. ઉપર થી ધાણા નાખી સર્વ કરો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhoomi Gohil
Bhoomi Gohil @cook_26564873
પર
કુકીંગ ઈઝ માય ફેશન 💁💁💁💁🍽
વધુ વાંચો

Similar Recipes