ગાજર નો હલવો (Carrot Halwa Recipe In Gujarati)

Manshi Kansara
Manshi Kansara @cook_26942110

ગાજર નો હલવો (Carrot Halwa Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40મીનીટ
  1. 250 ગ્રામગાજર
  2. 250 ગ્રામ ખાંડ
  3. 1 કપદૂધ
  4. 1કપ કાજુ, બદામ,ઇલાયચી
  5. 1 નાની વાટકીદૂધ ની મલાઇ
  6. જરૂર મુજબ ઘી

રાંધવાની સૂચનાઓ

40મીનીટ
  1. 1

    એક વાસણ માં ગાજર ખમણી લો.હવે એક કડાઈમાં ઘી ગરમ મૂકો.થોડું ગરમ થય જાય એટલે ખમણ નાખી ને બરાબર 5મીનીટ સેકી લો.

  2. 2

    થોડો કલર આવે એવું સેકાવા દો. એક કૂકર માં તે ખામડ નાખી ને તેમાં દૂધ નાખી ને 2 વિશલ થવા દો.

  3. 3

    ત્યાર બાદ તેને ખોલી ને તેમાં ખાંડ, મલાઇ નાખીને સરખું મિક્ષ કરો.

  4. 4

    ત્યાર બાદ તેમાં કાજુ બદામ ઇલાયચી ને બધું નાખી ને સરખું મિક્ષ કરી લો.

  5. 5

    તો રેડી છે મસ્ત ગરમ ગરમ ગાજરનો હલવો..😋😋😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Manshi Kansara
Manshi Kansara @cook_26942110
પર

Similar Recipes