વેજિટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati)

Aanal’ kitchen (by Aanal Thakkar)
Aanal’ kitchen (by Aanal Thakkar) @aanal_kitchen
વડોદરા
શેર કરો

ઘટકો

૩૦-૪૫ મિનિટ
4 લોકો માટે
  1. લાંબી સમારેલી ડુંગળી
  2. ૧ કપલાંબુ સમારેલું અને અધકચરું બાફેલું ગાજર
  3. લાંબુ સમારેલું અને અધકચરું બાફેલું બટકું
  4. ૧/૨ કપબાફેલા વટાણા
  5. ૧/૨લાંબુ સમારેલું કેપ્સીકમ
  6. ૧૦૦ ગ્રામ પનીર
  7. ૧-૨ કપ રાંધેલો બાસમતી ભાત (બાફતી વખતે મીઠું નાખવું નાઈ)
  8. ૩-૪ ચમચી વિંગ્રીન પુલાવ મસાલો

રાંધવાની સૂચનાઓ

૩૦-૪૫ મિનિટ
  1. 1

    તેલ ગરમ કરી એમાં લસણ સાંતળો. એમાં ડુંગળી. કેપ્સિકમ. પાર બોઇલ કરેલા બટાકા અને ગાજર ઉમેરી. બરાબર સાંતળી લો

  2. 2

    ૩-૪ ચમચી વિંગ્રીન નો પુલાવ મસાલો ઉમેરી. બરાબર હલાવી લો. એમાં બાફેલા વટાણા અને પનીર ઉમેરો. સારી રીતે બધું ભેગુ કરી લો

  3. 3

    ૧-૨ કપ રાંધેલો ભાત ઉમેરી. બુંદી રાઈતા સાથે ગરમા ગરમ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Aanal’ kitchen (by Aanal Thakkar)
પર
વડોદરા
Working professional 👩🏻‍💻 turned chef 👩‍🍳 by choice..Mom of two 👸🏻👸🏻Travel into the 🌍 of versatile cuisine 🔪 through my kitchen 🙋🏻‍♀️
વધુ વાંચો

Similar Recipes