રાજમા પુલાવ(Rajma pulao recipe in Gujarati)

KALPA
KALPA @Kalpa2001

#નોર્થ
રાજમા પુલાવ એ નોર્થ માં ખવાતી વાનગી છે. અલગ અલગ પુલાવ બનતા હોય છે..રાજમા ખૂબ જ કેલ્શિયમયુક્ત હોઈ છે..

રાજમા પુલાવ(Rajma pulao recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#નોર્થ
રાજમા પુલાવ એ નોર્થ માં ખવાતી વાનગી છે. અલગ અલગ પુલાવ બનતા હોય છે..રાજમા ખૂબ જ કેલ્શિયમયુક્ત હોઈ છે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 કપરાંધેલો ભાત
  2. 2 ચમચીતેલ
  3. 1ઝીણી સમારેલ ડુંગળી
  4. 3-4કળી સમારેલ લસણ
  5. 1/4 કપસમારેલ ગાજર, કેપ્સિકમ
  6. મીઠું સ્વાદનુસર
  7. 1/2 ચમચીમરચું
  8. 1/4 ચમચીહળદર
  9. 1/4 ચમચીપુલાવ મસાલો
  10. 1/2 કપપલાળી ને બાફેલા રાજમા
  11. દહીં

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક પાન માં તેલ ગરમ મૂકો, ગરમ થાય એટલે સમારેલ લસણ ડુંગળી નાખી સાંતળો.

  2. 2

    તેમાં સમારેલ ગાજર, કેપ્સિકમ નાખી મિક્સ કરો..તેમાં બધા મસાલા નાખી મિક્સ કરી સાંતળો.હવે બાફેલા રાજમા ઉમેરી થોડું પાણી નાખી મસાલો ચડવા દો.

  3. 3

    પાણી બળે ત્યારે તેમાં રાંધેલો ભાત ઉમેરી હલકા હાથે મિક્સ કરો...દહીં સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
KALPA
KALPA @Kalpa2001
પર
I love cooking..want to teach new recipes...
વધુ વાંચો

Similar Recipes