વેજિટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati)

#AM2 માટે હું અત્યારે વેજિટેબલ પુલાવ લઇ ને આવી છું.દરેક ઋતુઓ માં ઓલ ટાઈમ ફેવરિટ સૌની પસંદ નો પુલાવ દહીં,પાપડ, કઢી બધાની સાથે પીરસી શકાય છે.
વેજિટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati)
#AM2 માટે હું અત્યારે વેજિટેબલ પુલાવ લઇ ને આવી છું.દરેક ઋતુઓ માં ઓલ ટાઈમ ફેવરિટ સૌની પસંદ નો પુલાવ દહીં,પાપડ, કઢી બધાની સાથે પીરસી શકાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક તપેલી માં પાણી મૂકી ચોખા ઓસવા માટે મૂકી દો..10 મિનિટ માં ભાત ઓસાઈ જાય એટલે અને ચારણી માં કાઢી લો
- 2
હવે એક તપેલી માં વટાણા,ગાજર અને ફુલાવર લઇ તેમાં ચમચી મીઠું ઉમેરી તેને ઉકળવા મુકો
- 3
ત્યારબાદ એક કડાઈ માં 2 થી ત્રણ ચમચી તેલ ઉમેરી ચમચી જીરૂ મૂકો..જીરૂ તતડી જાય એટલે બટાકા,ડુંગળી,લીલું મરચું ટામેટા વગેરે તમામ શાકભાજી સાંતળી લો.
- 4
હવે વારાફરતી તમામ મસાલા કરી લો..તેમાં મરચા ફુદીના અને લાલ મરચા ની વાટેલી પેસ્ટ ઉમેરો..
- 5
બધાં શાક બરોબર રંધાઈ જાય ત્યારે ઓસવેલો ભાત ઉમેરી દો..
- 6
બસ પુલાવ તૈયાર છે.ગરમ ગરમ પુલાવ દહીં સાથે પીરસો.
Similar Recipes
-
વેજિટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati)
#AM2#aanal_kitchen Aanal’ kitchen (by Aanal Thakkar) -
વેજ પુલાવ (Veg. Pulao Recipe In Gujarati)
#AM2વેજ પુલાવ/વેજિટેબલ પુલાવ એક સરળ અને સ્વાદિષ્ટ એવી પુલાવ નો પ્રકાર છે જે સરળતા થી બનાવી શકાય છે અને બધાને પસંદ આવે છે. તેને તમે સવાર કે રાત્રી ના ભોજન માં દહીં કે રાયતા સાથે પીરસી શકો છો. મુખ્યત્વે ગાજર, વટાણા, બટાકા, ડૂંગળી, ફણસી, કોબીજ, ફલાવર વગેરે શાક નો વપરાશ થાય છે. તમે તમારી પસંદ અનુસાર શાક નો ઉપયોગ કરી શકો છો. Bijal Thaker -
મિક્સ વેજીટેબલ પુલાવ (Mix Vegetable Pulao Recipe In Gujarati)
ડિનર માં આજે મિક્સ વેજ પુલાવ બનાવ્યો અને દહીં પાપડ સાથે સર્વ કર્યું ..Complete satisfied.. Sangita Vyas -
મિક્સ વેજ પુલાવ (Mix Veg. Pulao Recipe In Gujarati)
#AM2આ રેસિપી અમારા ઘરમાં બધાની ખૂબ જ ફેવરિટ છે આ પુલાવ મેં કુકરમાં બનાવ્યું છે અને ફટાફટ બની જાય છે તથા સાથે કઢી અને પાપડ સલાડ સાથે સર્વ કરાય છે ડિનર માટે આ પરફેક્ટ રેસીપી છે Kalpana Mavani -
વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati)
#AM2 પુલાવ એક એવી વાનગી છે જે સાંજના સમયે લાઈટ ખાવાનું પસંદ કરતા હોય તો બેસ્ટ ઓપ્શન છે. Nita Prajesh Suthar -
ભાજી પુલાવ (Bhaji Pulao recipe in Gujarati)(Jain)
#GA4#WEEK19#PULAO#COOKPADGUJRATI#COOKPADINDIA પુલાવ તો આપણે જુદી જુદી રીતે અને જુદી જુદી સામગ્રી થી તૈયાર કરતા હોઈએ છીએ. મેં અહીં એકદમ મસાલેદાર અને બહુ જ બધા શાકભાજીનો ઉપયોગ કરીને ભાજી તૈયાર કરી છે અને આ ભાજી સાથે પુલાવ બનાવ્યા છે સાથે અલગથી પણ ભાજી સર્વ કરી છે આવે છે, જે પુલાવ જોડે મિક્સ કરીને ખાવાથી ખૂબ જ સરસ લાગે છે. સાથે પાલક નો સૂપ અને રોસ્ટેડ પાપડ પણ સવૅ કરેલ છે. Shweta Shah -
વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe in Gujarati)
#GA4#Week19#pulaoપુલાવ એ લાઇટ ડીનર માટે સૌથી સરસ ઓપ્શન છે જે ફટાફટ બની જાય છે. payal Prajapati patel -
ટોમેટો પુલાવ જૈન(Tomato Pulao Jain Recipe In Gujarati)
#AM2નવરાત્રી ના શુભ દિવસોમાં ઘણા ખરા લોકો ડુંગળી લસણ નથી ખાતા. તો તેમની સ્પેશિયલ ટોમેટો પુલાવ.. જેને જૈન પુલાવ પણ કહી શકાય. Mamta D Panchal -
બ્રાઉન રાઈસ વેજીટેબલ પુલાવ (Brown Rice Vegetable Pulao Recipe In Gujarati)
બ્રાઉન રાઈસ વેજીટેબલ પુલાવ હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. આ એક હેલ્ધી રેસિપી છે. આ પુલાવ વજન ઉતારવામાં ખુબજ મદદરૂપ થાય છે. આ પુલાવ દહીના રાયતા અને પાપડ સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ચાલો આજ ની રેસીપી શરૂ કરીએ.#AM2 Nayana Pandya -
વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati)
#GA 4#Week 19Pulaoવેજીટેબલ પુલાવ કૂકર માં Shital Shah -
વેજિટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati)
#Famઆ પુલાવ મારા ઘર માં બધા ને બહુ જ ભાવે છે. કુકર માં બનાવ્યો છે તો ફટાફટ બની જાય છે. Arpita Shah -
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
#AM2પુલાવ એ સૈને ભાવતી વાનગી છે. આને તમે રાઇતું, કઢી કે એમ જ પણ ખાય શકાય છે. અહિ મેં કઢી સાથે તવા પુલાવને સવૈ કયુઁ છે. આને પાવ ભાજી પણ ખાય શકાય છે. Ami Adhar Desai -
કોનૅ પુલાવ(corn pulav recipe in Gujarati)
#સુપરસેફ4Rice contest challengeકોનૅ પુલાવ ઓછા ટાઈમ માં બનતી સરસ ની વાનગી છે અને મારી પોતાની ફેવરિટ છે મારે ત્યાં તો બે ટાઈમ સુધી ખવાય છે .. Shital Desai -
-
મિક્સ વેજ પુલાવ અને કઢી (Mix Veg Pulao Kadhi Recipe In Gujarati)
લંચ માટે પરફેક્ટ મેનુ..દિવાળી ના સપરમા દિવસે વેજ પુલાવ,કઢી અને કોઈ એક સ્વીટ..બીજું કંઈ નહિ જોઈએ.. Sangita Vyas -
પોટેટો પુલાવ (Potato Pulao Recipe In Gujarati)
જનરલી અલગ અલગ વેજીટેબલનો પુલાવ બને છે પણ આજે મે મારી સ્ટાઇલ નો પોટેટો પુલાવ બનાવ્યો છે..અને બહુ જ સરસ બન્યો છે.. Sangita Vyas -
ગાજર વટાણા પુલાવ (Carrot Pea Pulao Recipe in Gujarati)
#GA4#week19#pulaoગાજર વટાણા નો પુલાવ ફટાફટ બનતો ટેસ્ટી પુલાવ છે. જેની સાથે કઢી સર્વ કરી શકો.. Tejal Vijay Thakkar -
વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati)
#GA4#Week19#Pulaoબાસમતી રાઈસ માં બધા વેજીટેબલ એડ કરીને બનાવવાથી તે ખૂબ જ હેલ્ધી હોય છે. તમને જે પસંદ હોય એ વેજીટેબલ આમાં ઉમેરી શકો છો. Palak Talati -
-
હૈદરાબાદી પુલાવ (Hyderabadi Pulao Recipe In Gujarati)
#AM2આ પુલાવ બનાવવા માટે મેં આજે બહુ જ ઓછી સામગ્રી નો ઉપયોગ કર્યો છે..પાલક, લીંબુ, ડુંગળી અને મરચા અને લસણ,આદુ અને કોથમીર બસ આટલું જ સામગ્રી લઇ ને પુલાવ બનાવ્યો છે..એ પણ મસ્ત ટેસ્ટી ... Sunita Vaghela -
વેજીટેબલ પુલાવ (Veg Pulao Recipe in Gujarati)
#GA4#Week 19#Pulao#veg Pulaoપુલાવ ,પુલાવ એટલે બધાને જ ભાવતી વાનગી છે તેમાં પણ અત્યારે તો શિયાળામાં દરેક પ્રકારના શાકભાજી મળતા હોય છે આ પુલાવ મારો ફેવરિટ પુલાવ છે વટાણા ગાજર અને ડ્રાય ફુટ નાખીને બનાવવામાં આવતો અને મીઠી કઢી સાથે ખાવામાં આવતો અને એકદમ ઝડપથી બની જતો . જે તમે લંચ અને ડિનર બને માં ખાઈ શકો છો. વેજીટેબલ પુલાવ માં તમે કોઈ પણ શાકભાજી નાખી શકો છો અમે અહી ખાલી વટાણા ગાજર અને કેપ્સીકમ નો યુઝ કર્યો છે. Shital Desai -
-
રજવાડી પુલાવ (Rajwadi Pulao recipe in Gujarati)
#GA4#Week8ગુજરાતી પુલાવ ખૂબ જ પ્રખ્યાત છે જે ગુજરાતી કઢી સાથે પીરસવામાં આવે છે. તેમાં કોઈ ડુંગળી કે લસણ નો ઉપયોગ કરવામાં નથી આવતો. મેં રજવાડી પુલાવ નામ આપ્યું છે, કારણ કે તેમાં ઘી, કાજુ, બદામ, કિસમિસ અને દાડમ ઉમેરેલી છે.પુલાવ બહુ બધી અલગ અલગ રીતે બનાવીય છે. સામાન્ય રીતે કોઈ પણ પુલાવ રેસિપિ જેવી કે ગુજરાતી પુલાવ અથવા તવા પુલાવ માટે હું પહેલા ચોખાને પલારી રાઈસ કુકરમાં બનાવું છું. એકદમ છુટ્ટો થાય છે. ત્યારબાદ તેને મસાલા અને ડ્રાયફ્રૂટથી સિઝન કરું છું. તમે પાણીમાં છુટ્ટો રાઈસ પણ બનાવી સકો છો, કે પછી કુકર માં પણ પુલાવ બનાવી સકો છો.આ રજવાડી પુલાવ મેં વટાણા, ગાજર, બટાકા જેવા શાકભાજી અને ખુબ જ ઓછા મસાલા સાથે બનાવ્યો છે. તેમાં કાજુ, બદામ અને કિસમિસ અને દાડમનાં દાણાનો ટેસ્ટ ખુબ જ સરસ લાગે છે. તમે પણ મારી રીતે બનાવીને જરુર થી જોજો. અને જરુર થી જણાવજો કે કેવો લાગ્યો.#Pulao#Cookpad#Cookpadgujarati#Cookpadindia Suchi Shah -
-
રેડ મુઘલાઈ પુલાવ (Red Mughlai Pulao Recipe In Gujarati)
#RC3#Red_recepiesમોગલાઈ વાનગીઓમાં મોગલાઈ પુલાવ સૌથી ફેમસ છે મોગલાઈ ડીશ spicy હોય છે મોગલ વાનગીઓમાં મુખ્યત્વે ફ્લાવર અને કોબીજ નો ઉપયોગ કરવામાં આવે છે sonal hitesh panchal -
વેજ સીઝલીંગ તવા પુલાવ (Veg Sizzling Tawa Pulao Recipe In Gujarati)
#EB#Week13તવા પુલાવ એક સ્ટ્રીટ ફૂડ છે ,જે અત્યારે લોકોને ખૂબ જ ભાવે છે, તવા પુલાવમા બધા વેજીટેબલ આવે છે જેથી બધા વિટામિન્સ મળી રહે છે અને વરસાદની સિઝનમાં ગરમા ગરમ તવા પુલાવ જમવાની ખૂબ જ મજા આવે છે. Rachana Sagala -
સફેદ પુલાવ કઢી (White Pulao Kadhi Recipe In Gujarati)
સફેદ પુલાવ - કઢી#SD#SummerSpecialDinnerReceipes#Cookpad#CookpadIndia#Cookpadgujarati#Cooksnapchallengeસફેદ પુલાવ - કઢી -- ગરમી માં ઓછા મસાલા માં , મીક્સ વેજ નાખી ને , સફેદ પુલાવ સાથે ખાટી મીઠી કઢી જરૂર થી એકવાર ખાશો, તો બધાં ને પસંદ પડશે . અમારા ઘરે તો બધાંને ખૂબ જ પ્રિય છે . Manisha Sampat -
પુલાવ(Pulao Recipe in Gujarati)
#GA4#Week5#Cashewઆ પુલાવ બનાવવો ખૂબ સરળ છે તેમજ ઝડપ થી બની જાય છે. લાઈટ ડિનર અથવા લંચ માં લઇ શકાય. કઢી સાથે આ પુલાવ ખૂબ સરસ લાગશે. Shraddha Patel -
સાત્વિક તિરંગા પુલાવ (Satvik Tiranga Pulao Recipe In Gujarati)
#TR#SJR#Cookpadgujarati#Cookpadindiaપુલાવ એક એવી રેસિપી છે જે બધા ના ઘરે બનતા જ હોઈ છે અને બધા ને ભાવે પણ છે આજે આઝાદી ના 75 માં અમૃત મહોત્સવ સ્વતંત્ર દિવસ ને ઉજવવા માટે મે સાત્વિક તિરંગા પુલાવ બનાવિયો છે hetal shah -
તવા પુલાવ (Tawa Pulao Recipe In Gujarati)
#ભાતતવા પુલાવ ખાવા ની એક અલગ મજા છે બીજા બધા પુલાવ કરતા આ અલગ ટેસ્ટ હોય છે તો ચાલો આપણે બનાવીશું તવા પુલાવ . Bijal Shingala
More Recipes
ટિપ્પણીઓ