ત્રિરંગી પુલાવ (Trirangi Pulao Recipe In Gujarati)

Vaishali Parmar
Vaishali Parmar @vaishu2310

ત્રિરંગી પુલાવ (Trirangi Pulao Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦મિનિટ
૪ લોકો
  1. ૧ કપ બાસમતી ચોખા
  2. મીઠું
  3. ૪ ચમચીતેલ
  4. ૧ ચમચી જીરું
  5. લાલ દ્રાક્ષ
  6. કાજુ
  7. લવિંગ
  8. ટામેટા ઝીણા કાપેલા
  9. 3ટામેટા ની ગ્રેવી
  10. ૧ ચમચીલાલ મરચું
  11. ૧ ચમચી કેચપ
  12. ૧/૨ કપકોથમીર
  13. લીલું મરચું
  14. મીઠું
  15. ચમચીલીંબુ નો રસ
  16. ૨ ચમચીબાફેલા લીલા વટાણા
  17. લીલા મરચા લાંબા કાપેલા

રાંધવાની સૂચનાઓ

૪૦મિનિટ
  1. 1

    ચોખા ધોઈ પલાળી ભાત બનાવી ૩ ભાગ પાડી લો

  2. 2

    તેલ ગરમ કરી જીરું,લવિંગ, દ્રાક્ષ, કાજુ સાંતળી રાંધેલાં ભાત નાખી મિક્સ કરી લો સફેદ ભાત રેડી

  3. 3

    લીલા ભાત માટે કોથમીર ની ચટણી તૈયાર કરી લો.વટાણા બાફી લો

  4. 4

    તેલ ગરમ કરી તેમાં લીલા કાપેલા મરચા નાખી સાંતળો.પછી બાફેલા વટાણા અને પછી ચટણી સાંતળો

  5. 5

    રાંધેલો ભાત ઉમેરી મિક્સ કરો લીલો ભાત તૈયાર

  6. 6

    તેલ માં કાપેલા ટામેટાં સાંતળી તેમાં ગ્રેવી નાખી સાંતળો.લાલ મરચું અને કેચપ નાખી ઉકળે એટલે રાંધેલો ભાત ઉમેરી મિક્સ કરો લાલ ભાટ તૈયાર

  7. 7

    કાંચ ના બોલ માં પહેલા લીલો ભાત પાથરો થોડો પ્રેસ કરવો તેની ઉપર સફેદ ભાત પાથરો

  8. 8

    ઉપર લાલ ભાત પાથરો

  9. 9

    તૈયાર છે ત્રિરંગી પુલાવ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vaishali Parmar
Vaishali Parmar @vaishu2310
પર

Similar Recipes