છોલે સલાડ (Chhole Salad Recipe In Gujarati)

Purvi Khakhariya
Purvi Khakhariya @Purvi_khakhariya
શેર કરો

ઘટકો

20 મિનિટ
5 વ્યક્તિ
  1. 1 બાઊલ છોલે ચણા
  2. 1/4 કપકાકડી
  3. 3 નંગટામેટાં
  4. 1/4 કપડુંગળી
  5. 2 ચમચીધાણાભાજી
  6. 2ચમચી લાલ-લીલી ચટણી
  7. સ્વાદ મુજબ મીઠું

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    એક બાઊલ મા છોલે ચણા,ટામેટાં ડુંગળી, કાકડી અને ધણાભાજી ઉમેરો

  2. 2

    પછિ તેમાં લાલ-લીલી ચટણી અને મીઠુ ઉમેરી મિક્સ કરી લો

  3. 3

    પછી તેને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Purvi Khakhariya
Purvi Khakhariya @Purvi_khakhariya
પર

Similar Recipes