કાચી કેરી ફુદીના પલ્પ (Raw Mango Mint Pulp Recipe in Gujarati)

Apeksha Shah(Jain Recipes)
Apeksha Shah(Jain Recipes) @APKs2021
Ahmedabad
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 નંગકાચી કેરી
  2. 100ગ્રામ ફુદીનો
  3. મીઠું
  4. ૧ ચમચીસંચળ પાઉડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કાંચી કેરીને ધોઈને ટુકડા કરો.ફુદીનો ચુંટીને ધોઇ કાઢો.પછી બંને ને મીકચર મા કરશ કરી ગાળી લો.

  2. 2

    પછી તેમા સંચળ અને મીઠુ ઊમેરો.તો તૈયાર છે કાચી કેરી અને ફુદીના નો પલપ.આમા થી શરબત બનાવી શકાય છે તેમજ પાણીપુરી ના પાણી મા પણ લઈ શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Apeksha Shah(Jain Recipes)
પર
Ahmedabad
I love making Jain and innovative items.....🍰🍩🍕🥪🍔🥗🥘🍮🥧🍧🥤🍺🍵☕️
વધુ વાંચો

Similar Recipes