ડ્રાય ફલાવર કેપ્સિકમ સબ્જી (Dry Cauliflower Capsicum Sabji Recipe In Gujarati)

વિદ્યા હલવાવાલા @Vidhya1110
ડ્રાય ફલાવર કેપ્સિકમ સબ્જી (Dry Cauliflower Capsicum Sabji Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાડકામાં તેલ ગરમ થાય એટલે તેમા હળદર નાખી કાંદા અને બટેકામા મીઠું નાખી હલાવી ચઢવા દેવા, બટેકા થોડા ચઢે એટલે તેમા લસણ અને લીલાં મરચાં ની પેસ્ટ ઉમેરી હલાવી લેવુ.
- 2
પછી તેમા ફલાવર નાખી હલાવી ઢાંકી ને ચઢવા દેવુ, ફલાવર ચઢે એટલે બધા મસાલા ઉમેરી દેવા,
- 3
મસાલા મિક્સ કરી ટામેટા અને કેપ્સિકમ ઉમેરી ત્રણ થી ચાર મિનિટ થવા દેવુ, સબ્જી તૈયાર છે ઉપરથી કોથમીર ભભરાવી સર્વ કરવુ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફલાવર વટાણા શાક (Cauliflower Vatana Shak Recipe In Gujarati)
#GA4 #Week24 #Cauliflower વિદ્યા હલવાવાલા -
પનીર કેપ્સિકમ સબ્જી (Paneer Capsicum Sabji Recipe In Gujarati)
#AM3#cookpadgujrati#cookpadindia jigna shah -
-
કોર્ન કેપ્સિકમ સબ્જી (Corn Capsicum Sabji Recipe In Gujarati)
#AM3મારી ઘરે બધા ને બહુ ભાવે છે. રેસ્ટોરન્ટ જેવો જ ટેસ્ટ છે. Arpita Shah -
ભીંડા કેપ્સિકમ સબ્જી (Bhinda Capsicum Sabji Recipe In Gujarati)
#EB#week1#cookpadguj#cookpadindia#immunityboostersabjiભીંડાનું શાક લગભગ બધાનું પ્રિય હોય છે. ભીંડામાં એન્ટિ ઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં હોય છે.ભીંડામાં ભરપૂર માત્રામાં વિટામિન સી હોય છે. વિટામિન સી કેટલીય બીમારીઓ અને ઈન્ફેક્શનથી આપણા શરીરનું રક્ષણ કરે છે. ભીંડામાં ડાઈટ્રી ફાઈબર ભરપૂર માત્રામાં મળે છે જે બ્લડ શુગરને કંટ્રોલ કરવાનું કામ કરે છે. કેપ્સિકમ માં પણ વિટામિન સી હોય છે.ઘણા લોકો ભીંડા ની સૂકવણી પણ કરે છે.હું ભીંડા માંથી વિવિધ પ્રકારની સબ્જી અને ભીંડા ની કઢી બનાવ છું.Thank you cookpadguj.Thank you Ektamam, Dishamam and all Admins. Mitixa Modi -
કેપ્સિકમ મસાલા સબ્જી (Capsicum Masala Sabji Recipe In Gujarati)
રંગીલા કેપ્સિકમ#AM3આ શાક મે લાલ અને પિળી સિમલા, ધોળી ડુંગળી અંને લિલા ફુદીના થી બનાવ્યો છેઆ મા મે બેસન, દહીં પણ નાખ્યું છે.મારા ઘરે બધા ને આ રિત નો સિમલા મરચાં નો શાક ખુબ ગમે છે.ચાલો બનાવિએ Deepa Patel -
કેપ્સિકમ મખાના સબ્જી (Capsicum Makhana Sabji Recipe In Gujarati)
મખાના ન્યૂટ્રિશન માટે જરૂરી અને કેપ્સીકમ બધાને બહુ ભાવે. આ પંજાબી સબ્જી છે જેની સાથે રોટી, પરાઠા, નાન કે કુલચા ખાઈ શકાય. Dr. Pushpa Dixit -
કોનૅ કેપ્સિકમ મસાલા (Corn Capsicum Masala Recipe In Gujarati)
દરેક ઘરમાં રોજ સાંજે શું બનાવવું એ મોટો પ્રશ્ર્ન હોય છે. મકાઈના દાણા અને કેપ્સિકમનું શાક ઓછા સમયમાં અને સરળતાથી બનાવી શકાય છે. Vibha Mahendra Champaneri -
આલુ કેપ્સીકમ ડ્રાય સબ્જી (Aloo Capsicum Dry Sabji Recipe in Guja
#SD#summer_special#cookpadgujarati આલૂ કેપ્સિકમ ડ્રાય સબ્જી જેને આલુ શિમલા મિર્ચ તરીકે પણ ઓળખવામાં આવે છે તેમાં લીલાં મરચાં અથવા કેપ્સિકમ અને સંપૂર્ણ રીતે રાંધેલા બટાકાનો સમાવેશ થાય છે. આ આલૂ કેપ્સીકમ ડ્રાય સબ્જી ને રોટલી, પરાઠા અથવા દાળ ભાત ની સાથે પણ સર્વ કરી શકો છો. તમે પણ આ રીત થી આ સબ્જી બનાવવાનો ટ્રાય ચોક્ક્સ થી કરી જોજો...તમને આ સબ્જી ખાવામાં ખૂબ જ મજા આવશે. Daxa Parmar -
-
કોર્ન પનીર કેપ્સિકમ (પંજાબી સબ્જી) (Corn Paneer Capsicum Sabji Recipe In Gujarati)
#goldenapron3#week 16 Taru Makhecha -
-
-
-
કેપ્સિકમ સબ્જી (Capsicum Sabji Recipe In Gujarati)
ચણાના લોટમાં કેપ્સિકમ સબ્જી બનાવી છે. ખૂબ જ ટેસ્ટી લાગે છે. Dr. Pushpa Dixit -
-
-
-
-
મુંબઈ પાઉંભાજી(pav bhaji recipe in gujarati)
#વેસ્ટ આ પાઉંભાજી મારા ઘરે મારા મિસ્ટર જ બનાવે છે.અમારા ફેમીલી માં બધા ને ખુબ જ ભાવે છે.આ પાઉંભાજી મહારાષ્ટ્ર ની ખુબ જ ફેમસ છે. Ila Naik -
મિક્સ વેજીટેબલ સબ્જી(Mix Vegetable Sabji Recipe In Gujarati)
#AM3 એપ્રિલ મિલ પ્લાન કોન્ટેસ્ટ Trupti mankad -
ઇન્સ્ટન્ટ પંજાબી ગ્રેવી (Instant Punjabi gravy recipe Gujarati)
આ પંજાબી ગ્રેવી એકદમ સરળ અને સ્વાદિષ્ટ બને છે. એકદમ ઓછી વસ્તુઓ માંથી ઝટપટ બની જતી આ ગ્રેવી મારી તો ખૂબ જ ફેવરિટ છે. આ ગ્રેવી પનીર ની સબ્જી, મીક્સ વેજીટેબલ, કોફતા ની ગ્રેવી કે સોયાની સબ્જીમાં વાપરી શકાય. તમે પણ મારી આ રેસિપી ટ્રાય કરો અને મને જણાવો કે તમને કેવી લાગી આ ગ્રેવી?#માઇઇબુક#પોસ્ટ9 spicequeen -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14887015
ટિપ્પણીઓ (6)