લેમન રાઈસ (Lemon Rice Recipe In Gujarati)

Aanal Avashiya Chhaya
Aanal Avashiya Chhaya @aanal1990
Anjar Kutch
શેર કરો

ઘટકો

  1. ૧ વાટકીચોખા
  2. ૧-૨ ચમચી અડદ દાળ
  3. ૧-૨ ચમચી ચણા દાળ
  4. ૩ ચમચીશીંગદાણા
  5. ૭-૮ નંગ લીમડાનાં પાન
  6. ૧ ચમચીરાઈ
  7. ૧ ચમચીહળદર
  8. સ્વાદ મુજબ મીઠુ
  9. ૨-૩ ચમચી જેટલું તેલ
  10. ૧ ચમચીઘી
  11. ૧ નંગલીલું મરચું
  12. ૧ નંગસૂકું લાલ મરચું
  13. ૧ નંગલીંબુ
  14. થોડી કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પહેલા બધી સામગ્રી લઇ લો અને ચોખા ધોઈ અને બાફી લો અને વધારા નું પાણી હોઈ તો કાઢી નાખો

  2. 2

    હવે પાન માં તેલ મૂકી અડદ દાલ ને ચણા દાલ નાખીઆછા ગુલાબી થાય એટલે શીંગ દાણા નાખવા પછી મીઠો લીમડો રાઈ ને લીલા મરચા અને સૂકું લાલ મરચું નાખી હલાવો..

  3. 3

    બધુ હલાવી તેમાં રાંધેલો ભાત ને મીઠું હળદર નાખી બધુ બરાબર મિક્ષ કરી તેમાં છેલ્લે લીંબુ નો રસ ને કોથમીર નાખી સર્વ કરો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Aanal Avashiya Chhaya
પર
Anjar Kutch

ટિપ્પણીઓ

Similar Recipes