રાજમા રાઈસ (Rajma Rice Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા રાજમા ને ધોઈને બનાવવાના 8 થી 10 કલાક પહેલાં સહેજ હુંફાળા ગરમ પાણી માં પલાળી દો.... ત્યાર પછી પ્રેશર કૂકરમાં 7 થી 8 વિસલ થી કુક કરી લો...
- 2
રાજમાનું કુકર ઠંડુ થાય એટલે ગ્રેવી માટે બે ચમચી તેલ મૂકી પહેલા ડુંગળીના ટુકડા...પછી લસણ....પછી આદુ અને છેલ્લે ટામેટાના ટુકડા સાંતળી લો....સહેજ ઠંડુ થાય એટલે મિક્સર જારમાં ક્રશ કરી લો...
- 3
હવે એક કડાઈમાં એક ચમચી તેલ...જીરું મૂકી ક્રશ કરેલ મિશ્રણ ને ફરી સાંતળો...તેલ છૂટું પડે એટલે મસાલા ઉમેરો....તજ ની એક ખાસ અરોમાં રાજમા ની ઓળખ છે....મીઠું અને લીંબુનો રસ ઉમેરો....તો તૈયાર છે આપણા મસાલેદાર રાજમા....ચાવલ સાથે સર્વ કરો...
- 4
હવે એક કપ જેટલા બાસમતી રાઈસને છુટ્ટા રાંધી લઈ ને બાજુ પર રાખો....તેમાં મેં બનાવતી વખતે જરૂર મુજબ મીઠું...બે તેજપત્તા બે લવિંગ અને 1 ચમચી ઘી ઉમેર્યા છે....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રાજમા ચાવલ(Rajma Chaval Recipe In Gujarati)
#SQ આ રેસીપી ખૂબ સિમ્પલ અને સરળ છે મને Mrunal ji ની રેસીપી પસંદ આવી...હું Mrunal Thakkar ને follow કરું છું મેં તેમની જેવી રેસીપી બનાવવાની કોશિષ કરી છે.... Sudha Banjara Vasani -
-
-
રાજમા મસાલા (Rajma Masala Recipe In Gujarati)
હમારા ઘર માં સવ ને આ રાજમા મસાલા ખૂબ જ પસંદ છે તો અમારે અવારનવાર બનતા જ હોય છે.રાજમા એ પંજાબ ની special recipe છે. Bhavana Radheshyam sharma -
કાશ્મીરી રાજમા (kashmiri Rajma Recipe In Gujarati)
રાજમા પ્રોટીન થી ભરપુર છે. આ કઠોળ ખાવામાં ખુબ સ્વાદિષ્ટ છે. આ રાજમા તમે ભાત,પરોઠા, ભાખરી, રોટલો, રોટલી બધા સાથે ખાઈ શકો છો.#નોર્થ Rekha Vijay Butani -
પંજાબી રાજમા વીથ રાઈસ (Punjabi Rajma With Rice Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclub#punjabirecipe#traditional#cookpad#cookpadindia#cookpadgujaratiરાજમા અને રાઈસ નું કોમ્બિનેશન ગ્લુટન ફ્રી છે. રાજમા આયર્ન, કોપર, મેંગેનીઝ, પોટેશિયમથી ભરપૂર છે.જો તમે વેઈટલૉસ જર્ની કરી રહ્યા હોવ તો રાજમા ચાવલ બેસ્ટ ઓપ્શન છે.🔶️ટીપ : રાજમા બફાઈ જાય પછી તેમાંથી પાંચ સાત દાણા રાજમાના લઇ અને ટામેટાની ગ્રેવી બનાવતી વખતે નાખવા. આ ગ્રેવી થી રાજમા ઘટ્ટ રસાદાર બને છે. Neeru Thakkar -
રાજમા મસાલા (Rajma Masala Recipe In Gujarati)
#MBR3#Week3Post 5#cookpad#cookpadindia#cookpadgujaratiરાજમાને અંગ્રેજીમાં kidney beans કહેવાય છે. રાજમા - ચાવલની જોડી છે. રાજમા સાથે ભાત ખાવાનું સૌથી વધુ પસંદ કરવામાં આવે છે. રાજમા પ્રોટીનની ખાણ છે. Neeru Thakkar -
પંજાબી છોલે (Punjabi chhole recipe in Gujarati)
#MW2#કૂકપેડ_મિડ_વીક_ચેલેન્જપોસ્ટ - 3 પંજાબી છોલે એવી વાનગી છે કે પરાઠા....રાઈસ....પૂરી અને ભાખરી સાથે ખાઈ શકાય છે....all time fevourite વાનગી છે ડીનર પાર્ટીમાં ખૂબ લોકપ્રિય છે... Sudha Banjara Vasani -
રાજમા રાઈસ (Rajma Rice Recipe In Gujarati)
#friendship day special# friendship day challenge Jayshree Doshi -
-
રાજમા મસાલા (Rajma Masala Recipe In Gujarati)
#TheChefStory #ATW3#indian curry recipe#PSRપંજાબી સબ્જી રેસીપી 🥘🍜🍲🥗રાજમા મસાલા પંજાબી રેસીપી હોવા છતા ઉત્તર પ્રદેશ માં તથા ઉત્તરાખંડ માં બહુ જ બનાવાય છે. આપણે ગુજરાતી ઓ પણ પંજાબી ક્યુસિન નાં શોખીન. મારા ઘરે મહિનામાં ૧-૨ વાર રાજમા જરૂર બને. ત્યારે સાથે સલાડ અને છાસ સાથે સર્વ કરો તો બીજી કોઈ વસ્તુ ની જરૂર નહિ. ૧ પોટ મીલ કહી શકીએ. ટેસ્ટી અને હેલ્ધી રેસીપી છે. Dr. Pushpa Dixit -
રાજમા(Rajma Recipe in Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiરાજમાને અંગ્રેજીમાં kidney beans કહેવાય છે. રાજમા સ્વાદિષ્ટ શાક સાથે તંદુરસ્તીનો ખજાનો છે.રૂટિન આહારમાં કઠોળનો પણ સમાવેશ થવો જ જોઈએ કારણ કે તે પ્રોટીનનો મોટો સ્ત્રોત છે. રાજમાનુ સેવન અનેક રીતે ગુણકારી છે. આયર્ન પ્રોટીન, પોટેશિયમ નો ભંડાર છે. દિલ અને દિમાગ બંને તંદુરસ્ત રાખવા હોય તો સપ્તાહમાં બે વાર રાજમા જરૂર ખાવા. Neeru Thakkar -
રાજમા ચાવલ (Rajma Chawal Recipe In Gujarati)
#Viraj#cookpadgujaratiવિરાજ ભાઈ ની રેસિપિ જોઈ મેં રાજમાં ચાવલ બનાવ્યા છે...રાજમા ગુણકારી તો બહુ અને ચાવલ સાથે ખાવાની તો મજા જ પડી જાય.. Khyati's Kitchen -
-
-
-
-
-
-
-
સ્ટીમ રાઈસ વીથ રાજમા,(steam rice with rajma in Gujarati)
#વીકમિલ3 #રાજમા_ચાવલ#સ્ટીમ_રાઈસ_વીથ_રાજમા#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#ManishaPUREVEGTreasure#LoveToCook_ServeWithLove રાજમા ચાવલ નામ જેટલું ફેમસ છે, તેટલું જ બધાં ને ખાવા માં પસંદ છે, પ્રોટીન થી ભરપૂર, બાળકો પણ તરત જ ખાવાનું મન કરે એ રીતે ડીશ માં સજાવી પીરસવામાં આવે તો બાળકો ઝટપટ ખાવા બેસી જાય... Manisha Sampat -
-
રાજમા ચાવલ (Rajma Chawal Recipe In Gujarati)
રાજમા ચાવલ રેસીપી મૂળ તો નોર્થ ઇન્ડિયા માં વધુ વખણાય છે પરંતુ આજ કાલ બધે જ પ્રખ્યત છે. (North Indian style) ekta lalwani -
રાજમા ચાવલ (Rajma Rice Recipe In Gujarati)
#cookpadgujrati#cookpadindia#healthyhomemadefoodઆજે મે બપોર ના ભોજન માં રાજમા ચાવલ બનાવ્યા છે ..j Keshma Raichura -
બીટ રૂટ ફ્રાઈડ રાઈસ (Beet root fried rice recipe in Gujarati)
#GA4 #week5#beetrootOne-pot-mealDinnerPost -10 આ એક એવી રેસીપી છે જે સંપૂર્ણ આહાર ની ફીલિંગ આપે છે...બીટ રૂટ ના સોહામણા કલર સાથે બીજા વેજિસ અને ખાસ મસાલાઓના સંયોજનથી એક વિશિષ્ટ સ્વાદ અને ફ્લેવર આપે છે....રેસ્ટોરન્ટ કરતાંય વધારે સ્વાદિષ્ટ ડીનર ઘરે પણ માણી શકાય તેવી અનુભૂતિ થાય છે...ચાલો માણીયે...👍 Sudha Banjara Vasani -
-
રાજમા ચાવલ(Rajma Chaval in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ27 રાજમા ચાવલ ભારતની એક ખુબ જ પ્રખ્યાત પંજાબી વાનગી છે કે જેને તમે સવાર ના નાસ્તા માં, બપોર ના કે રાત ના જમવામાં પણ લઇ શકો છો. રાજમા ચાવલ પાચનતંત્ર માટે પણ અતિ ફાયદાકારક હોય છે.રાજમા ચાવલ એક ખુબ જ સરળ અને ઓછા સમય માં તૈયાર થનારી વાનગી છે જેને બનાવવા માટે જરૂરી સામગ્રી તમારા ઘરો માં સરળતાથી ઉપલબ્ધ થઇ રહે છે. અહિં મેં રાજમા ચાવલને એક એટ્રેક્ટીવ અને યુનીક વે માં એ રીતે રીપ્રેઝન્ટ કરી છે કે જોઈને કોઈને ભી ક્રેવીંગ😋😋😋 થવા લાગે..... Bhumi Patel -
-
-
રાજમા નું શાક (Rajma Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#homechef#beansરાજમા ને અંગ્રેજીમાં kidney beans કહેવાય છે .મેક્સિકન ફુડ માં આનો ખૂબ ઉપયોગ થાય છે. રાજમા પ્રોટીન ની ખાણ છે. સોયાબીન કરતાં પણ વધારે પ્રોટીન તેમાં હોય છે. જેટલા સ્વાદમાં સારા છે એટલા જ સ્વાસ્થ્યની દૃષ્ટિએ પણ ફાયદાકારક છે. Neeru Thakkar
More Recipes
ટિપ્પણીઓ (5)