કાજૂ ગાંઠિયા નું શાક(Kaju Ganthiya Shak Recipe In Gujarati)

#KS7
જેમ પંજાબી ઢાબા સટાઇલ સબજી ઓ ફેમસ છે.તેમ જ આપણા કાઠિયાવાડ ના ઢાબા સટાઇલ શાક પણ લાજવાબ હોય છે. ફાસ્ટ ફૂડના ટે્નડ મા આપણે આપણા દેશી શાકને જીવંત રાખવા જોઈએ. મે અહીં કાઠિયાવાડી ઢાબા સટાઇલ કાજૂ ગાંઠિયા નું શાક બનાવ્યું છે.
કાજૂ ગાંઠિયા નું શાક(Kaju Ganthiya Shak Recipe In Gujarati)
#KS7
જેમ પંજાબી ઢાબા સટાઇલ સબજી ઓ ફેમસ છે.તેમ જ આપણા કાઠિયાવાડ ના ઢાબા સટાઇલ શાક પણ લાજવાબ હોય છે. ફાસ્ટ ફૂડના ટે્નડ મા આપણે આપણા દેશી શાકને જીવંત રાખવા જોઈએ. મે અહીં કાઠિયાવાડી ઢાબા સટાઇલ કાજૂ ગાંઠિયા નું શાક બનાવ્યું છે.
રાંધવાની સૂચનાઓ
- 1
૨ ચમચી ઘી ગરમ કરીને તેમાં કાજુને ગોલડન બા્ઉન સોંતરી ને અલગ રાખો.
- 2
તે જ પેન મા તેલ મૂકીને તેમાં હીંગ એડ કરીને આદુ મરચા લસણ ની પેસ્ટ એડ કરીને બરોબર સાંતળો. ગેસની ફલેમ લો જ રાખવી.સાથે તેમાં તજ લવીંગ તમાલપત્ર લાલ સૂકા મરચા પણ વઘારવા.
- 3
ત્યાર બાદ તેમાં જીણી સમારેલી ડુંગળી એડ કરીને સાંતળો.
- 4
ડુંગળી ચડી જાય પછી તેમાં ટામેટા એડ કરો.અને મરચુ પાઉડર પણ ઉમેરો. જેથી કલર સરસ આવશે.
- 5
ટામેટા ચડી ગયા પછી તેમાં બધા મસાલા એડ કરો અને મીક્ષ કરી તેલ છુટૂ પડે ત્યાં સુધી ચડાવો.
- 6
ત્યાર બાદ તેમાં ૧ કપ મોરી છાસ ઉમેરી ને ૧ - ૨ મીનીટ ઉકાળો. ગેસની ફલેમ હવે હાઈ કરવી.
- 7
હવે તેમાં વણેલા ગાંઠિયા એડ કરો.ધાણાભાજી એડ કરો. મીક્ષ કરો.
- 8
સોતરેલા કાજૂ એડ કરો. મીક્ષ કરો.
- 9
રેડી છે કાઠિયાવાડી કાજૂ ગાંઠિયાનું શાક ગરમ ગરમ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કાજુ ગાંઠીયા શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)
#CB8 Week-8 ઢાબા સ્ટાઈલ કાજુ ગાંઠીયા નું શાક. સરળ રીતે અને ઝટપટ બનતુ કાઠિયાવાડી ચટાકેદાર શાક. Dipika Bhalla -
-
ગાંઠિયા નું શાક (Ganthiya Shak Recipe In Gujarati)
#KS6 ગાંઠિયા નું શાક બનાવ્યું છે અમને ખીચડી જોડે બહુ ભાવે તો આજે મે બનાવ્યું છે તો શેર કરું છું Pina Mandaliya -
-
કાજુ ગાંઠિયા નું શાક..(Kaju Gathiya Shak recipe in Gujarati)
કાઠિયાવાડી ગાંઠિયા નું શાક અને કાજુ કરી એવું પંજાબી શાક.. તો આ બન્નેનું કોમ્બિનેશન એછે કાજુ ગાંઠિયા નું શાક... Mishty's Kitchen -
-
કાઠિયાવાડી કાજુ ગાંઠિયા નું શાક (Kathiyawadi Kaju Gathiya Shak Recipe In Gujarati)
#KS6#Cookpadindia#Cookpadgujrati#ગાંઠિયા નું શાક#કાઠિયાવાડી કાજુ ગાંઠિયા નું શાક Vaishali Thaker -
કાજુ ગાંઠિયા નું શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)
#AM3#KS7જો ઉતાવળ હોઈ અને કઈ જુદું શાક કરવું હોઈ તોહ કાજુ ગાંઠિયા શાક ને 15 મિનિટ માં તૈયાર. Ami Sheth Patel -
કાજુ ગાંઠિયા નું શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)
#KS7ખૂબ સરળ અને ઝડપ થી બનતી અને સ્વાદ માં ખૂબ જ સરસ એવી શાક ની રેસિપિ કાજુ ગાંઠિયા Dipal Parmar -
-
ગલકા ગાંઠિયા નું શાક (Galka Ganthiya Shak Recipe In Gujarati)
#EB#Fam (galaka/ luffa and ganthiya sabji recipe in Gujarati) મારા ઘરમાં કાઠિયાવાડી શાક બધાને ભાવે. મારા ૮ વર્ષના દીકરાને પણ. એમાં મને સ્પેશિયલ કહેવામાં આવે આદુ, લસણ વધારે નાખજે. અને મારુ શાક બધા હોંશે હોંશે ખાય. દીકરો તો એની ગેમની ભાષામાં OP (over powered) પણ કહે. જમીને જેટલો સંતોષ ના થાય એટલો જમાડીને થાય. Sonal Suva -
ગાંઠિયા ટામેટા નુ શાક (Ganthiya Tomato Shak Recipe In Gujarati)
#30mins#cookpadindia#cookpadgujaratiગાંઠિયા ટામેટાનુ શાક Ketki Dave -
-
-
ગાંઠિયા નું શાક (Ganthiya Shak Recipe In Gujarati)
#KS6 બહુ જ જલ્દી થી આ શાક બની જાય છે. ઘર માં કોઈ જ શાક ના હોય તો એક સારુ ઓપ્શનલ છે. કાઠિયાવાડી સ્ટાઇલ થી આ શાક બનાવ્યું છે. ભાખરી કે પરાઠા કે રોટલા સાથે સરસ લાગે છે.અચાનક કોઈ મહેમાન આવી જાય તો તમે ફટાફટ બનાવી ને સર્વ કરી શકો છો. Arpita Shah -
કાજુ ગાંઠિયા નું શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)
#EBWeek9તળેલા પરોઠા સાથે કાઠીયાવાડી કાજુ ગાંઠિયા નુ શાક એકદમ સ્વાદિષ્ટ લાગે છે Pinal Patel -
ગાંઠિયા નું શાક (Ganthiya Shak Recipe In Gujarati)
#KS6 ગામડાં માં જ્યારે સેવ-ગાંઠિયા વગેરે મળતાં નહીં ત્યારે તેઓ આ રીતે બનાવતાં. આ બહું જુની રીત છે. તેલ માં તળીયા વગર કાઠીયાવાડી શાક જે સેવપાડી નું શાક મારાં મમ્મી ની સ્ટાઈલ થી બનાવ્યું છે. જેને દરેક પસંદ પડશે. Bina Mithani -
-
કાજુ ગાંઠિયા નું શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)
#EBWeek 9#RC1Yellowકાજુ ગાંઠિયા નું શાક કાઠીયાવાડી હોટલમાં મળતું હોય છે અને બધાને ખૂબ જ ભાવે છે મેં આજે ઘરે બનાવ્યું છે જે ખૂબ જ ટેસ્ટી છે Kalpana Mavani -
કાજુ ગાંઠિયા નું શાક (Kaju Gathiya Shak recipe in Gujarati)
#MA આજના મધર્સ ડે નિમિત્તે મમ્મી તને ખૂબ ખૂબ પ્રણામ તને કેટલા વંદન કરો એટલા ઓછા છે હું તો ઈશ્વર પાસે આટલું જ માંગુ કે દરેક જન્મે તું જ મારી માતા બને અને ભગવાન તને લાંબુ અને આરોગ્ય અને સ્વાસ્થ્ય પ્રદાન ઘરે બાકી તો સંઘર્ષ નું બીજું નામ એટલે મારી મા દરેક પગલે સંઘર્ષ ને જોઈને સદા હસતા રહેવું અને ગમે તેવા કપરા સમય હસતા મોઢે વિતાવો એ તારો ગુણ બાકી બધાએ ક્ષેત્રતે પછી ઘર સંભાળવું વડીલોની સેવા કરી કે જરૂર પડી તો આર્થિક ક્ષેત્રે પણ પતિ સાથે કદમ મિલાવીને ચાલવું કે પછી રસોઈમાં નવી નવી વાનગીઓ બનાવવી સિલાઈ કામ માં અવનવા પ્રયોગો કરવા આ આ બધા તારા શોખ રહ્યા છે બસ મમ્મી મધર્સ ડે નિમિત્તે તારી બધી વાનગીઓ જેનો સ્વાદ આજે પણ યાદ કરતા મોમાં પાણી આવે છે પરંતુ મેં પણ કાજુ ગાંઠિયા નું શાક બનાવતી વખતે તને ખૂબ જ યાદ કરી અને એ હું કુક પેડ પર શેર કરું છુંBhoomi Harshal Joshi
-
ગાંઠિયા નું શાક (Ganthiya Shak Recipe In Gujarati)
#SJR#cookpad_guj#cookpadindiaગુજરાત નું જાણીતું ફરસાણ એટલે ગાંઠિયા. વિવિધ પ્રકાર ના ગાંઠિયા બજાર માં મળે છે અને ઘર માં પણ બનાવાય છે. ભાવનગરી ગાંઠિયા જે નામ પ્રમાણે ભાવનગર ના ખાસ ગાંઠિયા છે જે મોળા અને નરમ હોય છે. ગાંઠિયા નું શાક જૈન સમાજ માં તો ખવાય જ છે સાથે સાથે કાઠિયાવાડી ભોજન માં લસણ ડુંગળી થી ભરપૂર ગાંઠિયા નું શાક બને છે. કાજુ ગાંઠિયા નું શાક પણ બને છે. પરંતુ આજે મેં ગાંઠિયા નું શાક જૈન રીતે બનાવ્યું છે. બહુ જલ્દી થી બનતું આ શાક જ્યારે ઘરે શાકભાજી ના હોય ત્યારે પણ બનાવી શકાય છે. Deepa Rupani -
ગલકા ગાંઠિયા નું શાક (Galka Ganthiya Shak Recipe In Gujarati)
#EB#WEEK5પંજાબી ટચ નું ગલકા ગાંઠિયા નું શાક Pooja Vora -
કાજુ ગાંઠિયા નું શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)
#KS7 ઘર માં કોઈ શાક ન હોય ત્યારે શું બનાવું નક્કી ન થતું હોય ત્યારે આ શાક બનાવી શકાય છે.ખૂબ જ ટેસ્ટી અને ઝડપ થી બની જાય છે. Bina Mithani -
-
-
કાજુ ગાંઠિયા નું શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)
બહુ જ જલ્દી થી આ શાક બની જાય છે. ઘર માં કોઈ જ શાક ના હોય તો એક સારુ ઓપ્શનલ છે. કાઠિયાવાડી સ્ટાઇલ થી આ શાક બનાવ્યું છે. ભાખરી કે પરાઠા કે રોટલા સાથે સરસ લાગે છે. Arpita Shah -
કાજુ ગાંઠિયા શાક (Kaju-Ganthiya sabzi recipe in Gujarati)
#CB8#week8#cookpadindia#cookpad_gujકાજુ ગાંઠિયા નું શાક એ કાઠિયાવાડી વ્યંજન છે જે ઢાબા માં અને કાઠિયાવાડી ભોજન પીરસતી હોટલ માં અચૂક પીરસાય છે. તેલ અને તીખોતમતમતો સ્વાદ એ કાઠિયાવાડી ભોજન ની ખાસિયત છે. પણ મેં મારા કુટુંબ ના સ્વાદ અનુસાર માપસર તેલ અને મરચું વાપર્યા છે. Deepa Rupani -
કાજુ ગાંઠિયા નુ શાક (Kaju Gathiya Shak Recipe In Gujarati)
#EBWeek9કાજુ ગાંઠિયા નુ શાકમે શાક માટી ની કડાઈ માં બનાવ્યુ છે તેમાં શાક સ્વાદિષ્ટ બને છે. Rinku Bhut -
કાજુ ગાંઠિયા નું શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)
#EBજો ઉતાવળ હોઈ અને કઈ જુદું શાક કરવું હોઈ તોહ કાજુ ગાંઠિયા શાક ને 15 મિનિટ માં તૈયાર. Ami Sheth Patel -
કાજુ ગાંઠિયા નું શાક (Kaju Gathiya Shak Recipe In Gujarati)
કાજુ ગાંઠિયાનું કાઠિયાવાડી શાક ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે. કાઠિયાવાડી ખાવાનું ખાવાના શોખીનો ને આ શાક ખૂબ જ ભાવશે.#EB Vibha Mahendra Champaneri
More Recipes
ટિપ્પણીઓ