કાજુ ગાંઠિયા નું શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)

Bina Mithani
Bina Mithani @MrsBina

#KS7
ઘર માં કોઈ શાક ન હોય ત્યારે શું બનાવું નક્કી ન થતું હોય ત્યારે આ શાક બનાવી શકાય છે.ખૂબ જ ટેસ્ટી અને ઝડપ થી બની જાય છે.

કાજુ ગાંઠિયા નું શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)

#KS7
ઘર માં કોઈ શાક ન હોય ત્યારે શું બનાવું નક્કી ન થતું હોય ત્યારે આ શાક બનાવી શકાય છે.ખૂબ જ ટેસ્ટી અને ઝડપ થી બની જાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
3 સર્વિંગ્સ
  1. 1 કપભાવનગરી ગાઠીયા(ઘર નાં બનાવેલા)
  2. 1/2 કપકાજુ
  3. 1 નંગડુંગળી
  4. 2-3 નંગટામેટાં
  5. 10-12કળી લસણ
  6. 2 ચમચીતેલ
  7. 2 ચમચીઘી
  8. 1/2 ચમચીજીરું
  9. 2નાના ટુકડાં તજ
  10. 2-3 નંગલવિંગ
  11. 1 નંગતમાલપત્ર
  12. 1/4 ચમચીહળદર
  13. 1 ચમચીલાલ મરચું પાઉડર
  14. 1/2 ચમચીગોળ
  15. 1/2 કપગોળ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌપ્રથમ પેન માં ઘી માં કાજુ ધીમાં તાપે ગુલાબી કલર નાં શેકી લો.બીજી પ્લેટ માં લઈ લો.તેમાં ફરી તેલ ગરમ કરો ડુંગળી અને ટામેટાં સોતળો...ઠંડુ થવા દો.

  2. 2

    પીસી ને પ્યુરી બનાવી...ખાયણી માં લસણ અને લાલ મરચાં ની ચટણી બનાવવી..પેન માં તેલ અને ઘી ગરમ કરી જીરુ,તજ, લવિંગ, તમાલ પત્ર, હીંગ, લાલ મરચું,હળદર નાખી..ટામેટાં પ્યુરી ચડવા દો..ગોળ નાખી..ઘી છૂટું પડશે..લસણ મરચાં ની ચટણી ઉમેરો..1 કપ પાણી ઉમેરો...

  3. 3

    કાજુ નાખી ચડવા દો...બાદ ગાઠીયા અને કોથમીર નાખી ઉકાળો...જરૂર પડે ગરમ પાણી ઉપર થી ઉમેરી શકાય.

  4. 4

    રોટી,રોટલા,પરાઠા સાથે ગરમા ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bina Mithani
Bina Mithani @MrsBina
પર

Similar Recipes