કાજુ ગાંઠિયા નું શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક પેનમાં એક ચમચી ઘી મૂકી કાજૂને બદામી રંગનો શેકી લો
- 2
ત્યારબાદ પેનમાં 2 ચમચી તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય પછી તેમાં હિંગ અને કાંદા લસણ લીલું મરચું અને લીમડા ના પાન માંથી બે મિનિટ માટે સાંતળો
- 3
ત્યાર બાદ તેમાં કાજુ અને જરૂર મુજબ બધા મસાલા કરો અને જરૂર મુજબ પાણી અને છાશ નથી નાખી પાંચથી છ મિનિટ માટે ઉકળવા દો
- 4
પાણી ઉકડી જાય પછી તેમાં ગાંઠિયા ઉમેરો અને ધીમા ગેસ પર પાંચ મિનિટ માટે બધો મસાલો ભળી જાય ત્યાં સુધી રહેવા દો
- 5
હવે આપણું ગરમાગરમ ટેસ્ટી કાજુ ગાંઠિયા નું શાક તૈયાર છે સર્વિંગ બાઉલમાં લઈને કાજુ અને કોથમીરથી ગાર્નિશિંગ કરો
- 6
- 7
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
કાજુ ગાંઠિયા નું શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)
#KS7ખૂબ સરળ અને ઝડપ થી બનતી અને સ્વાદ માં ખૂબ જ સરસ એવી શાક ની રેસિપિ કાજુ ગાંઠિયા Dipal Parmar -
-
-
-
-
-
-
કાજુ ગાંઠિયા નું શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)
#KS7 કાજુ ગાંઠીયા નું શાક પરાઠા જોડે કે રોટી સાથે સરસ લાગે છે Pina Mandaliya -
-
-
-
-
-
કાજુ ગાંઠિયા નું શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)
#EB#Week9 ગાંઠિયાનું શાક બધા લોકોને નથી ભાવતું, પણ જો ગાંઠીયા અને કાજુને મિક્સ કરી આ રીતે બનાવવામાં આવે તો મજા પડી જાય. Rachana Sagala -
-
-
-
કાજુ ગાંઠિયા નું શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)
#CB8#week8#છપ્પન ભોગ ચેલેન્જ Hemaxi Patel -
-
કાજુ ગાંઠિયા નું શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)
#AM3#KS7જો ઉતાવળ હોઈ અને કઈ જુદું શાક કરવું હોઈ તોહ કાજુ ગાંઠિયા શાક ને 15 મિનિટ માં તૈયાર. Ami Sheth Patel -
-
-
કાજુ ગાંઠિયા નું શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)
#KS7 ઘર માં કોઈ શાક ન હોય ત્યારે શું બનાવું નક્કી ન થતું હોય ત્યારે આ શાક બનાવી શકાય છે.ખૂબ જ ટેસ્ટી અને ઝડપ થી બની જાય છે. Bina Mithani -
કાજુ ગાંઠિયા નું શાક (Kaju Ganthiya Shak Recipe in Gujarati)
#KS7#cookpadindia#cookpadgujrati jigna shah -
કાજુ ગાંઠિયા નું શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)
#EBWeek 9#RC1Yellowકાજુ ગાંઠિયા નું શાક કાઠીયાવાડી હોટલમાં મળતું હોય છે અને બધાને ખૂબ જ ભાવે છે મેં આજે ઘરે બનાવ્યું છે જે ખૂબ જ ટેસ્ટી છે Kalpana Mavani -
કાજૂ ગાંઠિયા નું શાક(Kaju Ganthiya Shak Recipe In Gujarati)
#KS7જેમ પંજાબી ઢાબા સટાઇલ સબજી ઓ ફેમસ છે.તેમ જ આપણા કાઠિયાવાડ ના ઢાબા સટાઇલ શાક પણ લાજવાબ હોય છે. ફાસ્ટ ફૂડના ટે્નડ મા આપણે આપણા દેશી શાકને જીવંત રાખવા જોઈએ. મે અહીં કાઠિયાવાડી ઢાબા સટાઇલ કાજૂ ગાંઠિયા નું શાક બનાવ્યું છે. mrunali thaker vayeda
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14911833
ટિપ્પણીઓ (6)