લસણિયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટેટી ને છોલી ને બાફી લો. હવે ૭-૮ કળી લસણ લઈ તેમાં લાલ મરચું નાખી ખાંડી લો
- 2
હવે ૧/૨ કપ પાણી લઈ તેમાં બધા મસાલા ઉમેરી બરાબર મિક્સ કરી લો
- 3
હવે એક પેન માં તેલ મૂકી તેમાં હિંગ નાખી તૈયાર કરેલા પાણી નો વઘાર કરો. હવે તેમાં બાફેલી બટેટી નાખી બરાબર મિક્સ કરી લો. તૈયાર છે એકદમ ટેસ્ટી લસાનીયા બટાકા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
લસણીયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
#CB5 લસણીયા બટાકા મા લીંબુ નાખી ને અથવા ગળી ચટણી નાખીને ખાવાથી પણ બહુ ટેમ્પટીંગ લાગે છે. Bhavini Kotak -
-
લસણિયા બટાકા (Lasaniya Bataka Recipe in Gujarati)
#AM3આમ તો આ શાક શિયાળામાં જ્યારે લીલું લસણ મળતું હોય ત્યારે ખુબ જ સરસ બને પરંતુ લીલુ લસણ ન મળતું હોય ત્યારે લીલા ની બદલે સુકુ લસણ અને બટેટીને બદલે મોટા બટેટાના ટુકડા પણ વાપરી શકાય સ્વાદ તો એ જ આવે છે દેખાવ માં ફરક પડે છે. Kashmira Solanki -
-
-
-
કાઠિયાવાડી લસણિયા બટાકા (Kathiyawadi Lasaniya Bataka Recipe In Gujarati)
લસણિયા બટાકા ભૂંગડા સાથે ખવાય તેમજ સબ્જી ની જેમ જમવા માં પણ પિરસાય. લગ્ન પ્રસંગે આ લસણિયા બટાકા બહુ ખા઼ઈ આનંદ માણેલો અને ભાવનગરી બટાકા-ભૂંગળા તો ખરા જ. આજે કાઠિયાવાડી લસણિયા બટાકા બનાવ્યા. Dr. Pushpa Dixit -
-
લસણિયા બટાકા (lasaniya bateka recipe in Gujarati)
#SFC લસણિયા બટાકા એ ખૂબ જ જાણીતું સ્ટ્રીટ ફુડ છે સ્વાદિષ્ટ, spicy અને ભૂંગળા સાથે ખવાય છે.તીખા મોરા બંને રીતે બનેલા મળે છે ઘરે ખૂબ જ આસાની થી જળપ થી બની જાય છે. Varsha Karia I M Crazy About Cooking -
-
લસણિયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
#શાક રેસીપી#સમર સ્પેશીયલ રેસીપી#કુકપેડ ગુજરાતી Saroj Shah -
-
-
-
-
લસણિયા બટાકા (lasniya bataka recipe in Gujarati)
#Ga4#Week24#લસણ Payal Sachanandani (payal's kitchen) -
-
-
-
ભૂંગળા બટાકા (Bhungla Bataka Recipe In Gujarati)
#મોમ ભૂંગળા બટાકા મને બહુ જ ભાવે છે,તેથી મારા મમ્મી એ મારી માટે બનાવ્યા છે. Mital Chag -
-
-
-
-
-
-
લસણિયા ભૂંગળા બટાકા (Lasaniya Bhungra Bataka Recipe In Gujarati)
#Palak#cooksnap#cookpadgujrati#cookpadindia Bhavna Odedra -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14893929
ટિપ્પણીઓ