દિવાની વેજ હાંડી (Diwani Veg.Handi Recipe In Gujarati)

Meghna Sadekar
Meghna Sadekar @cook_15803368

#AM3
હેલ્થી ઓપ્શન સાથે.. હેલ્થી ટેસ્ટી સબ્જી તૈયાર થાય છે..વેજીટેબલ ભાવતા કે ખાતા ન હોય તો..આ સબ્જી જરૂર થી બનાવજો...

દિવાની વેજ હાંડી (Diwani Veg.Handi Recipe In Gujarati)

#AM3
હેલ્થી ઓપ્શન સાથે.. હેલ્થી ટેસ્ટી સબ્જી તૈયાર થાય છે..વેજીટેબલ ભાવતા કે ખાતા ન હોય તો..આ સબ્જી જરૂર થી બનાવજો...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1/2 કપચોપ ફણસી
  2. 1/2 કપફ્લાવર
  3. 1/2 કપચોપ ગાજર
  4. 1/2 કપચોપ કેપ્સીકમ
  5. 1/2 કપલીલા વટાણા
  6. 2 નંગચોપ કાંદા, ટામેટાં
  7. 1 ચમચીચોપ આદુ, લસણ, લીલા મરચાં,4 ચમચા કાજુ,
  8. 1તમાલ પત્ર
  9. 3 લવીંગ
  10. 1 દાલચીની સ્ટીક
  11. 4 મરી
  12. 3 ઇલાયચી
  13. 1/2 કપફ્રેશ મલાઈ, 3 ચમચા દેશી ઘી
  14. 1 ચમચીજીરું
  15. 1 ચમચી મરચું પાઉડર
  16. 2 ચમચી કાશ્મીરી મરચું પાઉડર
  17. 1/2 ચમચીકીચન કીંગ મસાલો
  18. કસુરી મેથી
  19. 1 ચમચી જીરું પાઉડર
  20. 2 ચમચી ધાણા પાઉડર
  21. મીઠું
  22. ચોપ કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પેન માં 1 ચમચી ઘી માં ચોપ કાંદા ટામેટાં, આદુ મરચા, લસણ,કાજુ ને આછા બ્રાઉન સોતે કરી...ઠંડું થતા..પેસ્ટ તૈયાર કરો...

  2. 2

    બીજા પેન માં 1 ચમચી ઘી માં...બધા ચોપ વેજીટેબલ ચપટી હળદર, મીઠું નાખી..કંન્ચી સોતે કરી લો..

  3. 3

    કઢાઇ માં 3 ચમચી ઘી માં જીરું, હીંગ, 1 ચમચી મીક્ષ ખડા મસાલા, તમાલ પત્ર, 1 ચમચી આદુ મરચા લસણ પેસ્ટ નાખી...સાંતળી...વાટેલી પેસ્ટ એડ કરી..કુક કરો...1/2 ચમચી હળદર પાઉડર, જીરું પાઉડર, ધાણા પાઉડર,બંને મરચું પાઉડર, કીચન કીંગ મસાલો,મીઠું, 1 બાઉલ પાણી નાખી..મસાલા ને કુક કરી...લો..

  4. 4

    તેમાં સોતે કરેલ મીક્ષ વેજીટેબલ, ફ્રેશ મલાઈ નાખી...હલાવી...સાંતળી...કસુરી મેથી, કોથમીર નાખી..2 મીનીટ લીડ ઢાંકી...સબ્જી ફાઇન કુક કરી..ગરમાગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Meghna Sadekar
Meghna Sadekar @cook_15803368
પર

Similar Recipes