સેયલ ભીંડી પોટેટો સબ્જી (Seyal Bhindi Potato Sabji Recipe In Gujarati)

Pooja Shah
Pooja Shah @cook_25041811
Vadodara Gujarat
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૩ વ્યક્તિ
  1. ૨૫૦ ગ્રામ ભીંડા
  2. બટાકા
  3. ડુંગળી
  4. ટામેટા
  5. લીલા મરચાં
  6. લસણ ની કળી
  7. ટુકડોનાનો આદુ નો
  8. કોથમીર
  9. ૧ ચમચીહળદર
  10. ૨ ચમચીલાલ મરચુ પાઉડર
  11. ૨ ચમચીસિંધી ગરમ મસાલા પાઉડર
  12. ૩ ચમચીતેલ
  13. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    પહલા ભીંડા નાં બને બાજુ થી ડૂંડા કાપી કાળો. બટાકા ને ગોળ ગોળ કાપી ને મૂકો. ટામેટા અને ડુંગળી લસણ મરચા આદું બધા ને ચોપર માં બારીક સમારી લેવા.

  2. 2

    કુકર માં તેલ નાખી ને બધા મસાલા નાખી ને બરાબર સાંતળો જે સુધી આખી ગ્રવી લાલ થઇ જાયે પછી ભીંડા અને બટાકા નાખી અને મીઠું નાખી અને 1/2 ગ્લાસ પાણી નાખી ને બરાબર હલાવો.

  3. 3

    કુકર માં ૨ સિટી વગાડો અને શાક રેડી થઈ જશે...ઉપર થી કોથમીર ઉમેરી શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Pooja Shah
Pooja Shah @cook_25041811
પર
Vadodara Gujarat
My Passion to prepare Healthy n low Cal food Recipes with less time consuming 👍😀
વધુ વાંચો

Similar Recipes