ફીંગર આલુકી સબ્જી (Finger Potato Sabji Recipe In Gujarati)

Komal Khatwani @komal_1313
ફીંગર આલુકી સબ્જી (Finger Potato Sabji Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેનમાં તેલ અને બટર ગરમ કરવા મુકો. હવે ડુંગળી,આદુ,મરચાં અને લસણ ને ચોપ કરી પેનમાં નાખી સાંતળો.હવે ટામેટા ચોપ કરી લો.ચોપર ન હોય તો ઝીણા સમારી લેવાં અને આદુ,મરચાં અને લસણ ને વાટી લેવાં.
- 2
ડુંગળી સહેજ ગુલાબી થાય પછી ચોપ કરેલા ટામેટાં અને મસાલા ઉમેરો.મિક્સ કરી સ્લો ગેસ કરી ઢાંકી દો.તેલ છુટે પછી બટાકા અને પાવભાજી મસાલો અને ગરમ મસાલો ઉમેરીને 2 મિનિટ ફાસ્ટ ગેસ કરી સાંતળો.
- 3
હવે ¼ કપ જેટલું પાણી ઉમેરી મિક્સ કરી ઢાંકીને સ્લો ગેસ પર થવાં દો.15 થી 20 મિનિટ થશે.વચ્ચે હલાવતાં રહેવું.હવે બટાકા ચડી જાય પછી મલાઈ અને દુધ ઉમેરી મિક્સ કરી ઢાંકી દેવું.
- 4
5 થી 7 મિનિટ બાદ સબ્જી તૈયાર થઇ જશે.કોથમીર થી ગાર્નિશ કરી રોટલી સાથે સર્વ કરો.તૈયાર છે ફીંગર આલુકી સબ્જી વિથ રોટી.🍟🥞
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
આલુ થેપલા (Aalu Thepla Recipe In Gujarati)
#આલુઘણીવાર ખુબ ઓછા સમયમા કંઈક ઝટપટ બનાવવુ પડે છે.આ થેપલા પણ ઝટપટ બની જાય છે.બટાકા બાફવનો સમય ના હોય તો આ રીતે આલુ થેપલા બનાવી શકાય છે. Komal Khatwani -
રીંગણ-બટાકાનું શાક (Brinjal-Potato Sabji Recipe In Gujarati)
#માઇઇબુક#પોસ્ટ_૨૪#સુપરશેફ1 Komal Khatwani -
-
-
-
-
સૂકાં વટાણા ની સબ્જી(Dry Peas sabji recipe in gujarati)
#માઇઇબુક#post17#Dinner#spicy Mitu Makwana (Falguni) -
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#trend4#Week4#cookpad#cookpadIndia#cookpadgujarati Komal Khatwani -
કઠલ સબ્જી (Kathal Sabji Recipe In Gujarati)
ફણસ (કઠલ) ૧૦૦ ટકા ઓર્ગેનિક ફળ છે. આ ઉપરાંત ફણસમાં ભરપૂર પોષક દ્રવ્યો છે. ડાયાબિટીસમાં પણ તે લાભ પહોંચાડે છે. કોલેસ્ટ્રોલ ઘટાડતું હોવાથી હૃદયરોગની શક્યતા ઘટાડે છે. ૧૦૦ ગ્રામ ફણસમાંથી માંડ ૯૫ કેલરી મળે છે. ફણસ પોષક દ્રવ્યોથી ભરપૂર લૉ કેલરી ફૂડ છે. ફણસ શરીરને પૂરતું પોષણ આપીને વજન ઘટાડવામાં મદદ કરતું સુપરફૂડ છે. ભારતમાં પાકતા ૧૪ લાખ ટનમાંથી ૭૦ ટકા ફણસ કચરામાં જતા રહે છે. આ એક ફળનું વજન ૩૫ કિલો સુધીનું પણ હોઇ શકે છે. ફણસનું લાકડું ફર્નિચર બનાવવા ઉત્તમ છે, તેનાં પાંદડાંનો દવા તરીકે ઉપયોગ થઈ શકે છે અને પોષકદ્રવ્યોથી ભરપૂર તેના બીજને શેકીને ખાઈ શકાય છે. ફણસ કાચું કે પાકું ખાઈ શકાય છે પણ કમનસીબે દેશના કરોડો લોકોએ ફણસ ચાખ્યું સુદ્ધાં નથી હોતું. Disha Prashant Chavda -
ચીઝ કોર્ન સબ્જી (ચીઝ corn sabji recipe in Gujarati)
સુપરસેફ1#માઇઇબુક#ચીઝ કોર્ન કેપ્સિકમ સબ્જી Arpita Kushal Thakkar -
પાલક પનીર ની સબ્જી (Palak Paneer Sabji Recipe In Gujarati)
આજે ૧ સુંદર ગીત યાદ આવી ગયુ....આજે એકદમ શુધ્ધ ગીત....Betab Dil ki Tamanna Yehi Hai..Tumhe Chahenge... Tumhe Pujenge....Tumhe apna Khuda Banauenge પાલક પનીર અને આ ગીત... બંને મારી જિંદગી ના special વ્યક્તિ ના favorite..... Ketki Dave -
આલૂ સબ્જી -પરાઠા(potato sabji - Paratha recipe in gujaratI)
#માઇઇબુક#post2#aalu#Paratha Mitu Makwana (Falguni) -
-
-
-
ચીઝ પાલક પુલાવ (Cheez Spinech Pulao Recipe In Gujarati)
#GA4#Week8#Pulao#CookpadIndia#Cookpadgujarati#Cookpadપાલક શરીરના દરેક કામમાં મદદગાર બને છે. પાલકની ભાજી ખાવાથી પાચનતંત્રમાં રેસા ઉમેરાય છે એટલે પાચન સરળ થઈ જાય છે. પાચનતંત્રનું કામ સહેલું બનતાં પાચન તંત્ર મજબૂત બને છે. પાલકથી હિમોગ્લોબીન વધે છે, રોગપ્રતિકારશક્તિ વધે છે, આંખોને લાભ થાય છે, ચામડીનું તેજ વધે છે અને વાળ ખરતા હોય તો અટકી જાય છે. પાલકનું નિયમિત સેવન કરવાથી યાદશક્તિ પણ મજબૂત થાય છે. એટલે વિદ્યાર્થીઓ માટે પણ તે આદર્શ છે. ઘણા બાળકો પાલક નુ નામ સાંભળી ને મોઢું બગડતાં હોય છે.પાલક આપણા શરીરને ઘણા તત્વો પુરા પાડે છે.એટલે નાના મોટા સૌને પાલક ખાવી જ જોઇએ.મારાં બાળકોને આ પાલક પુલાવ ખુબ ભાવે છે. Komal Khatwani -
-
પંજાબી સબ્જી (Punjabi Sabji Recipe In Gujarati)
#GA4 #Week1આમ તો પંજાબી સબ્જી બનાવતા ટાઈમ પણ જાય અને વધારે સામગ્રી ની જરૂર પડે પણ મેં આજે ઓછા સમય માં ખુબ ઓછી સામગ્રી થી બનાવી છે અને બધી વસ્તુ ઘર માં જ હોય છે અને ટેસ્ટ માં બહુ જ સરસ છે. Arpita Shah -
કમળ કાકડી નું શાક (Lotus Root Sabji Recipe In Gujarati)
#RC3#CookpadIndia#Cookpad_gujarati કમળ કાકડી એટલે આપણે જે રેગ્યુલર કાકડી ખાઈએ છીએ તેવી કાકડી નહીં પણ જે કમળનું ફુલ હોય છે તેના મૂળને કહેવામાં આવે છે. તેનો ઉપયોગ ખાવામાં પણ કવરામાં આવે છે અને તેના અગણિત સ્વાસ્થ્ય લાભો પણ છે. તે ખુબ ટેસ્ટી હોવાથી ઘણા લોકોને તે ભાવતી હોય છે પણ તેની સાથે સાથે તે આપણા શરીરને પણ ઘણા લાભો પહોંચાડે છે. કમળ કાકડી વિષે તમે થોડું ઘણું જાણતા હશો. કમળ કાકડી એક હેલ્ધી ફૂડ છે, જે ચાઈનીઝ કુજિન અને દવાઓમાં સૌથી વધારે ઉપયોગ થતી વનસ્પતિ છે. આમાં ઘણા બધા પોષક તત્વ હોય છે, જે મેડિકલની દુનિયા માટે ફાયદકારક હોય છે.કમળ કાકડીમાં વિટામિન, થાઈમિન, ઝીંક, વિટામિન સી, વિટામિન બી 6, મિનરલ, પોટેશિયમ, મેગ્નીશિયમ, આયર્ન અને એવા ઘણા પોષક તત્વ સમાયેલા હોય છે. જે ઘણા મોટા મોટા રોગોને દૂર કરી શકે છે. આને પોતાનો જ સ્વાદ હોય છે. આપણે ત્યાં ઘણા બધા ઘરોમાં આનું અથાણું, ચિપ્સ, ભજીયા અને શાક બનાવવામાં આવે છે, જે દરેકને પસંદ આવે છે. મારી આ રીતથી એક વાર જરૂર થી ટ્રાય કરજો.શાક ખુબ સ્વાદિષ્ટ બનશે અને ખુબ ગમશે. Komal Khatwani -
ઉત્તપમ (Uttpam Recipe In Gujarati)
#GA4#Uttapam#Potato#Yogurt#Week1#CookpadIndiaજો ઘરમા ઢોસાનુ અથવા ઇડલીનુ ખીરુ પડ્યુ હોય તો ઉત્તપમ ખુબ સહેલાઈથી અને ઝડપથી બની જાય છે.જે સ્વાસ્થ્ય માટે એક પોષ્ટિક ખોરાક પણ છે.જેને તમે સવારના નાસ્તામા અથવા તો સાંજે પણ તેને બનાવી શકો છો. મારાં બાળકો ઉપરથી જે શાક ઉમેરીને બનાવાય છે એ નથી ખાતા એટલે હુ બધાં શાક ખીરું માં ઉમેરીને બનાવું છુ. Komal Khatwani -
-
સ્ટફડ મસાલા ભીંડી
#ડીનર આ ભીંડા લીલો મસાલો બનાવીને ભર્યા છે.આ મસાલો ઘણી વાનગી બનાવવા માટે ઉપયોગ કરુ છું.કોથમીર નાનાં મોટાં બધાં માટે હેલ્થી છે અને મારે ત્યાં બધાને ભાવે છે. Komal Khatwani -
-
-
પંજાબી જીરા આલુ સબ્જી(punjabi jira alu sabji in Gujarati)
#માઇઇબુક#post20#વિકમીલ૩#સ્પાઈસી asharamparia -
-
મૈસુર મસાલો ઢોસા નો(mesur masala recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ29#સુપરસેફ1#વીક1#પોસ્ટ3 Vandna bosamiya -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12854602
ટિપ્પણીઓ (7)