સુરતી ગોટાળો ઢોસા (Surti Gotala Dosa Recipe In Gujarati)

Kunti Naik
Kunti Naik @cook_19344314

#TC
આ ગોટાળો ઢોસા સુરત ની ગલી ઓમાં નું એક ફેમોસ વેરાયટી છે..જે તમને બીજે ક્યાંય મેનુ માં જોવા ના મળશે..આને માટે એક સ્પેશ્યલ મસાલા પેસ્ટ બનાવી વપરાય છે..જેને લીધે આનો સ્વાદ અલગ આવે છે... યંગ જનરેશન માં ખૂબ પ્રિય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
  1. ગોટાળા પેસ્ટ:
  2. ૩-૪ લસણ ની કળી
  3. ચકરી ફૂલ
  4. તજ નો ટુકડો
  5. ૧/૪ કપપાણી
  6. ૧ ટુકડોઆદું
  7. ગોટાળા ની સબ્જી માટે:
  8. ૪ tbspતેલ
  9. ૩ tbspલસણ
  10. ૧/૪ કપકેપ્સીકમ સમારેલું
  11. ૧/૪ tspહળદર
  12. ૨ tspકિચન કિંગ મસાલો
  13. ૧ કપપાલક સમારેલી
  14. ૧/૪ કપકોથમીર સમારેલી
  15. ૧ કપપનીર ગ્રેટ કરેલું
  16. ૧/૨ કપચીઝ ગ્રેટ કરેલી
  17. મીઠું સ્વાદાનુસાર
  18. પાણી જરૂર મુજબ
  19. ૨ tbspબટર
  20. ૨ tbspમયોનીઝ
  21. ૧ tbspકેચઅપ

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    ગોટાળા ની પેસ્ટ માટે ની બધી સામગ્રી ને પાણી માં ઉકાળી લેવી અને પછી એની પેસ્ટ બનાવી લેવી.

  2. 2

    એક પેન માં તેલ ગરમ કરી એમાં લસણ અને ચીલી પેસ્ટ, કેપ્સીકમ ઉમેરી કૂક કરવું. હવે એમાં બાકીના મસાલા, કાંદા, ટામેટાં, લીલું મરચું, ગોટાળા પેસ્ટ, કેચઅપ, પનીર, ચીઝ, બટર, મીઠું, પાણી નાખી કૂક કરવું.
    તો તૈયાર છે ગોટાળા ની સબ્જી

  3. 3

    હવે ફેન્સી ઢોસા ના ખીરું મેથી ઢોસો બનાવી લેવો અને સબ્જી સાથે સર્વ કરવું.

  4. 4

    તો તૈયાર છે સુરત સ્ટ્રીટ સ્ટાઈલ ગોટાળા ઢોસા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kunti Naik
Kunti Naik @cook_19344314
પર

Similar Recipes