વઘારેલા મમરા (Vagharela Mamra Recipe in Gujarati)

Nehal Patel
Nehal Patel @nehal_10

#SJ

વઘારેલા મમરા (Vagharela Mamra Recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#SJ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
5 સર્વિંગ્સ
  1. 250મમરા
  2. 1 વાટકીશીંગદાણા
  3. 3લીલા મરચા સમારેલા
  4. 2દાંડી લીમડી ની
  5. 5 ચમચીસીંગતેલ
  6. ચપટીહિંગ
  7. 1/2 ચમચીહળદર
  8. 1 ચમચીલાલમરચુ
  9. ટેસ્ટ પ્રમાણે મીઠું

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    એક લોયા માં તેલ લો ને શીંગ દાન તળી લો, લીલા મરચા પણ તડીલો,લીમડો ઉમેરો

  2. 2

    હિંગ લાલ મરચું, હળદર ઉમેરો

  3. 3

    પછી મમરા ઉમેરી મીઠું નાખી સરખું મિક્સ કરવું

  4. 4

    સરખું શેકવા દેવા,પછી ગરમ ગરમ સર્વ કરો,સેવ નાખીબે પણ,ચવાનું સાથે ક કોઈબ રીતે ખાઓ મમરા તો any time ભાવેજજજ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nehal Patel
Nehal Patel @nehal_10
પર

Similar Recipes