રાંધવાની સૂચનાઓ
- 1
ટામેટા ને ચપ્પુ માં લગાવી ને સેકી લો.
- 2
શેકાઈ જાય એટલે 5 મિનિટ ઠડું પડવા દો. પછી કાપી ને મિક્ક્સર માં નાખી લસણ નાખો
- 3
મીઠું અને મરચું નાખી ને કર્સ કરી લો. સેજ પાણી નાખી ને ફરી કર્સ કરી લો
- 4
તો તૈયાર છે ટામેટા લસણ ની ચટણી...
પ્રતિક્રિયાઓ
દ્વારા લખાયેલ
Similar Recipes
-
-
ટામેટા લસણ ની ચટણી
#GA4#Week24 આ ચટણી મધ્યપ્રદેશમાં ખૂબ જ પ્રખ્યાત છે ત્યાંના લોકો આ ચટણીને ભાત સાથે તેમજ રોટલી સાથે ખાય છે... Neha Suthar -
-
-
ટામેટા લસણ ની ચટણી
#goldenapron2વીક -3 મધ્ય પ્રદેશઆ ચટણી મધ્યપ્રદેશમાં ખૂબ જ પ્રખ્યાત છે ત્યાંના લોકો આ ચટણીને ભાત સાથે તેમજ રોટલી સાથે ખાય છે... Neha Suthar -
-
-
-
-
ટામેટા ની ચટણી
#goldenapron3 week 6 ટામેટાંનો ઉપયોગ કરીને ટામેટા ની ચટણી બનાવી છે.જે ખાવાથી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તેનો ઉપયોગ સોસની જગ્યાએ પણ કરી શકાય છે. khushi -
-
લસણ ટામેટા ની ચટણી
#goldenapron3#વીક 4લસણજ્યારે મારા ઘરે ભાજીપાવ બને ત્યારે આ ચટણી અચૂક બને છે મારા ઘરે. Komal Dattani -
લસણ ની ચટણી
#ઇબુક૧#૧૨લસણ ની ચટણી એ તો કોઈ પણ રસોઈ ની જાન છે. કાઠીયાવાડ માં તો સવાર ની શરૂઆત જ લસણ ની ચટણી થી થાય છે. ભાખરી ,રોટલી,વડા, મુઠીયા, ઢેબરા, ઢોકળા, હાંડવો બધા જોડે લસણ ની ચટણી ખાઈ શકાય છે. સવાર મા ચા જોડે લસણ ની ચટણી અને રોટલી ભાખરી કે રોટલો ખાવા ની ખૂબ જ મજા આવે છે Chhaya Panchal -
-
લસણ ટમેટા ની ચટણી
#ચટણીઆ ચટણી તીખું ખાનાર માટે સ્પેશિયલ છે.. મારી મોસ્ટ ફેવરીટ છે.. તમે ઢોકળાં, થેપલા કે ગોટા સાથે સર્વ કરી શકો છો. Tejal Vijay Thakkar -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recommended Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14926311
ટિપ્પણીઓ (4)