રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ નાની બટાકા ને બાફી લો ત્યારબાદ તેને તળી લો હવે એક કડાઈમાં તેલ ગરમ કરો અને તેમાંઆદુ મરચા અને લસણની પેસ્ટ નાખી સાંતળો ડુંગળી ની પેસ્ટ ઉમેરવી અને તેને સાંતળો પછી તેમાં ટામેટાં ની પ્યુરી નાખો અને તેને સાંતળો પછી તેમાં મીઠું સ્વાદ અનુસાર નાખો પછી તેમાં મરચું પાઉડર હળદર કિચન કિંગ મસાલો અને કસુરી મેથી નાખો
- 2
હવે તેમાં જરૂર મુજબ પાણી નાખીને તળેલા બટાકા નાખી હલાવી લો ત્યારબાદ ઢાંકણું ઢાંકીને થોડી વારે ચડવા દો હવે કોથમીર નાખી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
દમ આલુ (Dum Aloo recipe in gujarati)
#ટ્રેડિંગ બટાકા ને શાક રાજા કહેવામાં આવે છે. બધા સાથે મિક્સ થઈ જાય છે. નાના બાળકોને અને મોટાઓને બધાને બટાકા બહુ ભાવે છે. બટાકા માંથી વિવિધ વાનગીઓ બનાવી શકાય છે અહીં મેં દમઆલું નું શાક બનાવ્યું છે. જે મારા ઘરમાં બધાને બહુ પ્રિય છે. Parul Patel -
-
-
-
-
-
-
-
-
પંજાબી દમ આલુ (Punjabi Dum Aloo Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#Cooksnap#બટેકા#ડિનર Keshma Raichura -
-
-
દમ આલુ(Dum Aloo Recipe in Gujarati)
#GA4#Week6આ ખૂબ ટેસ્ટી ડેલિશિયસ રેસિપીને મેં થોડી ઇનોવેટ કરીને માઉથ વોટરીંગ અને હેલ્ધી બનાવી છે. Nutan Shah -
-
-
-
દમ આલુ (Dum Aloo Recipe In Gujarati)
#GA4 #week6 #Dum aloo આ એક એવી રેસિપી છે જે ઇન્ડિયા માં બધે જ લેવાતી હોય છે. બંગાળ માં આ ડિશ લૂચી સાથે સર્વ કરાય છે. Nidhi Popat -
દમ આલુ (Dum aloo recipe in Gujarati)
#GA4 #Week6 આ ખૂબ ટેસ્ટી ડેલિશિયસ રેસિપી અને બધા ને પસંદ આવે છે Kajal Rajpara
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14926534
ટિપ્પણીઓ
#Week6 proper rite lakho tame