ચીઝી પરાઠા વિથ રોયલ કરી

#AM4
બાળકો ને ચીઝ ખૂબ પસંદ હોય છે... આજે મેં મારા દીકરા ની ફરમાઈશ મુજબ ચીઝી પરાઠા બનાવ્યાં છે.
ચીઝી પરાઠા વિથ રોયલ કરી
#AM4
બાળકો ને ચીઝ ખૂબ પસંદ હોય છે... આજે મેં મારા દીકરા ની ફરમાઈશ મુજબ ચીઝી પરાઠા બનાવ્યાં છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઘઉં નાં લોટ માં મીઠું સ્વાદાનુસાર, હિંગ અને તેલ નું મોણ નાખીને બરાબર મિક્સ કરીને જરૂર મુજબ પાણી ઉમેરી લોટ બાંધી લો. ફરી થોડું તેલ થી ગ્રીસ કરી ને ઢાંકી ને ૩૦ મીનીટ માટે રેસ્ત આપો.
- 2
લોટ ને rest આપીએ ત્યાં સુધી માં રોયલ કરી બનાવીએ. બધું શાક (ઉપર દર્શાવ્યા મુજબ) સમારી લો. મસાલા તૈયારી કરો.
- 3
હવે એક નોનસ્ટિક કડાઈમાં તેલ અને ઘી ગરમ કરો અને તેમાં જીરૂ અને હિંગ ચપટી ઉમેરો અને સૂકું લાલ મરચું તેમ જ તમાલપત્ર ઉમેરી લસણ ઉમેરી સાંતળો. તે સંતળાઈ જાય એટલે તેમાં ડુંગળી ઉમેરીને બરાબર સાંતળો.
- 4
- 5
ડૂંગળી સંતળાઈ જાય એટલે તેમાં કેપ્સિકમ અને લીલું મરચું ઉમેરી સાંતળો. પછી તેમાં ટામેટાં ઉમેરી થોડી વાર સાંતળો અને તેમાં બધાં સૂકા મસાલા ઉમેરો. છેલ્લે કાજુ બદામ ઉમેરી બરાબર મિક્સ કરીને ગેસ પરથી ઉતારીને થોડું ઠંડું થવા દો.
- 6
- 7
હવે રૂમ temperature પર મિશ્રણ આવે એટલે તેને મિક્સર જારમાં પીસી લો. તમાલપત્ર બહાર કાઢી લો. ફરી એ જ કડાઈ માં થોડું ઘી ગરમ કરો અને તેમાં આ મિશ્રણ ને ઉમેરી બરાબર મિક્સ કરો. તેમાં એક ચીઝ ક્યૂબ નાં પીસ કરી ને નાખો. ચીઝ ઓગળી જાય ત્યાં સુધી ગેસ પર રાખો.... રોયલ કરી તૈયાર.
- 8
- 9
હવે લોટ માં થી લુવો લઇ ને ત્રિકોણ શેપ નાં પરોઠા વણી લો. તેને ગરમ તવી પર બંને બાજુ બ્રાઉન થાય એવી રીતે દેશી ઘી મૂકી ને શેકો. આમાં એક પડ માં તમે ચીઝ સ્લાઈસ ગોઠવી 1/2મીનીટ માટે ગેસ પર રાખો અથવા થોડી સ્લાઈસ ઓગળે એટલું ગેસ પર રાખો અને પછી તેને ઉતારી લો અને ગરમા ગરમ સર્વ કરો.
- 10
- 11
મેં તેને રોયલ કરી અને જીરૂ મસાલા લસ્સી સાથે સર્વ કર્યા છે.
- 12
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
#GA4 #Week22બાળકો ને પીઝા ખાવા ખૂબ જ પસંદ હોય છે... આજે મેં ભાખરી પીઝા બનાવ્યાં છે... આશા છે આપને આ રેસિપી પસંદ પડશે. Urvee Sodha -
ગાર્લિક પરાઠા (Garlic Paratha Recipe In Gujarati)
#AM4પરાઠા ના તો ઘણા પ્રકાર હોય છે તો અત્યારે બાળકો ને મોટે ભાગે ગાર્લીક બ્રેડ ખાવાનું વધુ પસંદ કરે છે. જે ને અનુલક્ષી ને મેં આજે ઘઉં ના લોટ ના ગાર્લિક્ પરાઠા બનાવ્યા છે. જે સ્વાદ માં ખુબ જ ટેસ્ટી બને છે... Hena Food Junction -
મટર પનીર (Matar paneer Recipe in Gujarati)
શિયાળા માં વટાણા ખૂબ સરસ મળે છે તો વટાણા અને પનીર નું કોમ્બિનેશન કરી ને આ સબ્જી બનાવી છે જે મારા દીકરા ને ખૂબ ભાવે છે.#KS Urvee Sodha -
પનીર કડાઈ વિથ પરાઠા (paneer kadai with paratha recipe in Gujarati)
#સુપરશેફ૩ચોમાસાની ઋતુમાં વરસાદ પડતાં ની સાથે લગભગ બધા ને ભજીયા ની યાદ આવે પરંતુ મને તો પંજાબી વાનગીઓ ખાવાની યાદ આવે.જેમકે ગરમ ગરમ સુપ , સ્ટાર્ટર, પનીર ના શાક, પરાઠા...તો વરસાદ ની મજા માણવા મેં પનીર કડાઈ વિથ પરાઠા બનાવ્યા છે. Bhumika Parmar -
દાલ મખની(Dal Makhani Recipe in Gujarati)
#GA4#week17આ રેસીપી મેં મારી પંજાબી ફ્રેન્ડ પાસે થી શીખી છે. મારા બાળકો ને આ ખૂબ ભાવે છે... Urvee Sodha -
-
તિરંગા લચ્છા પરાઠા
#પરાઠાથેપલાઆ રેસીપી માં ત્રણ કુદરતી ફ્લેવર ના લોટ બાંધી તેના લચ્છા પરાઠા બનાવ્યાં છે. આ પરાઠા ખુબજ સ્વાદિષ્ટ, પૌષ્ટિક અને બાળકો ને આકર્ષિત કરે છે. Urvashi Belani -
દાળફ્રાય વિથ પરાઠા (dal fry recipe in gujarati)
#સુપરશેફ4મેં અહીં રેસ્ટોરન્ટ સ્ટાઇલ દાળફ્રાય બનાવી છે. આમ તો દાળફ્રાય ની સાથે રાઇસ બધાં ને પસંદ હોય છે પરંતુ મેં દાળફ્રાય ની સાથે પરાઠા બનાવ્યા છે. જે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યા છે. Vibha Upadhyay -
-
ગાર્લિક ચીઝી પરાઠા
મેં આ રેસીપી મા નવું વર્ઝન ગાર્લિક બ્રેડ નું ગાર્લિક ચીઝી પરાઠા બનાવ્યા છે # પરાઠા થેપલા Jayna Rajdev -
મેંગી ચીઝ લછ્છા પરાઠા
આજે મેં ઇન્ડિયન અને નોનઈન્ડિયન વાનગી માંથી નવું વિચારી ને બનાવ્યુ છે જે ખાવા માં ટેસ્ટી અને સ્વાદિષ્ટ પરાઠા બન્યા છે" મેંગી ચીઝ લછ્છા પરાઠા " મને દહીંસાથે ખાવા ની મજા પડી ગઈ જો આવી ટેસ્ટી વાનગી પસંદ હોય તો બનાવો.ને "મેંગી ચીઝ લછ્છા પરાઠા "ખાવા ની મજા માણો. ⚘#ફ્યુઝનવીક#ગામઠીરેસિપી Urvashi Mehta -
ચીઝ પાપડ પરાઠા
મારા ફેમિલી ને વરસાદ ની સીઝન માં કંઇક નવું ખાવા જોઈએ છે.ઝટપટ બનતી આ વાનગી મારા બાળકો ને બહુ જ પસંદ છે#KV Nidhi Sanghvi -
ચીઝી પનીર સ્ટફ્ડ પરાઠા(cheezy paneer stuffed paratha recipe in Gujarati)
કાંદા,પનીર,કેપ્સિકમ અને ચીઝ ના સ્ટફિંગ ના પરાઠા મારા દીકરા માટે બનાવ્યા છે. જે નો ટેસ્ટ ખૂબ જ સરસ હતો. Krishna Kholiya -
કારેલા નું શાક (Karela Shak Recipe In Gujarati)
મોન્સુન વેજીટેબલ એન્ડ ફ્રુટ્સ રેસિપી#MVF : કારેલા નું શાકવરસાદ ની સિઝનમાં કારેલા સરસ આવતા હોય છે. આવ રે વરસાદ ઘેબરીયો પરસાદ ઉની ઉની રોટલી ને કારેલાનું શાક. અમારા ઘરમાં મારા હસબન્ડ ને અને મારા સન ને કારેલા નું શાક બહુ જ ભાવે. તો આજે મેં કારેલા નું શાક બનાવ્યું. Sonal Modha -
આલુ પરાઠા અને લસ્સી(aalu parotha recipe in gujarati)
#નોર્થ પંજાબી લોકો મોર્નિગ બ્રેક ફાસ્ટ માં પરાઠા અને લસ્સી પસંદ કરે છે,મેં ચંદીગઢ ની ટુર માં આલુ પરાઠા અને લસ્સી નો નાસ્તો કર્યો હતો,આજે મેં એમની રેસીપી મુજબ આલુ પરાઠા અને લસ્સી બનાવ્યાં ખૂબ સરસ બન્યાં .😋 Bhavnaben Adhiya -
વેજ ગ્રીલ્ડ સેન્ડવીચ (Veg Grilled Sandwich Recipe In Gujarati)
#cookpad gujaratiબાળકો ને ચટપટી વસ્તુ જ ભાવતી હોય છે ચીઝ વાળી અને મેયોનીઝ વાળી સેન્ડવીચ મારા દીકરા ને ખૂબ જ પસંદ છે Dipal Parmar -
સાઉથ ની સોડમ- રસમ(Rasam recipe in Gujarati)
મારા પતિ તથા બાળકો ને દક્ષિણ ભારતીય વાનગીઓ ખૂબ જ પસંદ છે તેથી આ સ્વાદિષ્ટ રેસપી તમારી સાથે શેર કરું છું.#GA4#week12 Urvee Sodha -
લીલી ડુંગળી અને ચીઝ નું શાક,(spring onion and cheese sabji)
#માઇઇબુકરેસીપી 27આ શાક માં ચીઝ ક્યુબ સારી લાગે પણ મારા દીકરા ને છીણેલું ચીઝ વઘારે ભાવે. Shital Desai -
ચીઝી સ્લાઈસ (Cheesy Slice Recipe In Gujarati)
#CDY આજે ચિલ્ડ્રન્સ ડે..આમ તો બધા ના ઘર માં લગભગ બાળકો ને ભાવતું જ બનાવવા માં આવે છે. ચીઝ નું નામ આવતા જ નાના મોટા સૌ ના મોં માં પાણી આવી જાય છે.ચીઝ ખાસ તો નાના બાળકો ને ખૂબ ભાવે છે મેં આજે મારા દીકરા અને મને બંને ને ભાવતી ચીઝી સ્લાઈસ બનાવી છે. ઇન્સ્ટન્ટ બની જતી આ સ્લાઈસ બધા ને ખૂબ ભાવે છે..ખૂબ ઓછી સામગ્રી થી બની જાય છે.. Aanal Avashiya Chhaya -
ચીઝી આલુ પરાઠા
#RB10#cookpadgujaratiઆજ મેં મારા ઘરમાં બધાના ફેવરિટ એવા ચીઝી આલુ પરોઠા બનાવ્યા છે.જે બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ તેમજ ખાવામાં તેનો ક્રિમી ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે. Ankita Tank Parmar -
કોબીજના પરાઠા (Cabbage paratha recipe in Gujarati)
#SSઆ રેસિપી મને મારી મમ્મી એ શિખવાડી હતી. મારા ઘર ના સહુ ની ફેવરિટ છે. ખાસ તો મારા મોટા દીકરા ની. બીજા દિવસે પણ શોધે. Kinjal Shah -
ચીઝી પંજાબી કારેલા કરી (Cheesy Panjabi Bitter gourd Curry Recipe in Gujarati)(Jain)
#SRJ#bharelakarela#panjabi_sabji#stuffed#bitter_gourd#cheese#paneer#sabji#lunch#dinner#kids_special#CookpadIndia#CookpadGujrati આ વાનગી મારું પોતાનું creation છે. બાળકોને કારેલા પસંદ પડતા નથી પરંતુ કારેલા માં ખૂબ જ સારા પોષક તત્વો રહેલા છે અને તે શરીરને ખૂબ જ ઉપયોગી છે આથી તેને જુદા જુદા સ્વરૂપે તૈયાર કરીને બાળકોને ખવડાવવા જોઈએ. મે અહી ચીઝ અને પનીરનો ઉપયોગ કરી ને કારેલાનું શાક તૈયાર કરેલ છે, જે પંજાબી ગ્રેવી સાથે તૈયાર કરેલ છે. જેથી બાળકો તે ખાઈ લે. Shweta Shah -
પાવરપાર્ટી પેક ચીઝી- પનીરી સ્ટફ્ડ ટોસ્ટ પરાઠા
#પરાઠાથેપલાફ્રેન્ડસ, કોઈવાર હેલ્ધી અને ટેસ્ટી ખાવા નું મન થાય અથવા ઘરે કોઈ પાર્ટી રાખી હોય ત્યારે આ ટાઈપ ના પરાઠા ચોક્કસ બઘાં ના મોંમાં પાણી લાવી દેશે . ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક એવા આ પરાઠા ની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
ચીઝી સ્પેગેટી (Cheesy Spaghetti Recipe In Gujarati)
છોકરાઓ ને ભાવતી ઇટાલિયન ડીશ ચીઝી સ્પેગેટીઆજે Dinner ma મેં પણ બનાવી ચીઝી સ્પેગેટી. Sonal Modha -
ચિલી પનીર રોલ (Chilli Paneer Roll Recipe in Gujarati)
#GA4#week21મારા દીકરા ને પનીર વાળી વાનગીઓ ખૂબ ભાવે છે.. તેથી આજે મેં આ વાનગી બનાવી છે. Urvee Sodha -
કાજુ કરી (Kaju Curry Recipe in Gujarati)
#KS3# cookpadIndia#cookpadgujaratiકાજુ ના ફાયદાઓ અગણિત છે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી છે કાજુ અને અગર બાળકો પણ ડ્રાયફ્રૂટ્સ ના ખાતા હોય કે કોઈ શાક ન ખાતા હોય તો કાજુ કરી બનાવશો તો ખાઈ લેશે. Hetal Siddhpura -
પિઝ્ઝા પરાઠા
#પરાઠાથેપલાબાળકો ને પિઝ્ઝા ખૂબ જ ભાવતા હોય છે, તો એમાં જ એક નવું વર્ઝન છે. Radhika Nirav Trivedi -
ચીઝ આલુ પરાઠા (cheese aalu paratha recipe in Gujarati)
આલુ પરાઠા ટેસ્ટી અનેબધાને પસંદ આવે તેવા છે અને ચીઝ એડ કરવાથી બાળકોને પણ પસંદ આવે છે Kajal Rajpara -
ચીઝ બટર મસાલા
#goldenapron2પંજાબ પંજાબ એટલે ત્યાં ના લોકો બહુ જ મહેનતુ હોઈ છે . પંજાબી કયુસીન માં ઘી,બટર,ચીઝ,પનીર નો વપરાશ થાઈ છે . અને પરાઠા પણ વધારે એટલે ઘઉં નો પણ વપરાશ હોઈ.મેં આજે મારા ઘર ની ફેવરિટ ચીઝ બટર મસાલા બનાવ્યા છે.જેને મેં બટર રોટી સાથે સર્વ કરી છે. Krishna Kholiya -
ઓનીયન પરાઠા (Onion Paratha Recipe in Gujarati)
#AM4 મેં આ પરાઠા પૂડલા બનાવવા ની રીત થી બનાવ્યા છે.... patel dipal
More Recipes
ટિપ્પણીઓ (3)