રાંધવાની સૂચનાઓ
- 1
ડુંગળી,કેપ્સિકમ, લીલા મરચાં ને બારીક કટ કરવા.
- 2
એક બાઉલ માં કટ કરેલ શાક લઇ તેમાં કોથમીર, મીઠું, ચાટ મસાલો, મરી પાઉડર, અને ચીઝ ઉમેરી મિક્સ કરવું.
- 3
રોટલી ના લોટ નો લુવો લઈ તેને થોડું વણી લેવું. તેમાં ઉપર તૈયાર કરેલ સ્ટફિંગ મૂકી પરોઠા વણી લેવા.
- 4
તેને લોઢી પર શેકી લેવા
- 5
તૈયાર પરાઠા ને કટ કરી મેયોનિઝ થી ગાર્નિશ કરી સર્વ કરવા. એકદમ ટેસ્ટી પરાઠા ગરમા ગરમ સર્વ કરવા.
Similar Recipes
-
-
-
ચીઝ ગાર્લિક પરાઠા (Cheese Garlic Paratha Recipe In Gujarati)
#AM4 Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery -
સેઝવાન ચીઝ ગાર્લિક પરાઠા (Schezwan Cheese Garlic Paratha Recipe in Gujarati)
#AM4#COOKPADGUJARATI#COOKPADINDIA Sweetu Gudhka -
ચીઝ ગાર્લીક કુલચા (Cheese Garlic Kulcha Recipe In Gujarati)
#AM4#cookpadindia#foodforlife1527 દિલ્હીનું ફેમસ સ્ટ્રીટ ફુડ છે કુલચા. Sonal Suva -
ચીઝ કોર્ન પરાઠા (Cheese Corn Paratha Recipe In Gujarati)
#MVF અત્યારે ચોમાસામાં ખૂબજ મોટા પ્રમાણમાં મકાઈ બજારમાં આવે છે અને મકાઈ ખાવાની મઝા પણ ચોમાસામાં જે હોય એ બીજી સિઝન માં ના હોય. મેં આ મકાઈ પરાઠા બનાવ્યા છે જે ખૂબજ હેલ્ધી અને ટેસ્ટી છે. Manisha Desai -
ચીઝ ઓનિયન પરોઠા (Cheese Onion Paratha Recipe In Gujarati)
#MBR1#cookpadindia#cookpadgujaratiપરોઠાની રેસિપીઓમાં આ એક અદ્ભુત કોમ્બો છે અને મને તે ખૂબ જ ગમે છે..હું કહીશ કે ખૂબ જ સ્વાદિષ્ટ અને ભરપૂર. માત્ર એક પરોઠુ તમને સંતુષ્ટ કરી દે છે. તમારા બાળકોના લંચ બોક્સમાં પણ મૂકવા માટે આ એક સરસ વાનગી છે. Riddhi Dholakia -
-
વેજીટેબલ ચીઝ પરાઠા (Vegetable Cheese Paratha Recipe in Gujarati)
વેજીટેબલ પરાઠા એટલે શાક અને રોટલીનો નવો અવતાર.અત્યારે ધરમાં જે શાકભાજી હોય એના વડે જે ટેસ્ટી અને હેલ્ધી વાનગી બનાવવાની હોય એ પણ એક પડકાર ઝીલવા બરાબર છે.તો આજે હું ધરમાં અવેલેબલ શાકભાજી તેમજ ચીઝ અને પનીર જે મોટે ભાગે દરેકના પ્રિય એટલે ઘરમાં હોય છે.મેં શાકભાજી બોઈલ નથી કર્યા એટલે પરાઠા એકદમ ક્રંચી લાગે છે. Urmi Desai -
સ્પ્રિંગ ઓનિયન ગ્રીન ગાર્લિક અને ચીઝ પરોઠા (Spring Onion Green Garlic Cheese Paratha Recipe In Gujar
અ વિન્ટર ડેલીકસી. બહુ જ હેલ્થી બ્રેકફાસ્ટ પરોઠા. Bina Samir Telivala -
ચીઝ આલુ પરાઠા(Cheese Aloo Paratha Recipe in Gujarati)
#trend2#week2#આલુપરાઠાટ્રેડીંગ રેસીપી માટે વીક ૨ માટે ચીઝી આલુ પરાઠા ની રેસિપી મૂકી છે. આલુપરાઠા અમેરા ઘરે બધા ને બહુ ભાવે છે. Sachi Sanket Naik -
ગ્રીન ચીલી ઠેચા(green chili thecha in gujarati,)
#વિકમીલ૧#સ્પાઈસી#તીખીઠેચા મહારાષ્ટ્ર ની એક પ્રખ્યાત ચટણી છે. તીખાશ , ખટાશ અને ખારાશ નો સંતુલિત સ્વાદ એટલે ઠે ચા ઠેચા ઘણા પ્રકાર ના હોઈ છે પણ લીલા મરચાં, લસણ અને જીરૂ મુખ્ય સામગ્રી છે. ઠેચા ને ચટણી તરીકે ઉપયોગ માં લેવાય છે અને થેપલાં, ભાખરી, પૂરી, પીઠલા ભાખરી વગેરે સાથે સર્વ કરવા માં આવે છે. પરંપરાગત રીતે બધી સામગ્રી ને ખાંડી દસ્તા માં ફૂટવા માં આવે છે. પણ આજ ના આધુનિક રસોઈઘર માં ચોપર અને ફૂડ પ્રોસેસર માં ક્રશ કરવા માં આવે છે. Vaibhavi Boghawala -
-
બીટરૂટ પરાઠા (Beetroot Paratha Recipe In Gujarati)
#AM4બીટરૂટ એ હિમોગ્લોબીન નો ખૂબ સારો સ્ત્રોત છે. એનો રંગ પણ ખૂબ સરસ હોય છે. કોઈ પણ રેસિપિમાં બીટરૂટ ઉમેરવાથી એનો રંગ અને પોષણ મૂલ્ય વધી જાય છે. મેં અહીં બીટરૂટ ના પરોઠા બનાવ્યા છે જે જલ્દી થી બની જતી પૌષ્ટિક રેસીપી છે. Jyoti Joshi -
-
સેઝવાન ચીઝ લોચો રોલ (Sezwan Cheese Locho Roll in Gujarati)
#CTલોચો એ એક જાતના ફરસાણનો પ્રકાર છે, જે માત્ર ગુજરાતમાં જ જોવા મળે છે. લોચો એ વિશેષ કરીને સુરતી વાનગી (ફરસાણ) છે, જેનો ઉદ્ભવ અને પ્રસાર સુરતમાં થયો હતો.સુરત તેના સ્ટ્રીટ ફુડ અને જમણ માટે ખૂબ પ્રખ્યાત છે. તેમાં પણ સુરતી લોચોએ હવે તે જગવિખ્યાત બની ગયો છે. સુરત જાવ એટલે સુરતી લોચાની મજા માણ્યા વગર કોઈ ન રહે. પણ સુરત ન જવાનું થાય તો પણ તમે ઘરે સુરતી લોચો તો બનાવી જ શકો છો.ખૂબ જ સરળ રીત છે. અને આજે તો લોચા ના કેટલાય પ્રકાર જોવા મળે છે ચાઈનીઝ લોચો, સાઉથ ઈન્ડીયન લોચો, પેરી પેરી લોચો જેવા અનેકો પ્રકાર છે.જેમાં અહીં મે સેઝવાન ચીઝ લોચો રોલ બનાવ્યો છે. ખૂબ જ ટેસ્ટી લાગે છે. આ રીતે રોલ માં પણ ઘણી વેરાયટીના લોચા મળે છે. Sachi Sanket Naik -
-
-
-
-
-
-
ચીઝ ક્રસ્ટ પીઝા (Cheese Crust Pizza Recipe in Gujarati)
#GA4#Week22Pizzaમારા દિકરા ના પીઝા એકદમ ફેવરિટ.. રોજ આપો તો રોજ ખાઇ લે એમ છે 😅... અને તેમા પણ ડોમિનો સ્ટાઇલ ચીઝ ક્રિસ્ટ પીઝા હોય તો મઝા આવી જાય.. Panky Desai -
ચીઝ ચીલી ઓપન સેન્ડવીચ (Cheese Chili Open Sandwich Recipe In Gujarati)
@Keshmaraichura_1104 ji ની રેસીપીમાં થોડા ફેરફાર સાથે બનાવી છે.ચીઝ-ચીલી ઓપન સેન્ડવીચ બનાવી છે. Dr. Pushpa Dixit -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14946963
ટિપ્પણીઓ